- આમચી મુંબઈ

ફોરેક્સ ટ્રેડિંગ સ્કૅમમાં થાણેના બિઝનેસમૅને 4.11 કરોડ ગુમાવ્યા…
થાણે: ફોરેક્સ ટ્રેડિંગ સ્કીમમાં રોકાણ કરવા લલચાવીને થાણેના બિઝનેસમૅન પાસેથી 4.11 કરોડ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. આ સ્કૅમમાં વિદેશી નાગરિકોનો પણ સમાવેશ હોવાનું પોલીસે જણાવ્યું હતું.ફરિયાદને આધારે સાયબર પોલીસે બુધવારે ઑનલાઈન ટ્રેડિંગ કંપની અને વિદેશી નાગરિકો ટ્રેસી ક્લર્ક, પૉલ ટ્યુડોર,…
- આમચી મુંબઈ

હીરાવેપારી સાથે 1.81 કરોડ રૂપિયાની છેતરપિંડી: સુરતના ઝવેરી સામે ગુનો…
મુંબઈ: પ્રતિષ્ઠિત ગ્રાહકને હાઈ ક્વૉલિટીના ડાયમંડ્સ ખરીદવાની ઇચ્છા હોવાનું કહીને મુંબઈના હીરાવેપારી સાથે 1.81 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા બદલ સુરતના ઝવેરી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે રાજેશ બેચરભાઈ વિઠાણીની ફરિયાદને આધારે…
- આમચી મુંબઈ

પ્રેમિકાની હત્યા પછી આત્મહત્યાનો પ્રયાસ: પ્રેમીનો નિર્દોષ છુટકારો…
થાણે: ભાયંદરમાં દુકાનમાં પ્રેમિકાની હત્યા બાદ છરીથી પોતાનું ગળું ચીરી આત્મહત્યાનો પ્રયાસ કરવાના કેસમાં સેશન્સ કોર્ટે શંકાનો લાભ આપી પ્રેમીને નિર્દોષ છોડી મૂક્યો હતો.પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ એસ. બી. અગ્રવાલે બુધવારે કુંદન હરેકૃષ્ણ આચાર્યને ભારતીય દંડ સંહિતાની કલમ 302…
- આમચી મુંબઈ

ચોરીના અનેક ગુનામાં સંડોવાયેલી આંતરરાજ્ય ટોળકી પકડાઈ…
થાણે: થાણેના ગોદામમાંથી 51 લાખ રૂપિયાની સિગારેટ ચોરીના કેસની તપાસ દરમિયાન પોલીસે આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ કર્યો હતો. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોરીના આઠ ગુના ઉકેલાયા હોવાનો દાવો પોલીસે કર્યો હતો.ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ મહેન્દ્ર કુમાર થાનારામ મેઘવાળ (28), ગણેશ ધુલા પાટીદાર…
- આમચી મુંબઈ

ગોવંડીમાં બાળક વેચવાનો પ્રયાસ: માતા-પિતા સહિત ચારની ધરપકડ
મુંબઈ: બાળક વેચવાના રૅકેટનો પર્દાફાશ કરી ગોવંડીની શિવાજી નગર પોલીસે છ દિવસના બાળકને છોડાવ્યો હતો. પોલીસે બાળકનાં માતા-પિતા સહિત ચારની ધરપકડ કરી હતી. ગોવંડીમાં વડીલો દ્વારા જ બાળક વેચવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે શિવાજી…
- મહારાષ્ટ્ર

ગઢચિરોલી હાઈવે પર બેકાબૂ ટ્રકે છ સગીરને કચડ્યા: ચારનાં મોત
ગઢચિરોલી: ગઢચિરોલીમાં હાઈવે પર બનેલી કરુણ ઘટનામાં મોર્નિંગ વૉક માટે નીકળેલા છ સગીરને પૂરપાટ વેગે આવેલી ટ્રકે અડફેટે લીધા હતા. અકસ્માતમાં ચાર સગીરે જીવ ગુમાવ્યા હતા, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા બે સગીરને વધુ સારવાર માટે ઍરલિફ્ટ કરી નાગપુરની હૉસ્પિટલમાં લઈ…
- આમચી મુંબઈ

ટ્રાફિક કોન્સ્ટેબલની પીટાઈના કેસનો ચુકાદો નવ વર્ષે આવ્યો: આરોપીને એક દિવસની સજા
થાણે: રોડ રેજની ઘટનામાં નવ વર્ષ બાદ સેશન્સ કોર્ટે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ સાથે મારપીટ કરનારા બાવન વર્ષના આરોપીને નબળા સ્વાસ્થ્ય અને પારિવારિક જવાબદારીને ધ્યાનમાં લઈ એક દિવસની સાદી કેદની સજા સંભળાવી હતી. કોર્ટે આરોપીને 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો…
- આમચી મુંબઈ

‘786’ સિરિયલ નંબરની 100ની નોટ વેચવા જતાં મહિલાએ 8.46 લાખ રૂપિયા ગુમાવ્યા
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં રહેતી મહિલાને ‘786’ સિરિયલ નંબરની 100 રૂપિયાની એક નોટ અને પચીસ પૈસાના એક સિક્કાના બદલામાં છ-છ લાખ રૂપિયા આપવાની લાલચ બતાવી ઠગે 8.46 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. અધિકારીના જણાવ્યા મુજબ આ પ્રકરણે મઝગાંવ વિસ્તારમાં…
- આમચી મુંબઈ

કબૂતરને ચણ નાખવાને મુદ્દે વિવાદ થતાં લોખંડના સળિયાથી હુમલો: ચાર સામે ગુનો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કબૂતરને ચણ નાખવાને મુદ્દે વિવાદ થતાં વૃદ્ધ પિતા સાથે ઉદ્ધત વર્તન કરી પુત્ર પર લોખંડના સળિયાથી હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના મીરા રોડની પૉશ સોસાયટીમાં બની હતી. આ પ્રકરણે પોલીસે મહિલા સહિત ચાર જણ વિરુદ્ધ ગુનો નોંધી…









