- આમચી મુંબઈ

કારની ડિપોઝિટની રકમ પરથી થયેલા વિવાદમાં યુવકની હત્યા: તેના મિત્રનું હત્યાના ઇરાદે અપહરણ કરનારા આરોપીઓ બે કલાકમાં શસ્ત્રો સાથે પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે જિલ્લામાં કારની ડિપોઝિટની રકમ પરથી થયેલા વિવાદમાં યુવકની હત્યા કર્યા બાદ તેના મિત્રનું હત્યાના ઇરાદે અપહરણ કરનારા ત્રણ આરોપીને પોલીસે બે કલાકમાં ઘાતક શસ્ત્રો સાથે ઝડપી પાડ્યા હતા. ડોંબિવલીના માનપાડામાં રહેનારા ત્રણેય આરોપીએ ગુનામાં વાપરેલી કાર…
- મહારાષ્ટ્ર

ગણેશોત્સવ 2025: 10 મંડળો, સાઉન્ડ એમ્પ્લિફાયર માલિકો સામે કાર્યવાહી કરાઇ…
લાતુર: લાતુરમાં ગયા વર્ષે ગણેશોત્સવ દરમિયાન ધ્વનિ પ્રદૂષણ બદલ 10 મંડળો અને એટલી જ સંખ્યામાં સાઉન્ડ એમ્પ્લિફાયર માલિકો વિરુદ્ધ કેસ દાખલ કર્યા હતા.રાજ્યભરમાં ગયા વર્ષે 27 ઑગસ્ટથી 6 સપ્ટેમ્બર દરમિયાન આ તહેવાર પરંપરાગત ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીએ…
- મહારાષ્ટ્ર

થાણે કોર્ટે પત્નીની હત્યાના કેસમાં પતિને નિર્દોષ જાહેર કર્યો…
થાણે: થાણે જિલ્લાની કોર્ટે પત્નીની હત્યાના કેસમાં પચાસ વર્ષના પતિને નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટે જુબાનીઓમાં વિસંગતિઓ તેમ જ ફરિયાદ પક્ષ ગુનો સાબિત કરવામાં નિષ્ફળ ગયો હોવાનું નોંધ્યું હતું. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એસ. બી. અગ્રવાલે ડાયઘર વિસ્તારના રહેવાસી…
- મહારાષ્ટ્ર

નવા ચૂંટાયેલા કૉંગ્રેસના નગરસેવકોનું બસમાંથી અપહરણ કરવાનો પ્રયાસ
ચંદ્રપુર: પાલિકાના નવા ચૂંટાયેલા કૉંગ્રેસના નગરસેવકો ચંદ્રપુરથી બસમાં નાગપુર જઇ રહ્યા હતા ત્યારે તેમના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વાહનોમાં આવેલા માસ્કધારીઓએ સમૃદ્ધિ એક્સપ્રેસ-વૅ નજીક ફિલ્મી ઢબે બસને આંતરી હતી, પણ પોલીસ સમયસર ત્યાં પહોંચી ગઇ હતી અને મધ્યસ્થી કરીને…
- આમચી મુંબઈ

બોમ્બે હાઇ કોર્ટ, સ્થાનિક અદાલતોને મળ્યા બૉમ્બની ધમકીના ઇમેઇલ…
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં બોમ્બે હાઇ કોર્ટ સહિત અમુક સ્થાનિક અદાલતોને બૉમ્બ મુકાયો હોવાની ધમકી આપતા ઇમેઇલ મળતાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસની ટીમે તાત્કાલિક તમામ સ્થળે સઘન તપાસ હાથ ધરી હતી, પણ કોઇ જ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતાં બોમ્બની…
- મહારાષ્ટ્ર

મહિલાનું ગળું દબાવવાનો પ્રયાસ, તેના કુટુંબને મારી નાખવાની ધમકી: રીઢા આરોપી સામે ગુનો…
થાણે: થાણે જિલ્લામાં 36 વર્ષની મહિલાનું ગળું દબાવવાનો પ્રયાસ કરવા અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ રીઢા આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. બદલાપુરમાં મંગળવારે બપોરે આ ઘટના બની હતી. આરોપીની ઓળખ અક્ષય…
- મહારાષ્ટ્ર

વેપારીને સોનું સસ્તામાં આપવાને બહાને 13.25 લાખનો ચૂનો ચોપડ્યો…
થાણે: સાંગલીના વેપારીને સસ્તામાં સોનું આપવાને બહાને 13.25 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનારી ટોળકી વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરીને તેની શોધ આદરી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં સેક્ટર-20ની નજીક 6 જાન્યુઆરીએ આ ઘટના બની હતી.56 વર્ષના વેપારીએ…
- આમચી મુંબઈ

દાયકા લાંબી કાનૂની લડાઇ બાદ થાણેની કોર્ટે બળાત્કારના આરોપમાંથી શખસને મુક્ત કર્યો
થાણે: થાણેની કોર્ટે ફરિયાદીની જુબાનીમાં અનેક વિસંગતિઓ પર પ્રકાશ પાડતાં 40 વર્ષના શખસને વારંવાર બળાત્કાર અને ગુનાહિત ધાકધમકીના આરોપમાંથી મુક્ત કર્યો હતો. એડિશનલ સેશન્સ જજ ડી,એસ. દેશમુખે 12 જાન્યુઆરીએ આપેલા આદેશમાં જણાવ્યું હતુે કે ફરિયાદી પક્ષ તેનો કેસ પુરવાર કરવામાં…









