- આમચી મુંબઈ
મૈસૂરના ગૅરેજમાં ડ્રગ્સ બનાવવાનું કારખાનું: 382 કરોડનું એમડી જપ્ત…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કર્ણાટક રાજ્યના મૈસૂર ખાતે ગૅરેજની આડમાં ધમધમતા ડ્રગ્સ બનાવવાના કારખાના પર દરોડો પાડી મુંબઈની સાકીનાકા પોલીસે અંદાજે 382 કરોડ રૂપિયાનું મેફેડ્રોન (એમડી) જપ્ત કર્યું હતું. ડેપ્યુટી પોલીસ કમિશનર દત્તા નલાવડેએ જણાવ્યું હતું કે આ કેસમાં અગાઉ સાકીનાકા…
- આમચી મુંબઈ
વિલેપાર્લેના જ્વેલર્સની 70 લાખની રોકડ લૂંટી ચાર લૂંટારા કારમાં ફરાર…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિલેપાર્લેના જ્વેલર્સની 70 લાખની રોકડ લઈને અમદાવાદથી કારમાં આવી રહેલા ડ્રાઈવરને મુંબઈ-અમદાવાદ હાઈવે પર દહાણુ નજીક આંતરીને લૂંટ ચલાવવામાં આવી હતી. બે કારમાં આવેલા ચાર લૂંટારાએ ડ્રાઈવર સહિત બેનાં અપહરણ કરી મનોર નજીક છોડ્યા હોવાનું પોલીસનું કહેવું…
- આમચી મુંબઈ
સિનિયર સિટીઝનોને વાતોમાં ભોળવી દાગીના પડાવનારો નાશિકમાં પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સિનિયર સિટીઝનોને વાતોમાં ભોળવી દાગીના પડાવનારો બોલબચ્ચન ગૅન્ગના સભ્યને અંધેરી પોલીસે નાશિકના ઈગતપુરીથી પકડી પાડ્યો હતો. 40થી વધુ ગુનામાં સંડોવાયેલો આરોપી સાત મહિના અગાઉ જ જેલમાંથી છૂટ્યો હતો.ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ મુનાવર ઉર્ફે અન્વર અબ્દુલ હમીદ શેખ…
- આમચી મુંબઈ
ચિકન અને ચાઈનીઝ ફૂડ માટે પતિએપત્નીને લોખંડના સળિયાથી ફટકારી
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: જમતી વખતે ચિકન અને ચાઈનીઝ ફૂડ ન પીરસનારી પત્નીને પતિએ લોખંડના સળિયાથી ફટકારી હોવાની ઘટના ટ્રોમ્બેમાં બની હતી. પોલીસે પત્નીની હત્યાના પ્રયાસનો ગુનો નોંધી બુધવારે પતિની ધરપકડ કરી હતી. ટ્રોમ્બે પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ અજય…
- આમચી મુંબઈ
સાળીના દીકરાનું અપહરણ કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
થાણે: સાળીના દોઢ વર્ષના પુત્રનું અપહરણ કરવાના 2023ના કેસમાં મુખ્ય સાક્ષીએ ફેરવી તોળતાં 36 વર્ષના આરોપી માસાને થાણે સેશન્સ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો.એડિશનલ સેશન્સ જજ વી. જી. મોહિતેએ આદેશમાં નોંધ્યું હતું કે આરોપીએ ખંડણી નાણાં વસૂલવા માટે અપહરણ કર્યું…
- આમચી મુંબઈ
બાન્દ્રાની વૃદ્ધાએ સાયબર ફ્રોડમાં 7.88 કરોડ રૂપિયા ગુમાવ્યા
મુંબઈ: શૅરબજારમાં રોકાણ કરવા પર ઊંચું વળતર મેળવવાની લાલચમાં બાન્દ્રામાં રહેતી 62 વર્ષની વૃદ્ધાએ સાયબર ફ્રોડમાં 7.88 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. વેસ્ટ રિજન સાયબર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓએ પ્રતિષ્ઠિત ફાઈનાન્સિયલ સર્વિસીસ કંપનીના પ્રતિનિધિના સ્વાંગમાં વૃદ્ધા સાથે કથિત…
- આમચી મુંબઈ
વસઈમાં બાળકોના ‘અપહરણ’નો પ્રયાસ:ગામવાસીઓએ ચારેયને ધીબેડી નાખ્યા…
પાલઘર: વ્યંડળના વેશમાં આવેલા ત્રણ યુવાન સહિત ચાર જણે રિક્ષામાં બાળકોના કથિત અપહરણનો પ્રયાસ કર્યો હોવાની ઘટના વસઈમાં બની હતી. ચેતી ગયેલા બાળકોએ બૂમાબૂમ કરી મૂકતાં દોડી આવેલા ગામવાસીઓએ ચારેયને ફટકારી પોલીસને સોંપ્યા હતા.પોલીસના જણાવ્યા મુજબ ઘટના મંગળવારની બપોરે વસઈ…
- આમચી મુંબઈ
નાગપુર ઍરપોર્ટ અને મુંબઈના ઈસ્કોન મંદિરને બૉમ્બની ધમકી…
મુંબઈ: નાગપુર ઍરપોર્ટ અને દક્ષિણ મુંબઈમાં ગિરગામ ચોપાટી નજીકના ઇસ્કોન મંદિરમાં બૉમ્બ બ્લાસ્ટની ધમકી સંદર્ભેના ઈ-મેઈલ મળતાં સઘન તપાસ કરાઈ હતી. જોકે તપાસ બાદ વિસ્ફોટક કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી.પોલીસના જણાવ્યા મુજબ નાગપુર ઍરપોર્ટ પર બૉમ્બ પ્લાન્ટ કરાયાનો ઈ-મેઈલ…