- આમચી મુંબઈ

હત્યાના પ્રયાસના કેસમાં રિક્ષા ડ્રાઈવર નિર્દોષ
થાણે: હત્યાના પ્રયાસના 2022ના કેસમાં સેશન્સ કોર્ટે તપાસકર્તા પક્ષ હુમલા સંબંધિત ઘટનાક્રમને સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયો હોવાનું નોંધીને રિક્ષા ડ્રાઈવરને નિર્દોષ છોડ્યો હતો.થાણેના ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ એસ. બી. અગ્રવાલે નોંધ્યું હતું કે ફર્સ્ટ ઈન્ફર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) અને ફરિયાદી કોર્ટમાં…
- મહારાષ્ટ્ર

પ્રેમી સાથે લગ્ન કરવા પતિનો કાંટો કાઢ્યો: પત્ની સહિત ત્રણની ધરપકડ…
પતિને પ્રેમજાળમાં ફસાવવા યુવતીને નામે બોગસ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ખોલ્યું (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રેમી સાથે સંસાર માંડવા માટે પત્નીએ પતિનો કાંટો કાઢવાની યોજના બનાવી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી. પતિને પ્રેમજાળમાં ફસાવવા યુવતીને નામે બોગસ એકાઉન્ટ ખોલાવ્યું, પછી જંગલમાં…
- નવલકથા

પ્લૉટ-16 – પ્રકરણ-35: માણસ કરતાં મંદિર વધુ દેખાય છે…
યોગેશ સી. પટેલ `તમને મળવા આવનારી વ્યક્તિને એક કપ ચા પિવડાવવાનો રિવાજ નથી આ પોલીસ સ્ટેશનમાં?’ એકાએક ડૉ. ભાવિક માજીવડેએ ચા પીવાની ઇચ્છા વ્યક્ત કરતાં ક્યારના સ્તબ્ધ થઈ ગયેલા ગાયકવાડ અને ગોહિલમાં જાણે ચેતન ફૂંકાયું. આરેના જંગલમાંથી મળેલા શબની ફોરેન્સિક…
- મહારાષ્ટ્ર

જાલના મહાપાલિકાના કમિશનર 10 લાખની લાંચ લેતાં પકડાયા…
જાલના: કોન્ટ્રાક્ટર પાસેથી 10 લાખ રૂપિયાની કથિત લાંચ માગીને સ્વીકારવા બદલ એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ જાલના મહાનગરપાલિકાના કમિશનર સંતોષ ખાંડેકરની ધરપકડ કરી હતી.એસીબીનાં સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ માધુરી કાંગણેએ જણાવ્યું હતું કે ખાંડેકરને મંગળવારની રાતે તાબામાં લેવાયા હતા. કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ લેતાં…
- આમચી મુંબઈ

હાઈવે પર લૂંટ ચલાવવા આવેલી ટોળકી શસ્ત્રો સાથે પકડાઈ…
થાણે: મુંબઈ-નાશિક હાઈવે પર વાહનોને રોકી લૂંટ ચલાવવાને ઇરાદે આવેલા ઝારખંડના શંકાસ્પદ નક્સલવાદીઓ સહિત છ જણની પોલીસે ધરપકડ કરી હતી. મળેલી માહિતીને આધારે થાણે ક્રાઈમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલના અધિકારીઓએ ખારેગાંવ ટોલ નાકા ખાતે મંગળવારની સાંજે છટકું ગોઠવ્યું હતું. શંકાને આધારે…
- આમચી મુંબઈ

મીટિંગને બહાને બોલાવી વેપારીનું અપહરણ કરી રૂપિયા વસૂલ્યા…
થાણે: મીટિંગને બહાને ઉલ્હાસનગરના વેપારીને બોલાવ્યા બાદ કથિત અપહરણ કરી 2.98 લાખ રૂપિયાની ખંડણી વસૂલવા બદલ પોલીસે ચાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. વ્યાવસાયિક અદાવતને પગલે આ ગુનો આચરાયો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.ઉલ્હાસનગરમાં રહેતા વેપારીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું…
- નવલકથા

પ્લોટ – 16 – પ્રકરણ-34: એકને જીવન આપવા બીજાનો જીવ લીધો!
યોગેશ સી પટેલ પોલીસના હાથ અમારી નજીક તો પહોંચી ગયા… હવે શું ગળા સુધી પહોંચવાની રાહ જોવી છે, જેથી ગળું દબાવી દે! ‘તમે વગર વાંકે મને બદનામ કરી દીધો છે… મારું પોલિટિકલ કરિયર દાવ પર લાગી ગયું છે!’ વિધાનસભ્ય ગુલાબરાવ…
- નવલકથા

પ્લોટ-16 – પ્રકરણ-33: હૉલોગ્રાફિક કૅમેરાએ તો ભારે કરી…
યોગેશ સી પટેલ આરેના દિનકર રાવ દેસાઈ માર્ગને કિનારે આવેલા વિશાળ વૃક્ષ પર છુપાવેલો કૅમેરા મળી આવ્યા પછી એ પરિસરમાં વધુ તપાસ કરવાનું ગોહિલે નક્કી કર્યું હતું. ઈન્સ્પેક્ટર રવિ કદમને મહિલા સબ-ઈન્સ્પેક્ટર વિદ્યા પાટીલ સાથે અંજુ વિશે વધુ માહિતી મેળવવાનું…
- આમચી મુંબઈ

ગોરેગામના ફ્લૅટમાં આગ: ગૂંગળામણને કારણે માતા-પુત્ર હૉસ્પિટલમાં…
ક્રાફર્ડ માર્કેટમાં પણ બે દુકાન આગમાં સળગી મુંબઈ: ગોરેગામની ઈમારતના એક ફ્લૅટમાં લાગેલી આગને કારણે ફેલાયેલા ધુમાડાથી ગૂંગળામણ થતાં માતા-પુત્રને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં હતાં. મળસકે જ આગની બીજી ઘટના દક્ષિણ મુંબઈના ક્રાફર્ડ માર્કેટ પરિસરમાં બની હતી, જેમાં બે દુકાન…








