- આમચી મુંબઈ
મુંબ્રામાં બિલ્ડિંગનો ભાગ તૂટી પડતાં વૃદ્ધાનું મોત, પુત્રવધૂ ઘાયલ
થાણે: થાણે જિલ્લાના મુંબ્રામાં બિલ્ડિંગનો ભાગ તૂટી પડતાં ત્યાંથી પસાર થઇ રહેલી 62 વર્ષની વૃદ્ધાનું મૃત્યુ થયું હતું, જ્યારે તેની પુત્રવધૂને ગંભીર ઇજા પહોંચી હતી.મુંબ્રા વિસ્તારના દૌલતનગરમાં લકી કમ્પાઉન્ડ ખાતે ડી-વિંગ બિલ્ડિંગમાં સોમવારે મોડી રાતના 12.36 વાગ્યે આ ઘટના બની…
- આમચી મુંબઈ
મુંબઈ એરપોર્ટ પર 13.83 કરોડનો ગાંજો પકડાયો: બે પ્રવાસીની ધરપકડ
મુંબઈ: કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ મુંબઈ એરપોર્ટ પર બે દિવસમાં 13.83 કરોડ રૂપિયાની કિંમતનો હાઇડ્રો ગાંજો જપ્ત જપ્ત કર્યો હતો.અધિકારીએ જણાવ્યું હતું કે બે અલગ અલગ કેસમાં ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો અને આ પ્રકરણે બે પ્રવાસીની ધરપકડ કરાઇ હતી. બેંગકોકથી…
- આમચી મુંબઈ
અનેક ગણપતિ મંડળોના પદાધિકારીઓ સામે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ગુનો
થાણે: ગણેશોત્સવ દરમિયાન ધ્વનિ પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કરવા તેમ જ નાગરિકોની અવરજવરમાં અવરોધ ઊભો કરવા પ્રકરણે નવી મુંબઈના નેરુળમાં અનેક ગણપતિ મંડળોના પદાધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.નેરુળ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આ ઉલ્લંઘન 7 સપ્ટેમ્બરે રાતે…
- મહારાષ્ટ્ર
નાશિકમાં એસટી બસ અને મોટરસાઇકલ વચ્ચે ટક્કર: ત્રણનાં મોત
નાશિક: નાશિક જિલ્લામાં મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)ની બસ અને મોટરસાઇકલ વચ્ચે થયેલી ટક્કરમાં ત્રણ જણનાં મોત થયાં હતાં. સટાણા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે તહારાબાદ-સટાણા રોડ પર વાનોલી ગામ નજીક ભંવરપાડા ફાટા ખાતે સોમવારે સવારે 11 વાગ્યાની…
- આમચી મુંબઈ
ઉલ્હાસનગરમાં મહિલા વકીલની આત્મહત્યા: પાંચ સામે ગુનો
થાણે: ઉલ્હાસનગરમાં મહિલા વકીલ અને સામાજિક કાર્યકરે આત્મહત્યા કર્યા બાદ પોલીસે પાંચ જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. એનજીઓ સાથે સંકળાયેલી મહિલા વકીલ સરિતા પુરુષોત્તમ કહાનચંદાની (51)એ ઉલ્હાસનગરમાં ગયા સપ્તાહે ઇમારતના સાતમા માળેથી ઝંપલાવી જીવાદોરી ટૂંકાવી હતી. આપણ વાંચો: ભાવનગર…
- આમચી મુંબઈ
ગણપતિ વિસર્જન : 21,000થી વધુ પોલીસ કર્મચારી-અધિકારી રહેશે ખડેપગે
પહેલી વાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરાશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિઘ્નહર્તા ગણપતિના વિસર્જનને દિવસે (શનિવારે) શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આ માટે 21,000થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીને તહેનાત કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા 10,000થી વધુ સીસીટીવી કેમેરા અને ડ્રોનથી શોભાયાત્રા…
- આમચી મુંબઈ
ભિવંડીમાં ગૃહિણી અને તેની ત્રણ વર્ષની પુત્રી પાંચ દિવસથી ગુમ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભિવંડીમાં ભાડાના ઘરમાં રહેતી 28 વર્ષની ગૃહિણી અને તેની ત્રણ વર્ષની પુત્રી છેલ્લા પાંચ દિવસથી ગુમ છે. ગૃહિણીના પતિએ આ પ્રકરણે નારપોલી પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હોવાથી પોલીસ પણ બંનેની શોધ ચલાવી રહી છે.નારપોલી પોલીસ સ્ટેશનના…
- આમચી મુંબઈ
પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલની મારપીટ: ત્રણ મહિલા સહિત પાંચ જણ સામે ગુનો
મુંબઈ: પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલની મારપીટ કરવા બદલ ત્રણ મહિલા સહિત પાંચ જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.કાંદિવલીના સમતાનગર પોલીસ સ્ટેશનમાં મંગળવારે રાતે આ ઘટના બની હતી અને પોલીસે પાંચ જણમાંથી બેની ધરપકડ કરી હતી.ટ્રાફિક કોન્સ્ટેબલે ડ્રન્ક…
- મનોરંજન
અભિનેત્રી શિલ્પા શેટ્ટી, પતિ રાજ કુંદ્રા વિરુદ્ધ લૂકઆઉટ સર્ક્યુલર જારી
મુંબઈ: 60 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને બિઝનેસમેન પતિ રાજ કુંદ્રા વિરુદ્ધ મુંબઈ પોલીસ દ્વારા લૂકઆઉટ સર્ક્યુલર (એલઓસી) જારી કરવામાં આવ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.આ દંપતી વારંવાર આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરતું હોય છે, જેથી મુંબઇ પોલીસની…
- આમચી મુંબઈ
બહેનના ઘરમાંથી 24.42 લાખના ઘરેણાં-રોકડ ચોર્યાં: મહિલાની ધરપકડ
થાણે: થાણે જિલ્લામાં પોતાની બહેનના ઘરમાંથી 24.42 લાખ રૂપિયાનાં ઘરેણાં-રોકડ ચોરવા બદલ 29 વર્ષની મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.મુંબ્રા વિસ્તારમાં 31 ઑગસ્ટે ચોરીની ઘટના બની હતી અને પોલીસે આ પ્રકરણે નવી મુંબઈમાં રહેતી મહિલાને ઝડપી પાડી હતી.મુંબ્રામાં રહેનારી ફરિયાદી ઘર…