- આમચી મુંબઈ

ગોરેગામમાં ડમ્પર સાથે મોટરસાઇકલ અથડાતાં યુવકનું મોત: મિત્ર ઘાયલ…
મુંબઈ: ગોરેગામ વિસ્તારમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ડમ્પર સાથે મોટરસાઇકલ અથડાતાં 22 વર્ષના યુવકનું મોત થયું હતું, જ્યારે તેનો મિત્ર ઇજા પામ્યો હતો. અકસ્માત બાદ ડમ્પરચાલક ફરાર થતાં તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.ગોરેગામ પૂર્વમાં પઠાણવાડી જંકશન પર રવિવારે…
- મહારાષ્ટ્ર

પાલઘરમાં ગુમ થયેલી આદિવાસી બાળકી ગણતરીના કલાકોમાં મળી આવી…
પાલઘર: પાલઘર જિલ્લામાં સરકાર સંચાલિત આશ્રમશાળામાંથી ગુમ થઇ ગયેલી આઠ વર્ષની આદિવાસી બાળકી ગણતરીના કલાકોમાં ગામના એક ઘરમાંથી મળી આવી હતી, જેને બાદમાં તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી.વાડા તાલુકાના પરલી ખાતે આશ્રમશાળામાં બાળકીને તેની માતાએ છોડી હતી. બાળકીનો ભાઇ પણ…
- આમચી મુંબઈ

પતિની હત્યાના કેસમાં છ વર્ષ બાદ પત્ની અને તેનો પ્રેમી નિર્દોષ જાહેર…
થાણે: થાણે કોર્ટે 2018માં પતિની હત્યાના કેસમાં છ વર્ષ બાદ પત્ની અને તેના પ્રેમીને નિર્દોષ જાહેર કર્યાં હતાં. કોર્ટે નોંધ્યું હતું કે તપાસકર્તા પક્ષ કેસ પુરવાર કરવામાં નિષ્ફળ ગયો હતો, જે સાંયોગિક પુરાવા પર આધારિત હતો.પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ…
- મહારાષ્ટ્ર

નકલી સોનું વેચીને ગ્રાહકો સાથે 2.5 કરોડ રૂપિયાની ઠગાઇ આચરી: ઝવેરીની ધરપકડ
બીડ: બીડમાં 16 જેટલા ગ્રાહકોને નકલી સોનું આપીને 2.5 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ ઝવેરીની ધરપકડ કરવામાં આવી હતી. ગ્રાહકોએ આ સોનાના આધારે બૅંક પાસેથી લોન માગી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આરોપી ઝવેરીની ઓળખ વિલાસ ઉદાવંત તરીકે થઇ…
- આમચી મુંબઈ

મુંબઈ એરપોર્ટ પર 18 કરોડ રૂપિયાનો ગાંજો, 25.64 લાખનું સોનું જપ્ત…
મુંબઈ: કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બુધવારે 18 કરોડ રૂપિયાનો ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો તેમ જ 25.64 લાખ રૂપિયાનું સોનું જપ્ત કર્યું હતું. બેંગકોકથી ફ્લાઇટમાં બુધવારે મુંબઈ એરપોર્ટ પર આવેલા પ્રવાસીને કસ્ટમ્સના અધિકારીઓએ શંકાને આધારે આંતર્યો…
- આમચી મુંબઈ

સગીરા પર સામૂહિક બળાત્કારના કેસમાં આરોપીને આજીવન કારાવાસની સજા
થાણે: થાણે જિલ્લાની વિશેષ કોર્ટે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ સામૂહિક બળાત્કારના કેસમાં આરોપીને દોષી ઠેરવીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. ભિવંડીમાં એડિશનલ સેશન્સ એન્ડ સ્પેશિયલ જજ (પોક્સો) એન.કે. કરાંડેએ ગુરુવારે આપેલા પોતાના આદેશમાં પાલઘર જિલ્લાના…
- મહારાષ્ટ્ર

પુણેના ભાગેડુ ગેન્ગસ્ટર નીલેશ ઘાયવડ સામે એમસીઓસીએ લગાવાયો
પુણે: પુણે પોલીસે ભાગેડુ ગેન્ગસ્ટર નીલેશ ઘાયવડ વિરુદ્ધ મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ) લગાવ્યો છે, જેની સામે અનેક કેસ પેન્ડિંગ છે. પુણેના કોથરુડ વિસ્તારમાં ઘાયવડના સાગરીતોએ સપ્ટેમ્બરમાં રોડ રેજની ઘટના બાદ એક વ્યક્તિ પર ગોળીબાર કર્યો હતો, જ્યારે…
- આમચી મુંબઈ

થાણેમાં 2.14 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત:મધ્ય પ્રદેશના વેપારી સહિત ચાર ઝડપાયા…
યોગેશ ડી. પટેલ થાણે: થાણેમાં પોલીસે કારને આંતરીને 2.14 કરોડ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું અને આ પ્રકરણે મધ્ય પ્રદેશના વેપારી સહિત ચારની ધરપકડ કરી હતી. થાણે પોલીસના એન્ટિ-નાર્કોટિક્સ સેલે (એએનસી)ની ટીમે સોમવારે સાંજે પેટ્રોલિંગ દરમિયાન ચરઇ વિસ્તારમાં એમટીએનએલ…









