- આમચી મુંબઈ

બોરીવલી, મલાડ અને સાયનથી 3.59કરોડનું ડ્રગ્સ પકડાયું: ત્રણની ધરપકડ
મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) બોરીવલી, મલાડ અને સાયનથી 3.59 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડીને ત્રણ પેડલરની ધરપકડ કરી હતી.એએનસીના કાંદિવલી યુનિટના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે બોરીવલી પૂર્વમાં નેશનલ પાર્ક નજીક છટકું ગોઠવીને ડ્રગ્સ વેચવા માટે આવેલા…
- આમચી મુંબઈ

ડ્રગ્સના કેસમાં ફરાર આરોપીની ત્રણ વર્ષ બાદ ભાયંદરથી ધરપકડ…
થાણે: ડ્રગ્સના કેસમાં છેલ્લાં ત્રણ વર્ષથી ફરાર આરોપીને ખંડણી વિરોધી શાખાએ ભાયંદરમાંથી ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાખે જણાવ્યું હતું કે આરોપી સલમાન અનવર શેખ (26) મીરા રોડના ગીતાનગરમાં રહેતો હતો. સલમાન વિરુદ્ધ 10 જુલાઇ, 2022ના…
- આમચી મુંબઈ

હરિયાણામાં હત્યાના કેસમાં ફરાર આરોપી મીરા રોડથી ઝડપાયો
થાણે: હરિયાણામાં હત્યાકેસમાં ફરાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે શનિવારે મીરા રોડથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ સચિન ઉર્ફે બિહારી (27) તરીકે થઇ હોઇ તેને બાદમાં વધુ તપાસ માટે હરિયાણા પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.હરિયાણાના જિંદ જિલ્લામાં આવેલા ઘોઘડિયા ગામમાં 29 ઑગસ્ટે…
નેવીનગરમાંથી રાઇફલ-બૂલેટ્સની ચોરીનો કેસ: આરોપી અગ્નિવીર અને ફરિયાદી એક જ બૅચના: પોલીસ
મુંબઈ: કોલાબાના નેવીનગરમાંથી પોતાના ભાઇ સાથે મળીને ઇન્સાસ રાઇફલ તથા બૂલેટ્સ ચોરવા બદલ તેલંગણાથી પકડાયેલો અગ્નિવીર રાકેશ ડુબુલા અને આ કેસનો ફરિયાદી બૅચમેટ્સ હતા. બંનેની ભરતી 2023માં થઇ હતી, એવી માહિતી તપાસમાં સામે આવી છે.આ કેસમાં નવી હકીકત સામે આવતાં…
- આમચી મુંબઈ

થાણેમાં વાહન ચોરનાર ટોળકી પકડાતાં 26 ગુના ઉકેલાયા: 28 ટૂ-વ્હીલર જપ્ત
થાણે: થાણે જિલ્લામાં વાહન ચોરનારી ટોળકીના પાંચ સભ્યોને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડીને 26 ગુના ઉકેલી કાઢ્યા હતા. આરોપી પાસેથી ટૂ-વ્હીલર જપ્ત કરવામાં આવ્યાં હતાં, જે તેમણે વિવિધ વિસ્તારોમાંથી ચોર્યાં હતાં અને તેની કિંમત 17.89 લાખ રૂપિયા છે. ડેપ્યુટી પોલીસ કમિશનર…
- મહારાષ્ટ્ર

આર્મી ઓફિસરના સ્વાંગમાં લોકોને છેતરતી મહિલા પકડાઇ: શસ્ત્રો અને યુનિફોર્મ જપ્ત
છત્રપતિ સંભાજીનગર: છત્રપતિ સંભાજીનગરમાં આર્મી ઓફિસરના સ્વાંગમાં લોકોને છેતરનારી 48 વર્ષની મહિલાને પકડી પાડવામાં આવી હતી. મહિલા પાસેથી આર્મીનો યુનિફોર્મ તેમ જ શસ્ત્રો મળી આવ્યાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.પોલીસે અનેક પુરસ્કાર, મોમેન્ટો, મેડલો અને કાર્યક્રમ માટેની આમંત્રણ પત્રિકાઓ પણ જપ્ત…
- આમચી મુંબઈ

વસઇના બંગલોમાં લૂંટ ચલાવવા આવેલી ટોળકી ઘાતક શસ્ત્રો સાથે પકડાઇ
પાલઘર: પાલઘર જિલ્લાના વસઇમાં એક બંગલોમાં લૂંટ ચલાવવાને ઇરાદે આવેલી ટોળકીના 11 સભ્યને પોલીસે ઘાતક શસ્ત્રો સાથે પકડી પાડ્યા હતા. આરોપીઓમાંથી મોટા ભાગના ગુનાહિત રેકોર્ડ ધરાવતા હોવાનું તપાસમાં જણાયું હતું. વસઇમાં એવરશાઇન સિટી ખાતે રામ રહિમ નગરમાં આવેલા બંગલોમાં લૂંટ…
- આમચી મુંબઈ

કલ્યાણમાં છ મહિલા સહિત સાત બાંગ્લાદેશી પકડાયાં
થાણે: થાણે જિલ્લાના કલ્યાણમાં ગેરકાયદે વસવાટ બદલ છ મહિલા સહિત સાત બાંગ્લાદેશીને પકડી પાડવામાં આવ્યાં હતાં. ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન-3) અતુલ ઝેંડેએ જણાવ્યું હતું કે કલ્યાણ પોલીસે 9 સપ્ટેમ્બરે આ કાર્યવાહી કરી હતી. પોલીસ ટીમ 9 સપ્ટેમ્બરે સાંજે છ વાગ્યે…
- આમચી મુંબઈ

થાણે, રાયગડમાં બે દિવસમાં ટ્રેન અકસ્માતમાં પાંચ જણે જીવ ગુમાવ્યા
થાણે: થાણે અને રાયગડમાં છેલ્લા બે દિવસમાં ટ્રેન અકસ્માતમાં પાંચ જણનાં મોત થયાં હતાં. આમાં મોટા ભાગના લોકો ટ્રેક પરથી જઇ રહ્યા હતા ત્યારે ટ્રેને તેમને ટક્કર મારી હતી. પાંચમાંથી ચાર મૃત્યુ થાણે જિલ્લામાં અને એક મૃત્યુ રાયગડ જિલ્લામાં મધ્ય…
- મહારાષ્ટ્ર

પુણેમાં ડીજે મ્યુઝિક સિસ્ટમ લઇ જતી ટ્રક સરઘસમાં ઘૂસી: યુવકનું મૃત્યુ, છ ઘવાયા
પુણે: પુણે જિલ્લામાં સ્થાનિક રાજકારણીના જન્મદિવસની ઉજવણી માટે નીકળેલા સરઘસમાં ડીજે મ્યુઝિક સિસ્ટમ લઇ જતી ટ્રક ઘૂસી જતાં 21 વર્ષના યુવકનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય છ જણને ઇજા પહોંચી હતી. પુણેના જુન્નરમાં બુધવારે બપોરના આ ઘટના બની હતી અને…







