Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ કવરેજ કર્યું છે.
  • મહારાષ્ટ્રFamily members attack a private hospital in Pune after a patient's death during treatment.

    મોબાઈલ ફોન માટે સગીરે ટેકરી પરથી ઝંપલાવ્યું…

    છત્રપતિ સંભાજીનગર: પોલીસ ભરતી માટેની પરીક્ષાની તૈયારી કરી રહેલા 16 વર્ષના સગીરે વડીલોએ મોબાઈલ ફોન ખરીદી આપવાનો ઇનકાર કરતાં છત્રપતિ સંભાજીનગર શહેરમાંની એક ટેકરી પરથી કૂદકો મારી કથિત આત્મહત્યા કરી હતી.પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ અથર્વ તાયડે તરીકે થઈ હતી.…

  • આમચી મુંબઈPhoto code in drug trafficking

    ડ્રગ્સની તસ્કરીમાં ‘ફોટો કોડ’નો ઉપયોગ

    મુંબઈ: મુંબઈની સાકીનાકા પોલીસે કર્ણાટકમાં ગૅરેજની આડમાં ચાલતા મેફેડ્રોન ડ્રગ બનાવવાના કારખાનાનો પર્દાફાશ કર્યા બાદ ડ્રગ્સની તસ્કરીમાં સંડોવાયેલા આરોપીઓ ‘ફોટો કોડ’નો ઉપયોગ કરતા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી. ડ્રગ્સનું વિતરણ કરનારી અને રિસીવ કરનારી વ્યક્તિ એકબીજાથી અજાણ હોય છે…

  • આમચી મુંબઈGas Tanker Catches Fire on Thane's Ghodbunder Road

    ગુજરાત જતું ગૅસ ટૅન્કર સળગ્યું: ઘોડબંદર રોડ પર ભારે ટ્રાફિક જૅમ…

    થાણે: નવી મુંબઈથી ગુજરાત જઈ રહેલા ગૅસ ટૅન્કરમાં થાણે નજીક ઘોડબંદર રોડ પર અચાનક આગ લાગતાં ભારે ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.થાણે મહાપાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું કે ઘટના…

  • આમચી મુંબઈBhiwandi rape and murder case

    છ વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યાના કેસનો આરોપી ભિવંડી કોર્ટમાંથી ફરાર

    (અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: છ વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા કરવાની ભિવંડીની આઘાતજનક ઘટનામાં ધરપકડ કરાયેલો આરોપી કોર્ટમાંથી ફરાર થઈ જતાં ખળભળાટ મચી ગયો હતો. ભિવંડી કોર્ટમાંથી સોમવારે પોલીસને હાથતાળી આપી રફુચક્કર થઈ ગયેલા આરોપીની ઓળખ સલામત અલી આલમ અન્સારી તરીકે…

  • મહારાષ્ટ્રRetired teacher attempts suicide; daughter points finger at Maharashtra minister's relative

    એઈમ્સની હોસ્ટેલમાં યુવકની આત્મહત્યા

    નાગપુર: નાગપુરની ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ)ના બાવીસ વર્ષના ઈન્ટર્ને હોસ્ટેલની રૂમમાં કથિત આત્મહત્યા કરી હતી. સોનેગાંવ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે સંકેત પંડિતરાવ દાભાડેનો મૃતદેહ રવિવારે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. દાભાડેએ એઈમ્સની હોસ્ટેલની રૂમમાં…

  • મહારાષ્ટ્રA police station exterior in Pune with blurred figures of women walking away.

    અધિકારીઓએ શારીરિક સતામણી કર્યાનો ત્રણ મહિલાનો આક્ષેપ: પોલીસનો રદિયો…

    પુણે: છત્રપતિ સંભાજીનગરમાંથી ગુમ એક મહિલા સંબંધી તપાસ દરમિયાન પોલીસ દ્વારા શારીરિક સતામણી અને જાતિવાચક ટિપ્પણી કરવામાં આવી હોવાનો આક્ષેપ પુણેમાં રહેતી ત્રણ મહિલાએ કરતાં ખાસ્સો હોબાળો મચ્યો હતો.મહિલાઓના આક્ષેપને પગલે વંચિત બહુજન આઘાડી અને શરદ પવારના નેતૃત્વ હેઠળની એનસીપી…

  • આમચી મુંબઈCBI Nabs Customs Superintendent for Rs 10.2 Lakh Bribe

    કસ્ટમ્સના સુપરિન્ટેન્ડેન્ટની લાંચ લેવા બદલ ધરપકડ…

    મુંબઈ: મુંબઈના સહાર ઍરપોર્ટ પર ફરજ બજાવતા કસ્ટમ્સ વિભાગના સુપરિન્ટેન્ડેન્ટની સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશને (સીબીઆઈ) લાંચ લેવાના કેસમાં ધરપકડ કરી હતી. ક્ધસાઈન્મેન્ટ ક્લીયર કરવા માટે એજન્ટ પાસેથી 10.20 લાખ રૂપિયા સ્વીકારનારા સુપરિન્ટેન્ડેન્ટને સીબીઆઈએ રંગેહાથ પકડી પાડ્યા હતા.કસ્ટમ્સના સુપરિન્ટેન્ડેન્ટ કૃષ્ણ કુમાર…

  • આમચી મુંબઈMan Seriously Injured After Bridge Jump in Thane

    કશેળી ખાડી પરના બ્રિજ પરથી પ્રૌઢે પાણીમાં કૂદકો માર્યો

    થાણે: કશેળી ખાડી પરના બ્રિજ પરથી 53 વર્ષના પ્રૌઢે પાણીમાં કૂદકો માર્યો હોવાની ઘટના થાણેમાં બની હતી. ફાયર બ્રિગેડના જવાનોની મદદથી પોલીસે ખાડીમાં સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. થાણે મહાપાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું કે ઘટના…

  • આમચી મુંબઈMumbai airport customs seizure drugs and gold smuggling

    ‘વિદેશ મંત્રાલય’ના કવરમાં સંતાડીને ગાંજાની તસ્કરી

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિદેશ મંત્રાલય લખેલા અને અશોકચિહ્નવાળા કવરમાં સંતાડીને ગાંજાની તસ્કરીનો પર્દાફાશ કરી કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ અંદાજે 14.73 કરોડ રૂપિયાનો જપ્ત કર્યો હતો. આરોપીએ તેની પાસેનું પાર્સલ ‘ગુપ્ત અને રાજદ્વારી’ હોવાનું દર્શાવ્યું હતું અને તેની બૅગમાંથી યુનાઈટેડ નૅશન્સ ઑફિસ…

  • આમચી મુંબઈપનવેલના ડાન્સ બારમાં મનસેના કાર્યકરો દ્વારા કરાયેલી તોડફોડ

    પનવેલના ડાન્સ બારમાં મનસેએ કરી તોડફોડ: આઠ વિરુદ્ધ ગુનો

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ સભા સંબોધતી વખતે રાયગડ જિલ્લામાં પરપ્રાંતીયોના બાર વિશે કરેલી ટિપ્પણી બાદ મનસેના કાર્યકરોએ પનવેલના ડાન્સ બારમાં તોડફોડ કરી હતી. નિયમોનો ભંગ કરીને મહિલાઓ અશ્ર્લીલ ડાન્સ કરતી હોવાનો દાવો કરી બારમાં…

Back to top button