- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર પોલીસ મુખ્ય તહેવારોમાં કોન્સ્ટેબલોને કોઓર્ડિનેટર તરીકે તહેનાત કરશે
મુંબઇ: રાજ્યભરમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ રીતે પાર પડ્યો તેમાં અસરકારક સિદ્ધ થયેલી પોલીસ કોન્સ્ટેબલોને કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવવાની પદ્ધતિ હવે જાહેર અને ધાર્મિક તહેવારો માટે લાગુ કરવાનો નિર્ણય મહારાષ્ટ્ર પોલીસ દ્વારા લેવામાં આવ્યો છે. 6 સપ્ટેમ્બરે 10 દિવસનો ગણેશોત્સવ શાંતિપૂર્ણ રીતે…
- મહારાષ્ટ્ર
નાશિકમાં પોલિસીને નામે વિદેશી નાગરિકોને છેતરતા…
મુંબઈ: નાશિકમાં બેઠાં બેઠાં વીમા એજન્ટ/સરકારી સત્તાવાળાઓના સ્વાંગમાં વિદેશી નાગરિકોને છેતરતા બે બોગસ કૉલ સેન્ટરનો સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) દ્વારા પર્દાફાશ કરીને બે જણની ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઇએ બાદમાં નાશિક અને થાણે જિલ્લાના કલ્યાણમાં રેઇડ પાડીને વાંધાજનક ડિજિટલ…
- આમચી મુંબઈ
થાણેમાં દંગલના કેસમાં 10 વર્ષ બાદ કોર્ટે તમામ 17 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા
થાણે: થાણેની કોર્ટે 2015ના દંગલના કેસમાં તમામ 17 આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા, જેમાં પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા અને જાહેર સંપત્તિને નુકસાન થયું હતું. કોર્ટે ‘ઓળક કરવામાં સંપૂર્ણ નિષ્ફળતા’ અને તપાસમાં ગંભીર ખામીઓ હોવાનું કારણ આપ્યું હતું. એડિશનલ સેશન્સ…
- આમચી મુંબઈ
બોરીવલી, મલાડ અને સાયનથી 3.59કરોડનું ડ્રગ્સ પકડાયું: ત્રણની ધરપકડ
મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) બોરીવલી, મલાડ અને સાયનથી 3.59 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડીને ત્રણ પેડલરની ધરપકડ કરી હતી.એએનસીના કાંદિવલી યુનિટના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે બોરીવલી પૂર્વમાં નેશનલ પાર્ક નજીક છટકું ગોઠવીને ડ્રગ્સ વેચવા માટે આવેલા…
- આમચી મુંબઈ
ડ્રગ્સના કેસમાં ફરાર આરોપીની ત્રણ વર્ષ બાદ ભાયંદરથી ધરપકડ…
થાણે: ડ્રગ્સના કેસમાં છેલ્લાં ત્રણ વર્ષથી ફરાર આરોપીને ખંડણી વિરોધી શાખાએ ભાયંદરમાંથી ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાખે જણાવ્યું હતું કે આરોપી સલમાન અનવર શેખ (26) મીરા રોડના ગીતાનગરમાં રહેતો હતો. સલમાન વિરુદ્ધ 10 જુલાઇ, 2022ના…
- આમચી મુંબઈ
હરિયાણામાં હત્યાના કેસમાં ફરાર આરોપી મીરા રોડથી ઝડપાયો
થાણે: હરિયાણામાં હત્યાકેસમાં ફરાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે શનિવારે મીરા રોડથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ સચિન ઉર્ફે બિહારી (27) તરીકે થઇ હોઇ તેને બાદમાં વધુ તપાસ માટે હરિયાણા પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.હરિયાણાના જિંદ જિલ્લામાં આવેલા ઘોઘડિયા ગામમાં 29 ઑગસ્ટે…
નેવીનગરમાંથી રાઇફલ-બૂલેટ્સની ચોરીનો કેસ: આરોપી અગ્નિવીર અને ફરિયાદી એક જ બૅચના: પોલીસ
મુંબઈ: કોલાબાના નેવીનગરમાંથી પોતાના ભાઇ સાથે મળીને ઇન્સાસ રાઇફલ તથા બૂલેટ્સ ચોરવા બદલ તેલંગણાથી પકડાયેલો અગ્નિવીર રાકેશ ડુબુલા અને આ કેસનો ફરિયાદી બૅચમેટ્સ હતા. બંનેની ભરતી 2023માં થઇ હતી, એવી માહિતી તપાસમાં સામે આવી છે.આ કેસમાં નવી હકીકત સામે આવતાં…
- આમચી મુંબઈ
થાણેમાં વાહન ચોરનાર ટોળકી પકડાતાં 26 ગુના ઉકેલાયા: 28 ટૂ-વ્હીલર જપ્ત
થાણે: થાણે જિલ્લામાં વાહન ચોરનારી ટોળકીના પાંચ સભ્યોને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડીને 26 ગુના ઉકેલી કાઢ્યા હતા. આરોપી પાસેથી ટૂ-વ્હીલર જપ્ત કરવામાં આવ્યાં હતાં, જે તેમણે વિવિધ વિસ્તારોમાંથી ચોર્યાં હતાં અને તેની કિંમત 17.89 લાખ રૂપિયા છે. ડેપ્યુટી પોલીસ કમિશનર…
- મહારાષ્ટ્ર
આર્મી ઓફિસરના સ્વાંગમાં લોકોને છેતરતી મહિલા પકડાઇ: શસ્ત્રો અને યુનિફોર્મ જપ્ત
છત્રપતિ સંભાજીનગર: છત્રપતિ સંભાજીનગરમાં આર્મી ઓફિસરના સ્વાંગમાં લોકોને છેતરનારી 48 વર્ષની મહિલાને પકડી પાડવામાં આવી હતી. મહિલા પાસેથી આર્મીનો યુનિફોર્મ તેમ જ શસ્ત્રો મળી આવ્યાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.પોલીસે અનેક પુરસ્કાર, મોમેન્ટો, મેડલો અને કાર્યક્રમ માટેની આમંત્રણ પત્રિકાઓ પણ જપ્ત…
- આમચી મુંબઈ
વસઇના બંગલોમાં લૂંટ ચલાવવા આવેલી ટોળકી ઘાતક શસ્ત્રો સાથે પકડાઇ
પાલઘર: પાલઘર જિલ્લાના વસઇમાં એક બંગલોમાં લૂંટ ચલાવવાને ઇરાદે આવેલી ટોળકીના 11 સભ્યને પોલીસે ઘાતક શસ્ત્રો સાથે પકડી પાડ્યા હતા. આરોપીઓમાંથી મોટા ભાગના ગુનાહિત રેકોર્ડ ધરાવતા હોવાનું તપાસમાં જણાયું હતું. વસઇમાં એવરશાઇન સિટી ખાતે રામ રહિમ નગરમાં આવેલા બંગલોમાં લૂંટ…