- આમચી મુંબઈ

મુંબઈમાં દશેરા રેલી અને દેવીની મૂર્તિનું વિસર્જન: 19,000થી વધુ પોલીસ અધિકારી-કર્મચારી બંદોબસ્ત માટે તહેનાત
મુંબઈ: મહાનગરમાં 2 ઑક્ટોબરે રાજકીય પક્ષોની દશેરા રેલી અને દેવીની મૂર્તિના વિસર્જન માટેની શોભાયાત્રાને ધ્યાનમાં રાખીને શહેરભરમાં વિવિધ સ્પેશિયલ યુનિટ્સના કર્મચારીઓ, 16,500થી વધુ પોલીસ કોન્સ્ટેબલ તેમ જ લગભગ 2,890 પોલીસ અધિકારીને બંદોબસ્ત માટે તહેનાત કરવામાં આવ્યા છે. આ વર્ષે દશેરા…
- મહારાષ્ટ્ર

અનિલ દેશમુખ પર પથ્થરથી હુમલાનો કેસ ખોટો: પોલીસે તપાસ બંધ કરી
નાગપુર: રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (એસપી)ના નેતા અને રાજ્યના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર ગયા વર્ષે પથ્થરથી હુમલાના કેસની તપાસ પોલીસે બંધ કરી દીધી છે. સ્થાનિક કોર્ટમાં પોલીસે દાખલ કરેલા ‘બી સમરી’ રિપોર્ટ દ્વારા આ કેસને ખોટો જાહેર કર્યો છે. જોકે…
- આમચી મુંબઈ

ટ્રકે અડફેટમાં લેતાં મૃત્યુ પામેલા યુવકના કુટુંબને 38.68 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ
થાણે: થાણેમાં મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) ચાર વર્ષ અગાઉ પૂરપાટ વેગે આવેલી ટ્રકે અડફેટમાં લેતાં મૃત્યુ પામેલા 24 વર્ષના યુવકના પરિવારજનોને 38.68 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. મંગળવારે આપેલા આદેશમાં એમએસીટીના સભ્ય આર.વી. મોહિતેએ ટ્રકના માલિક અને…
- મહારાષ્ટ્ર

પુણેનો ગેન્ગસ્ટર પાસપોર્ટ મેળવીને વિદેશ જતો રહ્યો: પોલીસે તપાસ શરૂ કરી…
પુણે: પુણેનો ગેન્ગસ્ટર નીલેશ ઘાયવડ અનેક ગંભીર કેસનો સામનો કરી રહ્યો હોવા છતાં વિદેશ જવા માટે પાસપોર્ટ અને વિઝા મેળવવામાં સફળ રહ્યો હતો, જેને કારણે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ઘાયવડ વિરુદ્ધ લૂકઆઉટ સર્ક્યુલર (એલઓસી) જારી કરવામાં આવ્યું…
- આમચી મુંબઈ

મીરા રોડની મહિલા સાથે 32 લાખની ઠગાઇ:રિયલ એસ્ટેટ એજન્ટ, તેની પત્ની સામે ગુનો…
થાણે: મુંબઈમા સરકારી યોજના હેઠળ ફ્લેટ અપાવવાને બહાને મીરા રોડની મહિલા સાથે 32.83 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ પોલીસે રિયલ એસ્ટેટ એજન્ટ અને તેની પત્ની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.મીરા રોડ વિસ્તારમાં રહેનારી 32 વર્ષની ફરિયાદી મહિલાનો…
- આમચી મુંબઈ

થાણેમાં ટ્રક ટૂ-વ્હીલરને અડફેટમાં લેતાં મહિલાનું મૃત્યુ
થાણે: થાણેમાં ટ્રકે ટૂ-વ્હીલરને અડફેટમાં લેતાં 27 વર્ષની મહિલાનું ગંભીર ઇજાને કારણે મૃત્યુ થયું હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. થાણેના ઘોડબંદર રોડ પર વાઘબીળ બ્રિજ નજીક સોમવારે રાતે 11.30 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલી મહિલાની ઓળખ…
- આમચી મુંબઈ

નવી મુંબઈના સ્પા સેન્ટરમાં સેક્સ રેકેટ: પંદર મહિલાનો છુટકારો
નવી મુંબઈ: નવી મુંબઈમાં આવેલા સ્પા સેન્ટરમાં ચાલતા સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કરીને પંદર મહિલાનો છુટકારો કરાવ્યો હતો, જેમને દેહવ્યાપારમાં ધકેલવામાં આવી હતી. પોલીસે આ પ્રકરણે સ્પા સેન્ટરના માલિક સહિત બે જણની ધરપકડ કરી હતી.બેલાપુર વિસ્તારમાં આવેલા સ્પા સેન્ટરમાં મહિલાઓ…
- આમચી મુંબઈ

કાંદિવલી અગ્નિકાંડમાં વધુ બે મહિલાનાં મોત: મૃત્યુઆંક થયો ચાર
પોલીસે દુકાનના માલિક અને કેટરિંગ સર્વિસ ઓપરેટર વિરુદ્ધ બેદરકારી બદલ ગુનો નોંધ્યો મુંબઈ: કાંદિવલી વિસ્તારમાં ગયા સપ્તાહે ગેસ લીકેજને કારણે લાગેલી આગની દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલી વધુ બે મહિલાનાં સારવાર દરમિયાન મોત થતાં મૃત્યુઆંક ચાર થયો છે. પોલીસે હવે…
- આમચી મુંબઈ

અકસ્માતમાં ઘવાયેલી બે મહિલાને કુલ 11 લાખ વળતર ચૂકવવાનો આદેશ
થાણે: થાણેમાં મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2022માં કાર અકસ્માતમાં ઘાયલ થયેલી બે મહિલાને કુલ 11.07 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. 24 સપ્ટેમ્બરના રોજ આપવામાં આવેલા બે અલગ, પરંતુ સંબંધિત ચુકાદાઓમાં એમએસીટીના સભ્ય આર.વી. મોહિતેએ કારના ડ્રાઇવર રામદાસ…
- આમચી મુંબઈ

નાયગાંવમાં યુવાને ગળાફાંસો ખાધો: વીડિયોમાં પરિવાર પર હેરાનગતિનો લગાવ્યો આરોપ
પાલઘર: પાલઘર જિલ્લાના નાયગાંવમાં પોતાના પિતા, પત્ની, અને સાસરિયાં સામે હેરાનગતિનો આરોપ કરતો વીડિયો ઉતાર્યા બાદ 32 વર્ષના યુવાને આત્મહત્યા કરી હતી. પોલીસે આ પ્રકરણે મૃતકની પત્ની, પિતા અને સાસરિયાં વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો દાખલ કર્યો હતો.મૃતકની ઓળખ…









