- આમચી મુંબઈ

થાણેમાં નિર્માણાધીન ઇમારતના સાતમા માળેથી પડતાં સ્ટોર મેનેજરનું થયું મૃત્યુ
થાણે: થાણેમાં નિર્માણાધીન ઇમારતના સાતમા માળેથી નીચે પટકાતાં 49 વર્ષના સ્ટોર મેનેજરનું મૃત્યુ થયું હતું. શુક્રવારે બપોરે આ ઘટના બની હત અને મૃતકની ઓળખ સચિન વસંત ગુંડેકર તરીકે થઇ હોઇ તે મુલુંડ વિસ્તારના નાહુર રોડ ખાતે રહેતો હતો.થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના…
- આમચી મુંબઈ

મીરા રોડમાં વૃદ્ધની હત્યા બાદ સોનાની ચેન લૂંટીમૃતદેહને ગટરમાં ફેંકી દીધો: સલૂનવાળો પકડાયો
થાણે: મીરા રોડમાં 75 વર્ષના વૃદ્ધની ગળું દબાવી હત્યા કર્યા બાદ તેની સોનાની ચેન લૂંટી મૃતદેહ ગટરમાં ફેંકીને પુરાવા નષ્ટ કરવા બદલ કાશીમીરા પોલીસે સલૂન ચલાવનારા શખસની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ અશફાક ઇશાક શેખ તરીકે થઇ હોઇ તે ઉત્તર…
- આમચી મુંબઈ

થાણેમાં 75 લાખના મેફેડ્રોનની જપ્તિના કેસમાં વધુ એકની ધરપકડ
થાણે: થાણે જિલ્લામાં 75.2 લાખ રૂપિયાના મેફેડ્રોન ડ્રગ્સની જપ્તિના કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. આ ડ્રગ્સ રાજસ્થાન-મધ્ય પ્રદેશની સીમા પરથી દાણચોરી કરીને લાવવામાં આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે તાજેતરમાં કુલદીપસિંહ પરિહાર નામના આરોપીની ધરપકડ કરી હતી અને હવે…
- આમચી મુંબઈ

થાણેમાં ટ્રેલર પરના રિગ મશીનમાં લાગી આગ: કોઇ જાનહાનિ નહીં
થાણે: થાણેમાં હાઇવે પર ગુરુવારે ટ્રેલર પરના રિગ મશીનમાં આગ લાગતાં સાધનોને નુકસાન થયું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઇને ઇજા થઇ નહોતી.થાણેના નૌપાડા વિસ્તારમાં ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે…
- આમચી મુંબઈ

ભિવંડીમાં ટ્રક સાથે મોટરસાઇકલ ટકરાતાં પિતા-પુત્રીનાં મોત, પત્ની ઘાયલ
થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં ટ્રક સાથે મોટરસાઇકલ ટકરાતાં શખસ અને તેની ત્રણ વર્ષની પુત્રીનાં મોત થયાં હતાં, જ્યારે પત્ની ઘાયલ થઇ હતી. બાળકની તબિયત સારી ન હોવાથી તેને ડોક્ટર પાસે લઇ જવામાં આવી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો.…
- આમચી મુંબઈ

મુંબઈની હોસ્પિટલમાંથી અપહરણ કરાયેલા બે વર્ષના બાળકનો થાણેમાં ટ્રેનમાંથી છુટકારો
થાણે: મુંબઈની હોસ્પિટલમાંથી અપહરણ કરાયેલા બે વર્ષના બાળકનો ગવર્નમેન્ટ રેલવે પોલીસે (જીઆરપી) થાણેમાં તુતારી એક્સપ્રેસમાંથી છુટકારો કરાવ્યો હતો.આ પ્રકરણે 42 વર્ષના શખસને 42 વર્ષના શખસને ઝડપી પાડવામાં આવ્યો હતો, જેની ઓળખ અમોલ અનંત ઉડાલકર તરીકે થઇ હતી. આરોપીને બાદમાં વધુ…
- મહારાષ્ટ્ર

પુણેમાં ફાયરિંગમાં યુવક ઘાયલ: છ શકમંદને ઓળખી કઢાયા
પુણે: પુણેમાં વિવાદ થયા બાદ મોટરસાઇકલ પર સવાર અમુક શખસોએ 36 વર્ષના યુવક પર ગોળીબાર કર્યો હતો.પુણેના કોથરુડ વિસ્તારમાં શિંદે ચાલ નજીક બુધવારે રાતે 11.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી.પ્રકાશ ધુમાળ નામનો યુવક બુધવારે રાતે શિંદે ચાલ નજીક પોતાના…
- આમચી મુંબઈ

અંબરનાથમાં નેતાના બોડીગાર્ડની હત્યા: ફરાર આરોપી 14 વર્ષ બાદ સુરતથી ઝડપાયો
થાણે: થાણે જિલ્લાના અંબરનાથમાં નેતાના બોડીગાર્ડની હત્યાના કેસમાં ફરાર આરોપીને 14 વર્ષ બાદ સુરતથી પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. આ કેસ અંબરનાથમાં 24 નવેમ્બર, 2011ના રોજ શિવસેનાની ઓફિસમાં થયેલા ગોળીબારની ઘટના સાથે સંબંધિત છે. આ હુમલામાં સ્થાનિક નેતાના બોડીગાર્ડ…
- આમચી મુંબઈ

ટ્રક ડ્રાઇવરના અપહરણનો કેસ: ભૂતપૂર્વ આઇએએસ પૂજા ખેડકરના પિતા, બોડીગાર્ડ ગાયબ
થાણે: નવી મુંબઈમાં રોડ રેજની ઘટના બાદ ટ્રક ડ્રાઇવરનું એસયુવીમાં અપહરણ કરવા પ્રકરણે વિવાદાસ્પદ ભૂતપૂર્વ આઇએએસ ઓફિસર પૂજા ખેડકર અને તેના બોડીગાર્ડ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ બંને જણ ગાયબ થઇ ગયા છે.વળી, એક દિવસ પૂર્વે પુણેમાં પોતાના ઘરમાં…









