- આમચી મુંબઈ

જન્મદિવસે બાળકીનો વિનયભંગ કરવા બદલ યુવકની ધરપકડ
થાણે: થાણે જિલ્લામાં જન્મદિવસે આઠ વર્ષની બાળકીનો વિનયભંગ કરવા બદલ પોલીસે યુવકની ધરપકડ કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. ભિવંડી વિસ્તારમાં પંદરમી ઑક્ટોબરે આ ઘટના બની હતી. એ દિવસે બાળકીનો જન્મદિવસ હતો. બાળકી તેના ઘરની સામે રમી રહી હતી ત્યારે આરોપી…
- આમચી મુંબઈ

નવી મુંબઈમાં ઘરમાં ઘૂસીને યુવતીની જાતીય સતામણી: ચાર સામે ગુનો
થાણે: નવી મુંબઈના સાનપાડા વિસ્તારમાં ઘરમાં ઘૂસી 18 વર્ષની યુવતીની મારપીટ કર્યા બાદ તેની જાતીય સતામણી કરવા બદલ ચાર જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર 20 ઑક્ટોબરે આ ઘટના બની હતી. ફરિયાદી યુવતીને પ્રેમ કરતો હોવાનો…
- આમચી મુંબઈ

અકસ્માતમાં મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારને 25.78 લાખ વળતર ચૂકવવાનો આદેશ
થાણે: થાણે મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2020માં નવી મુંબઈમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારને 25.78 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. નવેમ્બર, 2020માં બ્રિજેન્દ્ર લાલ બહાદુર સિંહ નવી મુંબઈના પનવેલમાં નાગઝરી ગામ નજીક મોટરસાઇકલ પર જઇ રહ્યો…
- આમચી મુંબઈ

ગોરેગામમાં ચોર સમજીને બેરહેમીથી માર મારતાં યુવકનું મોત: ચાર જણ ઝડપાયા
મુંબઈ: ગોરેગામ વિસ્તારમાં ચોર સમજીને કામગારોના જૂથે 26 વર્ષના યુવકને બેરહેમીથી માર માર્યો હતો, જેમાં તેનું મૃત્યુ થયું હતું. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને ચાર જણની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. ગોરેગામના સુભાષનગર વિસ્તારમાં આવેલી ઇમારતમાં રવિવારે…
- આમચી મુંબઈ

રેપ કેસના આરોપીના પિતા પાસે માગી લાંચ: એપીઆઇ, કોન્સ્ટેબલ ઝડપાયા
થાણે: રેપ કેસના આરોપીને જામીન મેળવી આપવામાં મદદ કરવા બદલ તેના પિતા પાસે 1.25 લાખ રૂપિયાની લાંચ માગવા બદલ એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ પોલીસ કોન્સ્ટેબલ અને આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર (એપીઆઇ)ની ધરપકડ કરી હતી. એસીબીના અધિકારીના જણાવ્યા અનુસાર ખડકપાડા પોલીસ સ્ટેશનના એપીઆઇ…
- આમચી મુંબઈ

ટ્રેનમાં પ્રવાસીઓના મોબાઇલ ચોરનારો નાગપુરથી પકડાયો: 35 મોબાઇલ જપ્ત
પાલઘર: રેલવે સ્ટેશન અને ટ્રેનમાં પ્રવાસીઓના મોબાઇલ ચોરનારા આરોપીને પાલઘર પોલીસે નાગપુરથી ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી 35 મોબાઇલ જપ્ત કરાયા હતા. વસઇ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ને ટ્રેન તથા રેલવે સ્ટેશન પર પ્રવાસીઓના મોબાઇલ ચોરાયા હોવાની અનેક ફરિયાદો મળી હતી.…
- મહારાષ્ટ્ર

બીડમાં હાથમાં ફટાકડો ફૂટતાં છ વર્ષના બાળકે ડાબી આંખ ગુમાવી…
બીડ: બીડમાં દિવાળીની ઉજવણી દરમિયાન હાથમાં ફટાકડો ફૂટતાં છ વર્ષના બાળકે પોતાની ડાબી આંખ ગુમાવવી પડી હતી, એમ તેની સારવાર કરનારા ડોક્ટરે જણાવ્યું હતું.નાગોબા ગલી ખાતે રહેનારો બાળક સોમવારે સાંજના ઘર નજીક ફટાકડા ફોડી રહ્યો હતો ત્યારે આ ઘટના બની…
- આમચી મુંબઈ

અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાના સંતાનોને 35 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ
થાણે: થાણે મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2017માં હાઇડ્રોલિક ક્રેને અડફેટે લેતાં મૃત્યુ પામેલી 58 વર્ષની મહિલાના સંતાનોને 35.27 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ટ્રિબ્યુનલના સભ્ય આર.વી. મોહિતેએ ઓરિયેન્ટલ ઇન્શ્યૂરન્સ કંપની લિમિટેડને વળતર ચૂકવવા માટે જવાબદાર ઠેરવી હતી,…
- આમચી મુંબઈ

વસઇ-ભિવંડીમાં પોલીસની રેઇડ: 53 લાખના ડ્રગ્સ સાથે બેની ધરપકડ
પાલઘર: વસઇ અને ભિવંડીમાં પોલીસે રેઇડ પાડીને 53 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે બે જણની ધરપકડ કરી હતી.પોલીસ અધિકારીઓએ મળેલી માહિતીને આધારે 18 ઑક્ટોબરે પાલઘર જિલ્લાના વસઇમાં એક ઘરમાં રેઇડ પાડી હતી, જ્યાંથી 16.37 લાખ રૂપિયાનું ચરસ મળી આવ્યું હતું. પોલીસે…









