- મહારાષ્ટ્ર

જાલનામાં ઓબીસી કાર્યકર્તાની કારને આગ ચાંપી: યુવકની ધરપકડ
જાલના: જાલનામાં ઓબીસી કાર્યકર્તાની કારને આગ ચાંપવા બદલ પોલીસે 38 વર્ષના યુવકની મંગળવારે ધરપકડ કરી હતી.નીલમ નગર વિસ્તારમાં રવિવારે રાતના બનેલી આ ઘટના સંદર્ભે કદીમ જાલના પોલીસે વિશંભર તિરુકે નામના આરોપીને તાબામાં લીધો હતો, જે દરેગાંવનો રહેવાસી છે. આરોપીએ રાતે…
- આમચી મુંબઈ

ફિલ્મમેકર રામ ગોપાલ વર્મા 2018ના ચેક બાઉન્સ કેસમાં નિર્દોષ જાહેર
મુંબઈ: ફિલ્મમેકર રામ ગોપાલ વર્મા અને ફરિયાદી કંપની વચ્ચે લોક અદાલત મારફત સમાધાન થયા બાદ મુંબઈની કોર્ટે 2018ના ચેક બાઉન્સ કેસમાં વર્માને નિર્દોષ જાહેર કર્યો હતો. વર્માની કંપની વિરુદ્ધ 2018માં ચેક બાઉન્સની ફરિયાદ નોંધાવાઇ હતી.કોર્ટના આદેશ મુજબ ‘સમાધાન મેમો’ને અનુલક્ષી…
- મહારાષ્ટ્ર

સગીર વિદ્યાર્થિની પર બળાત્કાર કરનાર ટ્યૂશન ટીચર પકડાયો: ગર્ભપાત વખતે પીડિતાનું મૃત્યુ
યવતમાળ: યવતમાળ જિલ્લામાં 17 વર્ષની વિદ્યાર્થિની પર વારંવાર બળાત્કાર કરવા બદલ ટ્યૂશન ટીચરની ધરપકડ કરવામાં આવી હતી. ગર્ભપાતના પ્રયાસ બાદ પીડિતાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. વિદ્યાર્થિની પર છેલ્લા નવ મહિનાથી દુષ્કર્મ આચરવા અને તેને ગર્ભવતી બનાવવા બદલ પોલીસે…
- આમચી મુંબઈ

પાલઘરની મહિલાને પોલીસ રેઇડનો ડર બતાવી 17 લાખની મતા પડાવી
પાલઘર: પાલઘર જિલ્લામાં 39 વર્ષની મહિલાને પોલીસ રેઇડનો ડર બતાવીને સોનાના દાગીના, મોબાઇલ સહિત 17 લાખ રૂપિયાની મતા પડાવનારા બે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. મુંબઈમાં દાખલ એક કેસ સંદર્ભમાં મહિલાના પતિને હાલ નવી મુંબઈની…
- આમચી મુંબઈ

સલમાન ખાનના ઘર બહાર ગોળીબાર: લોરેન્સ બિશ્નોઇ ગેન્ગના સભ્યની જામીન અરજી કોર્ટે ફગાવી
મુંબઈ: બોલીવૂડના અભિનેતા સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગયા વર્ષે થયેલા ગોળીબારના કેસમાં ધરપકડ કરાયેલા લોરેન્સ બિશ્નોઇ ગેન્ગના સભ્યની જામીન અરજી વિશેષ કોર્ટે સોમવારે ફગાવી દીધી હતી. મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ) કોર્ટના જજ મહેશ જાધવે આરોપી મોહંમદ રફિક…
- આમચી મુંબઈ

એક્સપ્રેસ ટ્રેનમાં ફાયરિંગ: કોન્સ્ટેબલે ‘દાઢીવાળા’ શખસને બે વાર ગોળી મારી: સાક્ષીદાર
મુંબઈ: જુલાઇ, 2023માં એક્સપ્રેસ ટ્રેનમાં આરપીએફ કોન્સ્ટેબલે ચાર વ્યક્તિની કરેલી હત્યાના કેસમાં મહિલા સાક્ષીદારે સોમવારે મુંબઈની કોર્ટેને જણાવ્યું હતું કે આરોપીએ બે વાર ગોળી માર્યા બાદ તેણે લોહીલુહાણ હાલતમાં ‘દાઢીવાળા’ શખસને જોયો હતો. ફાયરિંગના દિવસે પોતાની ફ્રેન્ડ સાથે ટ્રેનમાં પ્રવાસી…
- આમચી મુંબઈ

ઉલ્હાસનગરથી ગુમ થયેલા સાત બાળકોને પોલીસે શોધી કાઢ્યા
થાણે: થાણેમાં અપહરણના કેસોની તપાસ કરી રહેલી પોલીસે જિલ્લામાંથી ગુમ થયેલા સાત બાળકોને શોધી કાઢ્યા હતા. ઉલ્હાસનગરના હિલલાઇન પોલીસ સ્ટેશનની હદમાંથી આ બાળકો ગુમ થયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. સિનિયર ઇન્સ્પેક્ટર શૈલેશ સાળવીએ જણાવ્યું હતું કે પેન્ડિંગ કેસની સમીક્ષા…
- આમચી મુંબઈ

મુંબ્રા બાયપાસ પર ટ્રકે સ્કૂટરને અડફેટમાં લેતાં ત્રણ યુવકનાં મોત
થાણે: થાણે જિલ્લામાં મુંબ્રા બાયપાસ પર ટ્રકે સ્કૂટરને અડફેટમાં લેતાં 19થી 22 વર્ષની વયના ત્રણ યુવકનાં મોત થયાં હતા.પોલીસના જણાવ્યા અનુસાર મુંબ્રા બાયપાસ પર ગામદેવી મંદિરની નજીક સોમવારે બપોરના આ અકસ્માત થયો હતો.થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ યાસીન…









