- આમચી મુંબઈ
કલ્યાણમાં છ મહિલા સહિત સાત બાંગ્લાદેશી પકડાયાં
થાણે: થાણે જિલ્લાના કલ્યાણમાં ગેરકાયદે વસવાટ બદલ છ મહિલા સહિત સાત બાંગ્લાદેશીને પકડી પાડવામાં આવ્યાં હતાં. ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન-3) અતુલ ઝેંડેએ જણાવ્યું હતું કે કલ્યાણ પોલીસે 9 સપ્ટેમ્બરે આ કાર્યવાહી કરી હતી. પોલીસ ટીમ 9 સપ્ટેમ્બરે સાંજે છ વાગ્યે…
- આમચી મુંબઈ
થાણે, રાયગડમાં બે દિવસમાં ટ્રેન અકસ્માતમાં પાંચ જણે જીવ ગુમાવ્યા
થાણે: થાણે અને રાયગડમાં છેલ્લા બે દિવસમાં ટ્રેન અકસ્માતમાં પાંચ જણનાં મોત થયાં હતાં. આમાં મોટા ભાગના લોકો ટ્રેક પરથી જઇ રહ્યા હતા ત્યારે ટ્રેને તેમને ટક્કર મારી હતી. પાંચમાંથી ચાર મૃત્યુ થાણે જિલ્લામાં અને એક મૃત્યુ રાયગડ જિલ્લામાં મધ્ય…
- મહારાષ્ટ્ર
પુણેમાં ડીજે મ્યુઝિક સિસ્ટમ લઇ જતી ટ્રક સરઘસમાં ઘૂસી: યુવકનું મૃત્યુ, છ ઘવાયા
પુણે: પુણે જિલ્લામાં સ્થાનિક રાજકારણીના જન્મદિવસની ઉજવણી માટે નીકળેલા સરઘસમાં ડીજે મ્યુઝિક સિસ્ટમ લઇ જતી ટ્રક ઘૂસી જતાં 21 વર્ષના યુવકનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય છ જણને ઇજા પહોંચી હતી. પુણેના જુન્નરમાં બુધવારે બપોરના આ ઘટના બની હતી અને…
- આમચી મુંબઈ
નેવીનગરમાંથી રાઇફલ અને 40 બૂલેટ્સ ચોરીને ફરાર થયેલા અગ્નિવીર, તેના ભાઇની તેલંગણાથી ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કોલાબાના હાઇ-સિક્યુરિટીવાળા નેવીનગરમાં નાવિકની રાઇફલ તેમ જ 40 બૂલેટ્સ સાથેની બે મેગેઝિન ચોરી ફરાર થયેલા અગ્નિવીર અને તેના મોટા ભાઇને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે તેલંગણાથી મંગળવારે રાતના ઝડપી પાડ્યા હતા. નેવીનો યુનિફોર્મ પહેરીને નેવીનગરમાં પ્રવેશ્યા બાદ ચોરેલા શસ્ત્રો…
- આમચી મુંબઈ
અટલ સેતુ પર ટ્રક સાથે કાર ટકરાઇ: મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરના પતિનું મૃત્યુ
મુંબઈ: અટલ સેતુ પર પર ટ્રક સાથે કાર ટકરાતાં મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરના 36 વર્ષના પતિનું મૃત્યુ થયું હતું.શિવડી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે સોમવારે રાતના આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલા શખસની ઓળખ સચિન હનુમંત ખાડે તરીકે થઇ…
- આમચી મુંબઈ
પુણે બ્લાસ્ટ કેસ: હાઇ કોર્ટે લાંબો જેલવાસ, વિલંબિત ખટલાનું કારણ આપીને આરોપીના જામીન મંજૂર કર્યા
મુંબઈ: મુંબઈ હાઇ કોર્ટે 2012ના પુણે બ્લાસ્ટ કેસમાં લાંબો જેલવાસ તેમ જ વિલંબિત ખટલાનું કારણ આપીને આરોપીના જામીન મંજૂર કર્યા હતા. જસ્ટિસ એ.એસ. ગડકરી અને રાજેશ પાટીલની ખંડપીઠે મંગળવારે જારી કરેલા આદેશમાં કહ્યું હતું કે અરજદાર ફારુક બાગવાન 12 વર્ષથી…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડ પર કારે અડફેટમાં લેતાં પોલીસ હેડ કોન્સ્ટેબલનું મૃત્યુ
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં કોસ્ટલ રોડ પર પૂરઝડવે આવી રહેલી કારે અડફેટમાં લેતાં બાવન વર્ષના પોલીસ હેડ કોન્સ્ટેબલનું મૃત્યુ થયું હતું, જ્યારે મહિલા પોલીસ ઘાયલ થઇ હતી.પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર અકસ્માત મંગળવારે સવારે 7.53 વાગ્યે થયો હતો. વરલી પોલીસ સ્ટેશનમાં કાર્યરત…
- આમચી મુંબઈ
મુંબ્રામાં બિલ્ડિંગનો ભાગ તૂટી પડતાં વૃદ્ધાનું મોત, પુત્રવધૂ ઘાયલ
થાણે: થાણે જિલ્લાના મુંબ્રામાં બિલ્ડિંગનો ભાગ તૂટી પડતાં ત્યાંથી પસાર થઇ રહેલી 62 વર્ષની વૃદ્ધાનું મૃત્યુ થયું હતું, જ્યારે તેની પુત્રવધૂને ગંભીર ઇજા પહોંચી હતી.મુંબ્રા વિસ્તારના દૌલતનગરમાં લકી કમ્પાઉન્ડ ખાતે ડી-વિંગ બિલ્ડિંગમાં સોમવારે મોડી રાતના 12.36 વાગ્યે આ ઘટના બની…
- આમચી મુંબઈ
મુંબઈ એરપોર્ટ પર 13.83 કરોડનો ગાંજો પકડાયો: બે પ્રવાસીની ધરપકડ
મુંબઈ: કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ મુંબઈ એરપોર્ટ પર બે દિવસમાં 13.83 કરોડ રૂપિયાની કિંમતનો હાઇડ્રો ગાંજો જપ્ત જપ્ત કર્યો હતો.અધિકારીએ જણાવ્યું હતું કે બે અલગ અલગ કેસમાં ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો અને આ પ્રકરણે બે પ્રવાસીની ધરપકડ કરાઇ હતી. બેંગકોકથી…
- આમચી મુંબઈ
અનેક ગણપતિ મંડળોના પદાધિકારીઓ સામે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ગુનો
થાણે: ગણેશોત્સવ દરમિયાન ધ્વનિ પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કરવા તેમ જ નાગરિકોની અવરજવરમાં અવરોધ ઊભો કરવા પ્રકરણે નવી મુંબઈના નેરુળમાં અનેક ગણપતિ મંડળોના પદાધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.નેરુળ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આ ઉલ્લંઘન 7 સપ્ટેમ્બરે રાતે…