- આમચી મુંબઈ

ટ્રેનમાં બાળક છોડી ફરાર થયેલી મહિલા સીસીટીવીમાં ઝડપાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી પનવેલ જતી હાર્બર લાઈનની લોકલ ટ્રેનમાં કૉલેજની વિદ્યાર્થિનીઓને પંદર દિવસનો બાળક સોંપી રફુચક્કર થઈ ગયેલી મહિલા સીસીટીવી કૅમેરામાં ઝડપાઈ હતી. પોલીસે એ મહિલાની તસવીર જાહેર કરી તેની શોધ હાથ ધરી હતી. વાશી રેલવે…
- આમચી મુંબઈ

શું થવા બેઠું છે આ જનરેશનનુંઃ સગીર છોકરીએ ડેટિંગ માટે દબાણ કરતાં છોકરાએ 32 માળની ઈમારતની ટેરેસ પરથી તેને ધક્કો માર્યો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાંડુપની પૉશ સોસાયટી મહિન્દ્રા સ્પ્લેન્ડરના 32મા માળની બિલ્ડિંગની અગાશી પરથી સગીરાએ કૂદકો માર્યાની ઘટનાની તપાસમાં પોલીસને મળેલી ચોંકાવનારી માહિતીને પગલે સપ્તાહ બાદ સગીરાના મિત્ર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. છોકરી ડેટિંગ માટે દબાણ કરતી હોવાથી સગીર મિત્રએ…
- આમચી મુંબઈ

પુણે ઍરપોર્ટ અને વિમાનમાં બ્લાસ્ટના મેઈલથી તંત્ર સાબદું…
પુણે: પુણે ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ અને વિમાનમાં શક્તિશાળી વિસ્ફોટકો પ્લાન્ટ કરવામાં આવ્યા હોઈ ધડાકા થવા સંદર્ભેનો ઈ-મેઈલ ઍરલાઈન્સની ઑફિસમાં આવતાં તંત્ર સાબદું થઈ ગયું હતું. સઘન તપાસ બાદ પણ કોઈ વિસ્ફોટકો હાથ લાગ્યા નહોતા, પણ પોલીસે સુરક્ષાવ્યવસ્થા કડક કરી નાખી હતી.વિમાનતળ…
- Uncategorized

પુણેમાં ભરબપોરે પિસ્તોલની ધાકે જ્વેલરી દુકાનની માલકણને ફટકારી દાગીનાની લૂંટ…
પુણે: બાઈક પર આવેલા ત્રણ લૂંટારાએ ભરબપોરે પિસ્તોલની ધાકે જ્વેલરીની દુકાનની માલકણની કથિત મારપીટ કરી સોનાના દાગીનાની લૂંટ ચલાવી હોવાની ઘટના પુણેમાં બની હતી. પોલીસના જણાવ્યા મુજબ લૂંટની ઘટન મંગળવારની બપોરે દોઢ વાગ્યાની આસપાસ પુણેના વડગાંવ બુદ્રુક વિસ્તારમાં બની હતી.…
- આમચી મુંબઈ

ટ્રેનમાં વિદ્યાર્થિનીના હાથમાં 15 દિવસનું બાળક પકડાવી મહિલા છૂ
યોગેશ સી. પટેલ મુંબઈ: ત્રણ દિવસની બાળકીને બાસ્કેટમાં મૂકી રસ્તા પર છોડી દેવાની ઘટનાના બે દિવસમાં જ નવી મુંબઈમાં ફરી બાળકને ત્યજી દેવાની ઘટના બની હતી. લોકલ ટ્રેનમાંથી ઊતરવામાં મદદ કરવાને બહાને કૉલેજની વિદ્યાર્થિનીઓને પંદર દિવસનો બાળક સોંપી એક મહિલા…
- આમચી મુંબઈ

વરસાદમાં સ્કૂટર સ્કિડ થતાં દાદરના કચ્છીનું મૃત્યુ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ભાંડુપમાં નોકરીએ જઈ રહેલા દાદરના કચ્છી યુવકને વિક્રોલી નજીક અકસ્માત નડ્યો હતો. પાંચ દિવસ સારવાર હેઠળ રહ્યા પછી સોમવારે સવારે યુવકે છેલ્લા શ્ર્વાસ લીધા હતા. વરસાદને કારણે ભીના બ્રિજ પર સ્કૂટર સ્કિડ થવાને આ ઘટના બની…
- મહારાષ્ટ્ર

ચૉકલેટ માટે રૂપિયા માગનારી ચાર વર્ષની દીકરીને દારૂડિયા પિતાએ ગળે ટૂંપો દીધો
લાતુર: દારૂ પીવાના વ્યસની પિતાએ ચૉકલેટ માટે રૂપિયા માગનારી ચાર વર્ષની માસૂમ દીકરીનું ગળું દબાવી તેની કથિત હત્યા કરી હોવાની આંચકાજનક ઘટના લાતુર જિલ્લામાં બની હતી. આ પ્રકરણે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પિતાની ધરપકડ કરી હતી. પોલીસે પકડી પાડેલા…
- આમચી મુંબઈ

મીરા રોડમાં ચોરીના કેસમાં ગ્રાફિક ડિઝાઈનરની ધરપકડ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મીરા રોડના ફ્લૅટમાં ઘૂસી સોનાના દાગીના અને રોકડ ચોરવાના કેસમાં પોલીસે ગ્રાફિક ડિઝાઈનરની ધરપકડ કરી હતી. મીરા રોડ પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ રાહુલ વેદપ્રકાશ ચૌહાણ (26) તરીકે થઈ હતી. ચૌહાણે પચીસ જૂનના મળસકે મીરા રોડ પૂર્વમાં…
- આમચી મુંબઈ

પત્ની સાથે અફૅરની શંકા પરથી પતિએ સાઢુનું ગુપ્તાંગ વાઢી નાખ્યું: આરોપી 13 વર્ષે પકડાયો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પત્ની સાથે અફૅર હોવાની શંકા પરથી પતિ સાઢુ પર એટલો ગિન્નાયો કે તેની કરપીણ હત્યા કરીને ગુપ્તાંગ જ વાઢી નાખ્યું હતું. ભાયંદરમાં બનેલી આ ઘટના બાદ ફરાર થઈ ગયેલા આરોપીને મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસની ક્રાઈમ બ્રાન્ચે છેક 13…
- આમચી મુંબઈ

નવી મુંબઈમાં બાળકીને બાસ્કેટમાં મૂકી રસ્તા પર છોડી દીધી: પિતા પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: નવી મુંબઈમાં ત્રણ દિવસની બાળકીને એક બાસ્કેટમાં મૂકી રસ્તા પર છોડી દેવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે 24 કલાકમાં જ બાળકીના પિતાને શોધી કાઢ્યો હતો. બાસ્કેટમાંથી પોલીસે મળી આવેલી ચિઠ્ઠીમાં નબળી આર્થિક સ્થિતિને કારણે બાળકીનું ભરણપોષણ શક્ય ન…









