- આમચી મુંબઈ

નવી મુંબઈના સ્પા સેન્ટરમાં સેક્સ રેકેટ: પંદર મહિલાનો છુટકારો
નવી મુંબઈ: નવી મુંબઈમાં આવેલા સ્પા સેન્ટરમાં ચાલતા સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કરીને પંદર મહિલાનો છુટકારો કરાવ્યો હતો, જેમને દેહવ્યાપારમાં ધકેલવામાં આવી હતી. પોલીસે આ પ્રકરણે સ્પા સેન્ટરના માલિક સહિત બે જણની ધરપકડ કરી હતી.બેલાપુર વિસ્તારમાં આવેલા સ્પા સેન્ટરમાં મહિલાઓ…
- આમચી મુંબઈ

કાંદિવલી અગ્નિકાંડમાં વધુ બે મહિલાનાં મોત: મૃત્યુઆંક થયો ચાર
પોલીસે દુકાનના માલિક અને કેટરિંગ સર્વિસ ઓપરેટર વિરુદ્ધ બેદરકારી બદલ ગુનો નોંધ્યો મુંબઈ: કાંદિવલી વિસ્તારમાં ગયા સપ્તાહે ગેસ લીકેજને કારણે લાગેલી આગની દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલી વધુ બે મહિલાનાં સારવાર દરમિયાન મોત થતાં મૃત્યુઆંક ચાર થયો છે. પોલીસે હવે…
- આમચી મુંબઈ

અકસ્માતમાં ઘવાયેલી બે મહિલાને કુલ 11 લાખ વળતર ચૂકવવાનો આદેશ
થાણે: થાણેમાં મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2022માં કાર અકસ્માતમાં ઘાયલ થયેલી બે મહિલાને કુલ 11.07 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. 24 સપ્ટેમ્બરના રોજ આપવામાં આવેલા બે અલગ, પરંતુ સંબંધિત ચુકાદાઓમાં એમએસીટીના સભ્ય આર.વી. મોહિતેએ કારના ડ્રાઇવર રામદાસ…
- આમચી મુંબઈ

નાયગાંવમાં યુવાને ગળાફાંસો ખાધો: વીડિયોમાં પરિવાર પર હેરાનગતિનો લગાવ્યો આરોપ
પાલઘર: પાલઘર જિલ્લાના નાયગાંવમાં પોતાના પિતા, પત્ની, અને સાસરિયાં સામે હેરાનગતિનો આરોપ કરતો વીડિયો ઉતાર્યા બાદ 32 વર્ષના યુવાને આત્મહત્યા કરી હતી. પોલીસે આ પ્રકરણે મૃતકની પત્ની, પિતા અને સાસરિયાં વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો દાખલ કર્યો હતો.મૃતકની ઓળખ…
- આમચી મુંબઈ

ટ્રેનમાંથી ખાડીમાં ફેંકવામાં આવેલું નારિયેળ માથામાં વાગતાં યુવાનનું મોત
મુંબઈ: ભાયંદર અને નાયગાંવ સ્ટેશન વચ્ચે ખાડીમાં પધરાવવા માટે દોડતી ટ્રેનમાં ફેંકેલું નારિયેળ માથામાં વાગવાથી 30 વર્ષના યુવાનનું મૃત્યુ થયું હતું. શનિવારે સવારના આ ઘટના બની હતી, જેમાં ઘવાયેલા યુવાન સંજય ભોઇરનું સારવાર દરમિયાન રવિવારે મૃત્યુ થયું હતું. ભોઇર વસઇ…
- આમચી મુંબઈ

માર્ગ અકસ્માતમાં ઘવાયેલા દંપતીને 16.79 લાખ વળતર ચૂકવવાનો ટ્રિબ્યુનલનો આદેશ…
થાણે: 2020માં માર્ગ અકસ્માતમાં ઘવાયેલા દંપતીને 16.79 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) આદેશ આપ્યો છે. એમએસીટીના સભ્ય આર. વી. મોહિતેએ ટ્રકના માલિક અને વીમા કંપનીને સંયુક્ત રીતે અને અલગ અલગ રીતે વળતર ચૂકવવાનું કહ્યું હતું.થાણે જિલ્લાના…
- મહારાષ્ટ્ર

જુગારના અડ્ડા પર રેઇડ પાડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો
વર્ધા: વર્ધા જિલ્લામાં ઘરમાં ચાલી રહેલા જુગારના અડ્ડા પર રેઇડ પાડવા ગયેલી પોલીસ ટીમ પર તલવાર અને તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બે પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા.જિલ્લાના મેઘે ગામમાં ગુરુવારે સાંજે આ ઘટના બની હતી અને પોલીસે…
- મહારાષ્ટ્ર

કોર્ટ પરિસરમાં કેદીઓના હુમલામાં પોલીસ કર્મચારી ઘાયલ
થાણે: થાણે જિલ્લામાં કોર્ટ પરિસરમાં ચાર કેદીએ કરેલા હુમલામાં પોલીસ કર્મચારી ઘાયલ થયો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.કલ્યાણમાં ગુરુવારે આ ઘટના બની હતી. આઠ કેદીઓને ગુરુવારે કોર્ટ સમક્ષ હાજર કરાયા હતા અને બાદમાં તેમને આધારવાડી જેલમાં પાછા લઇ જવામાં આવી રહ્યા…
- મહારાષ્ટ્ર

ગોંદિયામાં દીપડાએ કરેલા હુમલામાં પાંચ વર્ષના બાળકનું મોત
ગોંદિયા: ગોંદિયા જિલ્લામાં આવેલા ગામમાં દીપડાએ કરેલા હુમલામાં પાંચ વર્ષના બાળકનું મૃત્યુ થયું હોવાનું વનવિભાગના અધિકારીએ જણાવ્યું હતું.અર્જુની-મોરગાંવ તહેસીલના સંજયનગર ગામમાં ગોઠણગાવ જંગલ વિસ્તારની હદમાં ગુરુવારે વહેલી સવારે આ ઘટના બની હતી.મૃત બાળકની ઓળખ અંશ પ્રકાશ મંડલ તરીકે થઇ હોઇ…
- આમચી મુંબઈ

પત્નીને કૉલ કર્યા બાદ નદીમાં ઝંપલાવી પતિની આત્મહત્યા: બે દિવસ બાદ મૃતદેહ મળી આવ્યો…
થાણે: થાણે જિલ્લાના કલ્યાણમાં પત્નીને કૉલ કર્યા બાદ 44 વર્ષના પતિએ નદીમાં ઝંપલાવીને જીવનનો અંત આણ્યો હતો. 19 સપ્ટેમ્બરે રાતના 10.30 વાગ્યે આ ઘટના બની હતી અને મૃતદેહ બે દિવસ બાદ મળી આવ્યો હતો.મૃતકની ઓળખ ધનાજી રઘુનાથ શિંદે તરીકે થઇ…







