- Uncategorized

ભાયંદર નજીક ક્ધટેઈનર સાથે ટકરાયા પછી ટૅન્કર ખાડીમાં પડ્યું: ડ્રાઈવરનું મોત
મુંબઈ: મુંબઈ-અમદાવાદ હાઈવેથી થાણે તરફ પૂરપાટ વેગે જઈ રહેલું ટૅન્કર ક્ધટેઈનર સાથે ટકરાયા બાદ બ્રિજની સેફ્ટી રેલિંગ તોડી ખાડીમાં પડ્યું હોવાની ઘટના ભાયંદર નજીક બની હતી. આ ઘટનામાં ખાડીના પાણીમાં ડૂબી ગયેલા ટૅન્કરના ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું.પોલીસના જણાવ્યા મુજબ ઘટના…
- આમચી મુંબઈ

દારૂ માટે પત્નીનું ગળું દબાવી દેનારો પતિ બે કલાકમાં પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દારૂ પીવા રૂપિયા ન આપનારી પત્નીની ગળું દબાવીને પતિએ કથિત હત્યા કરી હોવાની ઘટના ગોરેગામમાં બની હતી. હત્યા બાદ ફરાર થઈ ગયેલા પતિને પોલીસે બે કલાકમાં જ પકડી પાડ્યો હતો. બાંગુર નગર પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ…
- આમચી મુંબઈ

મિલકત વિવાદમાં સાવકા ભાઈની હત્યા કરી માથું ધડથી અલગ કર્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મિલકત વિવાદમાં સવકા ભાઈની કથિત હત્યા કર્યા બાદ માથું ધડથી અલગ કરી દેવાના કેસમાં પોલીસે યુવકની ધરપકડ કરી હતી. કલ્યાણમાં જંગલ પરિસરમાંથી મળેલા ધડની તપાસમાં પોલીસને એક શંકાસ્પદ કારની માહિતી મળી હતી, જેને આધારે આ ગુનો ઉકેલાયો…
- આમચી મુંબઈ

આઠ-આઠ કલાક પૉર્ન જોઈને બાળકી સાથે આચરી વિકૃતિ: યુગલની ધરપકડ
મુંબઈ: મોબાઈલ ફોન પર આઠ-આઠ કલાક પૉર્ન વીડિયો જોઈને યુગલના મગજમાં કેટલી હદે વિકૃતિ ભરાઈ હતી તેનું વરવું સ્વરૂપ જોગેશ્ર્વરીમાં બનેલી ઘટનામાં જોવા મળ્યું હતું. 10 વર્ષની માસૂમ બાળકી સાથે વારંવાર કુકર્મ કરનારા યુવકે છેલ્લે જાતીય હુમલા વખતે સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ…
- આમચી મુંબઈ

પોલીસ વૅનમાં આરોપીએ બ્લૅડથી પોતાનું જ ગળું ચીર્યું
થાણે: અનિચ્છાએ થાણે સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવી રહેલા આરોપીએ પોલીસ વૅનમાં બ્લૅડથી પોતાનું જ ગળું ચીર્યું હોવાની ઘટના બની હતી. કલ્યાણ જેલમાંથી લઈ જતી વખતે આરોપીએ મોઢામાં બ્લૅડ સંતાડી રાખી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ઘટના કલ્યાણ શહેરમાં આધારવાડી સિગ્નલ…
- આમચી મુંબઈ

અતિક્રમણ વિરોધી ઝુંબેશ વખતે…
થાણે: થાણેમાં અતિક્રમણ વિરોધી ઝુંબેશ દરમિયાન ધારદાર છરાથી પાલિકાની મહિલા આસિસ્ટન્ટ કમિશનરનાં આંગળાં કાપી નાખવાની 2021માં બનેલી કમકમાટીભરી ઘટનામાં સેશન્સ કોર્ટે ફેરિયાને સાત વર્ષની જેલની સજા ફટકારી હતી.એડિશનલ સેશન્સ જજ એ. એસ. ભાગવતે આદેશમાં જણાવ્યું હતું કે તપાસકર્તા પક્ષ કસૂરવાર…
- આમચી મુંબઈ

ડેટિંગ ઍપ પર મિત્રતા પછી મહિલા ડૉક્ટરની જાતીય સતામણી: યુવક વિરુદ્ધ ગુનો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરીની જાણીતી હૉસ્પિટલની મહિલા ડૉક્ટર સાથે ડેટિંગ ઍપ પર મિત્રતા કર્યા પછી તેની કથિત જાતીય સતામણી કરવા બદલ પોલીસે દક્ષિણ મુંબઈના ડોંગરી પરિસરમાં રહેતા યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ગર્ભપાત માટે દબાણ કરીને યુવકે અંગત તસવીરો પરિવારજનો…
- Uncategorized

હૉંગકૉંગથી આવેલા સુરતના દંપતી સહિત ત્રણની ધરપકડ: પચીસ કરોડનો ગાંજો જપ્ત
મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર હૉંગકૉંગથી આવેલા સુરતના દંપતી સહિત ત્રણ જણની ધરપકડ કરી કસ્ટમ્સના અધિકારીઓએ અંદાજે પચીસ કરોડ રૂપિયાનો ઉચ્ચ ગુણવત્તાવાળો ગાંજો જપ્ત કર્યો હતો.કસ્ટમ્સના ઍર ઈન્ટેલિજન્સ યુનિટે (એઆઈયુ) બુધવારે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ મોહમ્મદ શાકિર…
- આમચી મુંબઈ

160 બાંગ્લાદેશીને પ્રત્યર્પણ માટે લઈજતા પોલીસ કાફલાના વાહનોને અકસ્માત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બાંગ્લાદેશી નાગરિકોના પ્રત્યર્પણની પ્રક્રિયા માટે પુણે જઈ રહેલા પોલીસ કાફલાના વાહનોને રાયગડ જિલ્લાના ભાતાન ટનલમાં વિચિત્ર અકસ્માત નડ્યો હતો. એક વાહનના ડ્રાઈવરે અચાનક મારેલી બ્રેકને કારણે પોલીસનાં વાહનો એકબીજા સાથે અથડાયાં હતાં, જેમાં 19 પોલીસ કર્મચારી અને…
- આમચી મુંબઈ

પરિવાર સૂતો હતો ત્યારે અજાણ્યા શખસોએ ઘરને આગ ચાંપી
થાણે: પરિવાર સૂતો હતો ત્યારે દરવાજાને બહારથી કડી લગાવી ઘરને આગ ચાંપવામાં આવી હોવાની ઘટના ઉલ્હાસનગર નજીક બની હતી. પડોશીઓએ સમયસર મદદ કરી પરિવારને બચાવી લીધો હોઈ પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી હતી. વિઠ્ઠલવાડી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર અનિલ…








