- આમચી મુંબઈ

સગીરને ઘરમાંથી સોનાના દાગીના ચોરવાની ફરજ પાડનારા જિમ ટ્રેઈનર વિરુદ્ધ ગુનો…
થાણે: કલ્યાણમાં પોલીસ કેસનો ભય દેખાડી 16 વર્ષના સગીરને ઘરમાંથી 23 તોલા સોનાના દાગીના ચોરવાની કથિત રીતે ફરજ પાડનારા જિમ ટ્રેઈનર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.પોલીસ ફરિયાદ અનુસાર કલ્યાણમાં રહેતો સગીર ઘર નજીકના જિમમાં એક્સેસાઈઝ માટે જતો હતો. તે સમયે…
- આમચી મુંબઈ

એક લિટર દૂધની કિંમત 18.5 લાખ રૂપિયા!
મુંબઈ: વડાલાની વૃદ્ધાને ઑનલાઈન એક લિટર દૂધ ઑર્ડર કરવાની કિંમત 18.5 લાખ રૂપિયા ચૂકવવી પડી હતી. સાયબર ઠગે વૃદ્ધાને ફોન પર વ્યસ્ત રાખી તેનાં ત્રણ બૅન્ક ખાતાં ખાલી કરી નાખ્યાં હતાં અને તેની જાણ વૃદ્ધાને છેક બીજે દિવસે થઈ હતી.પોલીસના…
- આમચી મુંબઈ

મહિને 10 ટકાના વળતરની લાલચે અનેકને છેતરનારા ચાર પકડાયા…
મુંબઈ: દુબઈની કંપનીમાં રોકાણ કરેલા નાણાં પર મહિને 10 ટકા વળતર આપવાની લાલચે મુંબઈના બિઝનેસમૅન સાથે 5.24 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરનારા ચાર સાયબર ઠગની પોલીસે ધરપકડ કરી હતી. આ જ રીતે આરોપીઓએ વિવિધ રાજ્યોના નાગરિકોને છેતરીને અત્યાર સુધીમાં 65…
- આમચી મુંબઈ

વિરારમાં યુવાનની હત્યાના કેસમાં ફરાર આરોપી નવ વર્ષે પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિરારમાં પોલીસ ફરિયાદ થતી રોકવા માટે લોખંડના સળિયા અને બામ્બુથી હુમલો કરી યુવાનની કથિત હત્યા બાદ ફરાર થઈ ગયેલા આરોપીને મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસની ક્રાઈમ બ્રાન્ચે નવ વર્ષે થાણેમાં પકડી પાડ્યો હતો.ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ સોનુ અચ્છેલાલ ગુપ્તા…
- આમચી મુંબઈ

નવી મુંબઈમાં રિવોલ્વર અને કારતૂસો સાથે ત્રણ પકડાયા
થાણે: નવી મુંબઈના કોપરખૈરાણે વિસ્તારમાંથી પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી દેશી બનાવટની એક રિવોલ્વર અને છ કારતૂસ જપ્ત કરી હતી. સ્વતંત્રતા દિનની પૂર્વસંધ્યાએ નવી મુંબઈ પોલીસ દ્વારા સુરક્ષાવ્યવસ્થાના કારણોસર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું. કોપરખૈરાણેમાં સેક્ટર 23 ખાતેના…
- મહારાષ્ટ્ર

ખડસેનો જમાઈ ફરી મુશ્કેલીમાં: મહિલાની તસવીરો અને વીડિયો શૂટ કરવાનો ગુનો…
પુણે: રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન અને એનસીપી (એસપી)ના નેતા એકનાથ ખડસેનો જમાઈ પ્રાંજલ ખેવલકર ફરી મુશ્કેલીમાં સપડાયો છે. રેવ પાર્ટીના આરોપસર ધરપકડ બાદ અત્યારે જેલમાં રાખવામાં આવેલા ખેવલકર વિરુદ્ધ મહિલાની સંમતિ વિના તેની તસવીરો પાડવી અને વીડિયો શૂટ કરવા મામલે ગુનો…
- આમચી મુંબઈ

રાસાયણિક કચરો નાળામાં ફેંકનારાં બે ટૅન્કર જપ્ત: છ સામે ગુનો
થાણે: ભિવંડીમાં રાસાયણિક કચરો નાળામાં ફેંકવા આવેલાં બે ટૅન્કર જપ્ત કરી પોલીસે કંપનીના ડિરેક્ટર સહિત છ જણ સામે ગુનો નોંધ્યો હતો.એન્ટિ-એક્સ્ટોર્શન સેલના સિનિયર ઈન્સ્પેક્ટર શૈલેષ સાળવીએ જણાવ્યું હતું કે પોલીસની ટીમ રવિવારની સવારે પેટ્રોલિંગ પર હતી ત્યારે તેમની નજર ભિવંડીના…
- મહારાષ્ટ્ર

આચરણ માટે ઠપકો મળતાં મેડિકલ સ્ટુડન્ટનો આપઘાતનો પ્રયાસ
ગોંદિયા: ગોંદિયા જિલ્લાની ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલ (જીએમસીએચ)ના એક ડૉક્ટર દ્વારા આચરણ માટે કથિત ઠપકો આપવામાં આવ્યા બાદ મેડિકલના સ્ટુડન્ટે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.અધિકારીના જણાવ્યા મુજબ રવિવારે બનેલી આ ઘટનાની તપાસ માટે જીએમસીએચે એક કમિટી…
- આમચી મુંબઈ

પાલઘરની કૉલેજમાંથી વિદ્યાર્થીઓએ ભરેલી ફી ચોરનારી વલસાડની ટોળકી પકડાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પાલઘરની કૉલેજના એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાંથી વિદ્યાર્થીઓએ ભરેલી ફી 11.25 લાખ રૂપિયા ચોરનારી ગુજરાતના વલસાડ જિલ્લાની ટોળકીને પોલીસે પકડી પાડી હતી.પાલઘર પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડેલા આરોપીઓની ઓળખ શુભમ વીરેન્દ્ર સિંહ (21), મુરલી મનોહર પવાર (23), અરુણ લખન…
- Uncategorized

ભિવંડીમાં ભાજપના યુવા મોરચાના પદાધિકારી સહિત બેની કરપીણ હત્યા…
થાણે: ભાજપના યુવા મોરચાના પદાધિકારી અને તેના પિતરાઈની તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી હોવાની ઘટના ભિવંડીમાં બની હતી. ઑફિસમાં ઘૂસીને હુમલો કરનારા ચારથી પાંચ હુમલાખોર ફરાર થઈ જતાં પોલીસે તેમની શોધ હાથ ધરી હતી.ભિવંડી તાલુકા પોલીસ…









