- આમચી મુંબઈ

થાણે મેટ્રો કન્સ્ટ્રક્શન સાઇટ પર બે સળિયા પડતાં કારને નુકસાન: કોન્ટ્રેક્ટર વિરુદ્ધ ગુનો
થાણે: થાણેમાં મેટ્રો કન્સ્ટ્રક્શન સાઇટ પર બે સળિયા ત્યાંથી પસાર થનારી કાર પર પડ્યા હતા, જેમાં કારને નુકસાન થયું હતું. પોલીસે આ પ્રકરણે બેદરકારી બદલ કોન્ટ્રેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. થાણેના ઘોડબંદર રોડ પર રવિવારે બપોરના…
- આમચી મુંબઈ

ભિવંડીમાં ડબલ મર્ડર કેસ: પકડાયેલા સાત આરોપીઓ સામે એમસીઓસીએ લગાવાયો
થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં ગયા મહિને બે પિતરાઇ ભાઇની થયેલી હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા સાત આરોપીઓ વિરુદ્ધ પોલીસે એમસીઓસીએ (મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ) લગાવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (એસપી) ડો. ડી.એસ. સ્વામીએ જણાવ્યું હતું કે…
- આમચી મુંબઈ

પતિ સાથે 1.73 કરોડ રૂપિયાની ઠગાઇ: મહિલા, તેના ત્રણ સાથીદાર વિરુદ્ધ ગુનો
મુંબઈ: લોન મેળવી આપવાને બહાને તેમ જ ખોટો પોલીસ કેસ દાખલ કરવાની ધમકી આપીને મહિલાએ તેના ત્રણ સાથીદાર સાથે મળી પોતાના પતિ સાથે 1.73 કરોડ રૂપિયાની ઠગાઇ આચરી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.આ પ્રકરણે નોંધાવવામાં આવેલી ફરિયાદને આધારે પોલીસે…
- આમચી મુંબઈ

થાણેમાં પાણીના ટેન્કર સાથે રિક્ષા ટકરાઇ: એકનું મોત, બે ઘાયલ
થાણે: થાણેમાં પાણીના ટેન્કર સાથે રિક્ષા ટકરાતાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે અન્ય બે જણને ગંભીર ઇજા પહોંચી હતી.થાણેે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું કે થાણેમાં નીતિન કંપની-કેડબરી જંકશન રોડ નજીક રવિવાર રાતે આ…
- આમચી મુંબઈ

ઘાટકોપરમાં ડ્રન્ક એન્ડ ડ્રાઇવિંગ: રાહદારીને કાર નીચે કચડવા બદલ કચ્છી યુવતી સહિત ત્રણની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘાટકોપરમાં રાતભર પાર્ટી કરીને નીકળ્યા બાદ રાહદારીને કાર નીચે કચડવા બદલ પોલીસે 30 વર્ષની કચ્છી યુવતી અને તેના બે ફ્રેન્ડની ધરપકડ કરી હતી. ઘાટકોપર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સતીષ જાધવે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે કાર હંકારી…
- આમચી મુંબઈ

મુંબઈ એરપોર્ટ પર 40 કરોડ રૂપિયાનો ગાંજો પકડાયો: બે પ્રવાસી સહિત ત્રણની ધરપકડ
મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સે (ડીઆરઆઇ)મુંબઈ એરપોર્ટ પર 40 કરોડ રૂપિયાની કિંમતનો ગાંજો પકડી પાડી બે પ્રવાસી સહિત ત્રણની ધરપકડ કરી હતી. થાઇલેન્ડથી બંને પ્રવાસી ગાંજો સામાનમાં છુપાવી લાવ્યા હતા અને ત્રીજો આરોપી મુંબઈમાં તે રિસિવ કરવા આવવાનો હતો, એમ…
- આમચી મુંબઈ

ભિવંડીમાં ત્રણ બોગસ ડૉક્ટર વિરુદ્ધ ગુનો દાખલ…
થાણે: થાણે જિલ્લામાં બોગસ ડૉક્ટરો વિરુદ્ધ કાર્યવાહી દરમિયાન પોલીસે માન્ય પ્રમાણપત્રો અને લાઇસન્સ વિના તબીબી વ્યવસાય કરનારા ત્રણ જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.ભિવંડી-નિઝામપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ ઓફિસર ડૉ. રાજકુમાર શર્માએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્ર પોલીસ મુખ્ય તહેવારોમાં કોન્સ્ટેબલોને કોઓર્ડિનેટર તરીકે તહેનાત કરશે
મુંબઇ: રાજ્યભરમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ રીતે પાર પડ્યો તેમાં અસરકારક સિદ્ધ થયેલી પોલીસ કોન્સ્ટેબલોને કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવવાની પદ્ધતિ હવે જાહેર અને ધાર્મિક તહેવારો માટે લાગુ કરવાનો નિર્ણય મહારાષ્ટ્ર પોલીસ દ્વારા લેવામાં આવ્યો છે. 6 સપ્ટેમ્બરે 10 દિવસનો ગણેશોત્સવ શાંતિપૂર્ણ રીતે…
- મહારાષ્ટ્ર

નાશિકમાં પોલિસીને નામે વિદેશી નાગરિકોને છેતરતા…
મુંબઈ: નાશિકમાં બેઠાં બેઠાં વીમા એજન્ટ/સરકારી સત્તાવાળાઓના સ્વાંગમાં વિદેશી નાગરિકોને છેતરતા બે બોગસ કૉલ સેન્ટરનો સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) દ્વારા પર્દાફાશ કરીને બે જણની ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઇએ બાદમાં નાશિક અને થાણે જિલ્લાના કલ્યાણમાં રેઇડ પાડીને વાંધાજનક ડિજિટલ…
- આમચી મુંબઈ

થાણેમાં દંગલના કેસમાં 10 વર્ષ બાદ કોર્ટે તમામ 17 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા
થાણે: થાણેની કોર્ટે 2015ના દંગલના કેસમાં તમામ 17 આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા, જેમાં પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા અને જાહેર સંપત્તિને નુકસાન થયું હતું. કોર્ટે ‘ઓળક કરવામાં સંપૂર્ણ નિષ્ફળતા’ અને તપાસમાં ગંભીર ખામીઓ હોવાનું કારણ આપ્યું હતું. એડિશનલ સેશન્સ…









