Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ કવરેજ કર્યું છે.
  • નવલકથાPlot-16 - Chapter-43

    પ્લોટ-16 -પ્રકરણ-14 બાળકનો બલિ!

    યોગેશ સી પટેલ ‘હવે અમે એને ચીરી-ફાડી નાખીશું… પોલીસે વચ્ચે પડવાની જરૂર નથી… પોલીસની બેજવાબદારીને કારણે જ આ રીતે જીવ ગયો… લોકો નાહક મોતને ભેટી રહ્યા છે અને આપણી પોલીસ હાથ પર હાથ રાખીને બેઠી છે… અમારી રક્ષા ન કરી…

  • આમચી મુંબઈMurder Accused Caught in Mumbai After 7 Years

    મિલકતમાં હિસ્સા માટે પુત્રએ આપી પિતાની ‘સુપારી’: ત્રણની ધરપકડ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘર અને મિલકતમાં હિસ્સો મેળવવાની લાલચમાં પુત્રએ જ પિતાની સુપારી આપી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી. કાંદિવલીની ગ્લાસ ફૅક્ટરીના વૃદ્ધ માલિકની કરપીણ હત્યાના કેસમાં પોલીસે પુત્ર અને વેપારીના ભાગીદાર સહિત ત્રણની ધરપકડ કરી હતી. રોકાણ કરેલી…

  • નવલકથાપ્લોટ-16 - પ્રકરણ-49

    પ્લોટ-16 – પ્રકરણ-13 નરબલિ કે રિસર્ચ?

    યોગેશ સી પટેલ ગોહિલ અને કદમ ડીસીપી સુનીલ જોશીની ઑફિસેથી નીકળી બોલેરો તરફ આગળ વધ્યા. તેમને આવતા જોઈને કોન્સ્ટેબલ સંજય માને હાથમાંનું તમાકુ ફેંકીને ઉતાવળે ડ્રાઈવિંગ સીટ પર ગોઠવાયો. ગોહિલ અને કદમ બોલેરોની પાછલી સીટ પર બેઠા. બોલેરો સ્ટાર્ટ થતાં…

  • નેશનલગઢચિરોલીના જંગલમાં મરઘાંની લડાઈ

    ગઢચિરોલીમાં મરઘાંની લડાઈ પર જુગાર: 92 આરોપી પકડાયા

    મુંબઈ: ગઢચિરોલીના જંગલ પરિસરમાં પ્રતિબંધ છતાં મરઘાંની લડાઈ પર જુગાર રમનારાઓ પર પોલીસે કાર્યવાહી કરી 92 આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે 46 બાઈક, પાંચ ફોર વ્હીલર અને 31 મોબાઈલ ફોન સહિત અન્ય મતા જપ્ત કરી હતી. જિલ્લાના…

  • આમચી મુંબઈપુણેમાં શિવસૃષ્ટિ થીમ પાર્કના સાઇનબોર્ડ પર લઘુશંકા: પ્રૌઢ વિરુદ્ધ ગુનો

    દુર્ગા માતાની મૂર્તિ ‘ખંડિત’ થતાં બે જૂથ વચ્ચે અથડામણ: સાતની ધરપકડ

    મુંબઈ: માનખુર્દમાં સાંકડી ગલીમાંથી પસાર થતી વખતે માતા દુર્ગાની પ્રતિમા કથિત રીતે ખંડિત થતાં બે જૂથ સામસામે આવી ગયા હતા. બન્ને જૂથના યુવાનો વચ્ચે અથડામણ થતાં સમગ્ર પરિસરમાં તંગદિલીભર્યું વાતાવરણ થઈ ગયું હતું. પોલીસે ઘટનાસ્થળે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દઈ સાત…

