- મહારાષ્ટ્ર

સરકારી નોકરી અપાવવાની લાલચે અનેક યુવાનને છેતરનારો પકડાયો
નાગપુર: મંત્રાલયમાં જુનિયર ક્લર્કની નોકરીની ખાતરી આપી અનેક યુવાનો પાસેથી લાખો રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરનારા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીઓએ નોકરી ઇચ્છુકોના મંત્રાલયની અંદર ઈન્ટરવ્યૂ પણ લીધા હતા, જે બોગસ હોવાનું જણાયું હતું. આરોપીના છ સાથીની પોલીસ શોધ…
- આમચી મુંબઈ

કલ્યાણમાં ‘ઝેર’ આપી ગાયને મારી નાખી: બે જણ સામે ગુનો
થાણે: બાઈક પર આવેલા બે શખસે ઈન્જેક્શનથી કથિત રીતે ઝેર આપી ગાયને મારી નાખી હોવાની ઘટના કલ્યાણમાં બનતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.ખડકપાડા પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા મુજબ કલ્યાણના એક હાઉસિંગ કોમ્પ્લેક્સ નજીકના મેદાનમાં રવિવારની સાંજે ગાયો ચરતી…
- મહારાષ્ટ્ર

પુત્રની હત્યાનું વેર વાળવા દોહિત્રને ગોળીએ દીધો: નાના સહિત છ આરોપીની ધરપકડ
પુણે: પુણેમાં પુત્રની હત્યાનું વેર વાળવાને ઇરાદે દોહિત્રને ગોળીએ દેવાના કેસમાં પુણે પોલીસે આંદેકર ગૅન્ગના લીડર બંડુ આંદેકર સહિત છ આરોપીની ધરપકડ કરી હતી.વધુ છ આરોપીના પકડાવાથી આયુષકોમકર (18)ની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા આઠ પર પહોંચી હતી. આ…
- તરોતાઝા

પ્લોટ 16 – પ્રકરણ -1: હેલિકૉપ્ટર જંગલ પર ચકરાવા લેવા માંડ્યું અને…
શહેરમાં આવેલી આ વનરાજી દિવસે જેટલી રળિયામણી લાગે રાતે એટલી જ બિહામણી. રસ્તાની બન્ને બાજુ અંધકાર હતો. અંધારાનો અજગર કાર સાથે જ તેને ઓહિયાં કરી જશે એવા ખયાલથી ભયનું લખલખું તેના શરીરમાંથીપસાર થઈ ગયું અને… યોગેશ સી. પટેલ ‘હે ભગવાન!…
- આમચી મુંબઈ

પાંચ દિવસ કામ કરીને જ્વેલર્સની દુકાન ‘સાફ’ કરનારો નોકર પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નવી મુંબઈના કામોઠે ખાતેની જ્વેલરીની દુકાનમાં માત્ર પાંચ દિવસ કામ કરીને 72 લાખ રૂપિયાની મતા ચોરનારો નોકર બોરીવલીમાં ઝડપાઈ ગયો હતો. લગ્નમાં થયેલા છથી સાત લાખ રૂપિયાના ખર્ચની ભરપાઈને ઇરાદે હાથફેરો કર્યાની કબૂલાત આરોપીએ કરી હતી. કસ્તુરબા…
- આમચી મુંબઈ

પ્રવાસીઓ પાસેથી નાણાં પડાવવા મામલે જીઆરપીના 13 અધિકારી સસ્પેન્ડ
મુંબઈ: મુંબઈ અને થાણેનાં રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓને ધમકાવી નાણાં પડાવવા મામલે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી) દ્વારા છેલ્લાં પાંચ મહિનામાં એક સિનિયર ઈન્સ્પેક્ટર સહિત 13 અધિકારીને સસ્પેન્ડ કરી દેવાયા હતા.મુંબઈ અને આસપાસનાં રેલવે સ્ટેશનો પર ખંડણી વસૂલવાનું સુનિયોજિત રૅકેટ ચલાવવામાં…
- મહારાષ્ટ્ર

માંદગીથી કંટાળી છરીથી પત્નીનું ગળું ચીરી વૃદ્ધ પતિનો આપઘાતનો પ્રયાસ
પાલઘર: લાંબી માંદગીથી કંટાળેલા વૃદ્ધ પતિએ છરી વડે પત્નીનું ગળું ચીર્યા પછી પોતે પણ કથિત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પાલઘર જિલ્લાના વસઈ પરિસરમાં બની હતી. વસઈમાં રહેતા 81 વર્ષના પતિ અને 74 વર્ષની પત્ની છેલ્લાં અનેક વર્ષોથી બીમારીથી પીડાતાં…
- આમચી મુંબઈ

ત્રણ વર્ષની ભાણેજને મારી નાખ્યા પછી માનસિક અસ્થિર માસીની આત્મહત્યા
થાણે: થાણે જિલ્લાના અંબરનાથ ખાતે બનેલી આંચકાજનક ઘટનામાં માનસિક અસ્થિર માસીએ ત્રણ વર્ષની માસૂમ ભાણેજની ગળું દબાવીને હત્યા કર્યા બાદ પોતે પણ જીવન ટૂંકાવ્યું હતું. શિવાજી નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના શનિવારની મધરાત બાદ બની હતી. અંબરનાથમાં…








