- આમચી મુંબઈ
ચાર સ્કૂલને બૉમ્બ બ્લાસ્ટની ધમકી આપતા ઈ-મેઈલ મળતાં ખળભળાટ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુંબઈની બે અને મીરા-ભાયંદરની બે ઈન્ટરનૅશનલ સ્કૂલને બૉમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈ-મેઈલ મળતાં ખળભળાટ મચી ગયો હતો. સઘન તપાસ બાદ પણ ચારેય શાળામાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. જોકે આ પ્રકરણે પોલીસે ‘સાયબર ટેરરિઝમ’નો કેસ નોંધ્યો…
- આમચી મુંબઈ
ઈન્સ્ટાગ્રામ પર યુવતીઓને ફૉલો કરી વીડિયો કૉલ સામે નિર્વસ્ત્ર થવાની માગણી કરનારો પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર યુવતી-મહિલાઓને ફૉલો કરીને તેમને વીડિયો કૉલ સામે નિર્વસ્ત્ર થવાની માગણી કરનારા યુવકને પોલીસે કર્ણાટકથી પકડી પાડ્યો હતો. કમ્પ્યુટર નિષ્ણાત યુવક માગણીનો ઇનકાર કરનારી યુવતીના નામે બનાવટી પ્રોફાઈલ તૈયાર કરી સોશિયલ મીડિયા પર અશ્લીલ…
- આમચી મુંબઈ
શિર્ડી જતી ખાનગી બસને સંગમનેર પાસે નડ્યો ગમખ્વાર અકસ્માત: ત્રણનાં મોત
મુંબઈ: શિર્ડી જતી ખાનગી બસને અહિલ્યાનગર જિલ્લાના સંગમનેર તાલુકામાં નડેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ જણે જીવ ગુમાવ્યા હતા, જ્યારે આઠ ગંભીર રીતે ઘવાયા હતા. પૂરપાટ દોડતી લક્ઝરી બસ સામેથી આવેલી કેરી ભરેલી ટ્રક સાથે ટકરાયા બાદ બન્ને વાહન રસ્તા પરથી નીચે…
- આમચી મુંબઈ
થાણેમાં યુવાન પર ગોળીબાર: ચારની ધરપકડ
થાણે: મિત્રો સાથે દારૂ પીવા બેસેલા યુવાન પર ગોળીબાર કરવામાં આવ્યો હોવાની થાણેમાં બનેલી ઘટનામાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી. વર્તક નગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર મલ્હારી કોકરેએ જણાવ્યું હતું કે ઘટના 11 જૂનની મધરાતે બની હતી. વીર સાવરકર નગર…
- આમચી મુંબઈ
અમેરિકન કોન્સ્યુલેટની ઑફિસમાં બ્લાસ્ટની ધમકીથી પોલીસ અલર્ટ
મુંબઈ: બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) ખાતે આવેલી અમેરિકન કોન્સ્યુલેટની ઑફિસમાં બૉમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપતા ફોન કૉલ પછી પોલીસ અલર્ટ થઈ ગઈ હતી. જોકે સઘન તપાસ બાદ પણ પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ હાથ લાગી નહોતી. બીકેસી પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા મુજબ…
- આમચી મુંબઈ
મહિલા સાથે છેતરપિંડી અને ધમકી આપવા પ્રકરણે દિલ્હીના યુટ્યૂબરની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં રહેતી 45 વર્ષની મહિલા સાથે કથિત છેતરપિંડી કરી ધમકી આપવા પ્રકરણે સાયબર પોલીસે દિલ્હીના યુટ્યૂબરની ધરપકડ કરી હતી. નૉર્થ રિજન સાયબર પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ પીયૂષ કત્યાલ તરીકે થઈ હતી. યુટ્યૂબર પર પ્રૅન્ક વીડિયોઝ માટે…
- આમચી મુંબઈ
ભારતમાં ગેરકાયદે રહેતા મ્યાનમારના આઠ નાગરિકને બે વર્ષની જેલ
થાણે: ભારતમાં ગેરકાયદે વસવાટ કરતા મ્યાનમારના આઠ નાગરિકને થાણે સેશન્સ કોર્ટે બે વર્ષની સાદી કેદની સજા સંભળાવી હતી. સજા પૂરી થયા પછી તેમને વતન પાછા મોકલાવી દેવાનો આદેશ પણ કોર્ટે આપ્યો હતો. એડિશનલ સેશન્સ જજ જી. ટી. પવારે આદેશમાં નોંધ…
- મહારાષ્ટ્ર
વૉટર પાર્કના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી બાળકે જીવ ગુમાવ્યો
નાગપુર: પરિવાર સાથે મોજ ખાતર વૉટર પાર્કમાં ગયેલા આઠ વર્ષના બાળકે સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી જીવ ગુમાવ્યો હોવાની ઘટના નાગપુરમાં બની હતી. કોંઢાળી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે નાગપુરના બાઝારગાંવ નજીકના એક વૉટર પાર્કમાં બનેલી ઘટનામાં મૃત્યુ પામેલા બાળકની…
- આમચી મુંબઈ
ટ્રાફિકનું નિયમન કરતા ડેપ્યુટી કમિશનરને રિક્ષાએ અડફેટે લીધા: ડ્રાઈવરની ધરપકડ…
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: ફરજ પર હાજર ડેપ્યુટી પોલીસ કમિશનર વાહનવ્યવહારનું નિયમન કરતા હતા ત્યારે પૂરપાટે વેગે આવેલી રિક્ષાએ તેમને અડફેટે લીધા હતા. રિક્ષા ડ્રાઈવરે ઇરાદાપૂર્વક આ કૃત્ય કર્યું હોવાનું પ્રથમદર્શી જણાતાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી.ચિતળસર…