- આમચી મુંબઈ

થાણે પાલિકાના ડેપ્યુટી કમિશનરને લાંચના કેસમાં બે દિવસની પોલીસ કસ્ટડી
થાણે: પચીસ લાખ રૂપિયાની લાંચ માગવા પ્રકરણે એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ ધરપકડ કરેલા થાણે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સહિત બે જણને ગુરુવારે સ્થાનિક કોર્ટમાં હાજર કરાયા હતા, જ્યાં તેમને બે દિવસની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.થાણે પાલિકાના અતિક્રમણ વિરોધી વિભાગના હેડ એવા…
- આમચી મુંબઈ

ઇમિટેશન જ્વેલરી ગિરવે મૂકીને ક્રેડિટ સોસાયટી પાસેથી 28 લાખની લોન મેળવી: બે સામે ગુનો
થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં ત્રણ મહિનામાં ઇમિટેશન જ્વેલરી ગિરવે મૂકી 28 લાખ રૂપિયાની લોન મેળવીને ક્રેડિટ સોસાયટી સાથે છેતરપિંડી આચરવા પ્રકરણે મહિલા સહિત બે જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.ભિવંડીના કાલ્હેર વિસ્તારમાં આવેલી કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના…
- આમચી મુંબઈ

અકસ્માતનો ભોગ બનેલા યુવકના કુટુંબને 53 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ
થાણે: થાણેમાં મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) વર્ષ 2022માં મોટરસાઇકલને ટેમ્પોએ ટક્કર મારતાં મૃત્યુ પામેલા 29 વર્ષના યુવકના કુટુંબને 53 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. થાણેના ઘોડબંદર રોડ પર માર્ચ, 2022માં આ અકસ્માત થયો હતો અને મૃતકનાં માતા-પિતા…
- આમચી મુંબઈ

મંગળદાસ માર્કેટમાં મંદિરમાંથી શિવલિંગ, ચાંદીનાં આભૂષણો ચોરનારો યુવક રાજસ્થાનથી ઝડપાયો
આરોપી ચોરેલી ચાંદી જમીનમાં દાટી દેતો, બાદમાં ઓગાળીને વેચી મારતો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઇમાં મંગળદાસ માર્કેટ વિસ્તારમાં આવેલા મંદિરમાંથી ચાંદીનું શિવલિંગ, ચાંદીનાં આભૂષણો સહિત ત્રણ લાખ રૂપિયાની મતા ચોરનાર 24 વર્ષના યુવકને એલ.ટી. માર્ગ (લોકમાન્ય ટિળક) પોલીસે રાજસ્થાનના જોધપુરથી…
- આમચી મુંબઈ

મુંબઈમાં દશેરા રેલી અને દેવીની મૂર્તિનું વિસર્જન: 19,000થી વધુ પોલીસ અધિકારી-કર્મચારી બંદોબસ્ત માટે તહેનાત
મુંબઈ: મહાનગરમાં 2 ઑક્ટોબરે રાજકીય પક્ષોની દશેરા રેલી અને દેવીની મૂર્તિના વિસર્જન માટેની શોભાયાત્રાને ધ્યાનમાં રાખીને શહેરભરમાં વિવિધ સ્પેશિયલ યુનિટ્સના કર્મચારીઓ, 16,500થી વધુ પોલીસ કોન્સ્ટેબલ તેમ જ લગભગ 2,890 પોલીસ અધિકારીને બંદોબસ્ત માટે તહેનાત કરવામાં આવ્યા છે. આ વર્ષે દશેરા…
- મહારાષ્ટ્ર

અનિલ દેશમુખ પર પથ્થરથી હુમલાનો કેસ ખોટો: પોલીસે તપાસ બંધ કરી
નાગપુર: રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (એસપી)ના નેતા અને રાજ્યના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર ગયા વર્ષે પથ્થરથી હુમલાના કેસની તપાસ પોલીસે બંધ કરી દીધી છે. સ્થાનિક કોર્ટમાં પોલીસે દાખલ કરેલા ‘બી સમરી’ રિપોર્ટ દ્વારા આ કેસને ખોટો જાહેર કર્યો છે. જોકે…
- આમચી મુંબઈ

ટ્રકે અડફેટમાં લેતાં મૃત્યુ પામેલા યુવકના કુટુંબને 38.68 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ
થાણે: થાણેમાં મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) ચાર વર્ષ અગાઉ પૂરપાટ વેગે આવેલી ટ્રકે અડફેટમાં લેતાં મૃત્યુ પામેલા 24 વર્ષના યુવકના પરિવારજનોને 38.68 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. મંગળવારે આપેલા આદેશમાં એમએસીટીના સભ્ય આર.વી. મોહિતેએ ટ્રકના માલિક અને…
- મહારાષ્ટ્ર

પુણેનો ગેન્ગસ્ટર પાસપોર્ટ મેળવીને વિદેશ જતો રહ્યો: પોલીસે તપાસ શરૂ કરી…
પુણે: પુણેનો ગેન્ગસ્ટર નીલેશ ઘાયવડ અનેક ગંભીર કેસનો સામનો કરી રહ્યો હોવા છતાં વિદેશ જવા માટે પાસપોર્ટ અને વિઝા મેળવવામાં સફળ રહ્યો હતો, જેને કારણે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ઘાયવડ વિરુદ્ધ લૂકઆઉટ સર્ક્યુલર (એલઓસી) જારી કરવામાં આવ્યું…
- આમચી મુંબઈ

મીરા રોડની મહિલા સાથે 32 લાખની ઠગાઇ:રિયલ એસ્ટેટ એજન્ટ, તેની પત્ની સામે ગુનો…
થાણે: મુંબઈમા સરકારી યોજના હેઠળ ફ્લેટ અપાવવાને બહાને મીરા રોડની મહિલા સાથે 32.83 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ પોલીસે રિયલ એસ્ટેટ એજન્ટ અને તેની પત્ની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.મીરા રોડ વિસ્તારમાં રહેનારી 32 વર્ષની ફરિયાદી મહિલાનો…
- આમચી મુંબઈ

થાણેમાં ટ્રક ટૂ-વ્હીલરને અડફેટમાં લેતાં મહિલાનું મૃત્યુ
થાણે: થાણેમાં ટ્રકે ટૂ-વ્હીલરને અડફેટમાં લેતાં 27 વર્ષની મહિલાનું ગંભીર ઇજાને કારણે મૃત્યુ થયું હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. થાણેના ઘોડબંદર રોડ પર વાઘબીળ બ્રિજ નજીક સોમવારે રાતે 11.30 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલી મહિલાની ઓળખ…