  • નવલકથાPlot - 16 - Chapter-39 navalkatha in gujarati

    પ્લોટ-16 – પ્રકરણ-12 શિકારીનો શિકાર કરવાની યોજના…

    યોગેશ સી પટેલ ‘જય મહારાષ્ટ્ર… આમ્હી નાહી ભ્રષ્ટ! જનતાએ જરાય ચિંતા કરવાની કે ડરવાની જરૂર નથી. મુંબઈમાં ‘સબ સલામત’ જેવું છે.’ વિધાનસભ્ય ગુલાબરાવ જાંભુળકર ઉત્સાહથી ન્યૂઝ ચૅનલોનાં માઈક સામે બોલતા હતા. જાંભુળકરની પત્રકાર પરિષદમાં ચૅનલ અને અખબારના પ્રતિનિધિઓની પાંખી હાજરી…

  • આમચી મુંબઈDeath and compensation verdict in bike accident.

    પરિવારને 26.25 લાખનું વળતર પરિવારને 26.25 લાખનું વળતર

    થાણે: બાઈક અકસ્માતમાં 2021માં જીવ ગુમાવનારી મહિલાના પતિ અને પુત્રને 26.25 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ થાણે જિલ્લાના મોટર એક્સિડેન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલે આપ્યો હતો. જજ આર. વી. મોહિતેએ શુક્રવારે ઈન્સ્યુરન્સ કંપની અને અકસ્માતમાં સંડોવાયેલી કારના માલિકને સંયુક્ત રીતે પિટિશન કરવામાં…

  • આમચી મુંબઈSandalwood smuggling racket busted

    પાલઘરના ફાર્મહાઉસમાંથી 12 કરોડનું રક્તચંદન જપ્ત

    પાલઘર: વન વિભાગે પાલઘરના એક હાર્મહાઉસમાં કાર્યવાહી કરી અંદાજે 12 કરોડ રૂપિયાનું રક્તચંદન જપ્ત કર્યું હતું. પ્રાથમિક તપાસમાં આ રક્તચંદન દક્ષિણનાં રાજ્યોમાંથી તસ્કરી દ્વારા મહારાર્ષ્ટમાં લાવ્યું હોવાનું જણાયું હતું.આધારભૂત માહિતીને આધારે વન વિભાગના અધિકારીઓએ ગુરુવારની રાતે પાલઘર તાલુકાના દહિસર જંગલ…

  • નવલકથાPlot-16 - Chapter-43

    પ્લોટ 16- પ્રકરણ-11: અહીં રાતના સમયે પોલીસ પણ ડરે છે!

    યોગેસ સી. પટેલ પોલીસને કોઈ પણ નિવેદન આપતી વખતે બે વાર વિચાર કરવો. હૉસ્પિટલની કામગીરી કે પેશન્ટ્સની કોઈ પણ માહિતી શૅર કરતાં પહેલાં મને પૂછવું.’ ડૉ. મૃત્યુંજય હિરેમઠ તેમની ટીમને સૂચના આપતા હતા.હું ત્રણ દિવસ રજા પર જાઉં છું. ત્યાં…

  • આમચી મુંબઈબૅન્ગકોકથી મોટા પ્રમાણમાં ગાંજાની તસ્કરી: 34.70 કરોડના ગાંજા સાથે સાતની ધરપકડ

    બૅન્ગકોકથી મોટા પ્રમાણમાં ગાંજાની તસ્કરી: 34.70 કરોડના ગાંજા સાથે સાતની ધરપકડ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બૅન્ગકોકથી હાઈડ્રોપોનિક ગાંજાની મોટા પ્રમાણમાં તસ્કરી કરવામાં આવી રહી હોવાનું કસ્ટમ્સના અધિકારીઓએ કરેલી કાર્યવાહી પરથી સામે આવ્યું હતું. છેલ્લા બે દિવસમાં બૅન્ગકોકથી આવેલા ગુજરાતના વાપીમાં રહેતા યુવાન સહિત સાત પ્રવાસીની ઍરપોર્ટ પર ધરપકડ કરી તેમની પાસેથી અંદાજે…

Back to top button