-  નવલકથા

પ્લોટ-16 -પ્રકરણ-4: બૉડી સીવવા પાછળ કારણ શું?
યોગેશ સી પટેલ ડીસીપી સુનીલ જોશીના આદેશથી ઈન્સ્પેક્ટર ચંદ્રેશ ગોહિલે તપાસનાં સૂત્રો સંભાળી લીધાં હતાં. ગોહિલના નેતૃત્વ હેઠળની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)માં તેના અંધેરી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સાથે જરૂર પ્રમાણે આરે પોલીસ સ્ટેશનના અધિકારીઓને પણ સમાવી લેવાની સૂચના ડીસીપીએ આપી…
 -  આમચી મુંબઈ

હાઉસિંગ સોસાયટીના પ્રકરણમાં લાંચ માગવા બદલ સિડકોના ત્રણ કર્મચારીની ધરપકડ
મુંબઈ: નવી મુંબઈની એક હાઉસિંગ સોસાયટીના પ્રકરણમાં પાંચ લાખ રૂપિયાની કથિત લાંચ માગવા બદલ એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ સિટી ઍન્ડ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (સિડકો)ના ત્રણ કર્મચારી સહિત ચારની ધરપકડ કરી હતી. વાશીના સેક્ટર-9 ખાતેની એક સોસાયટીના 54 વર્ષના સેક્રેટરીએ ગયા મહિને…
 -  લાડકી

પ્લોટ-16- પ્રકરણ-3: …એ લાશ આવી ક્યાંથી?
યોગેશ સી પટેલ ‘…એ છોકરી હેલિકૉપ્ટર દુર્ઘટનામાં મરી હોવાનું મને નથી લાગતું…’આરે પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર અશોક ગાયકવાડે કહેલી વાત ઈન્સ્પેક્ટર ચંદ્રેશ ગોહિલને યાદ આવી રહી હતી. એપીઆઈ પ્રણય શિંદે અને સબ-ઈન્સ્પેક્ટર કપિલ રાજપૂત સાથે ગોહિલ સરકારી વાહન બોલેરોમાં ક્રાઈમ…
 -  આમચી મુંબઈ

નગ્ન કર્યા બાદ ચાકુના ઘા ઝીંકી યુવકની હત્યા: દોઢ વર્ષે મુખ્ય આરોપી પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાયંદરમાં ચોર સમજીને નગ્ન કર્યા બાદ ચાકુના ઘા ઝીંકી યુવકની કરપીણ હત્યા કરવાના કેસમાં દોઢ વર્ષથી ફરાર મુખ્ય આરોપી અંબરનાથમાં પકડાયો હતો. મીરા-ભાયંદર વસઈ-વિરાર ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-1ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીની ઓળખ રામુ ઉર્ફે રામકેશ દૂધનાથ યાદવ…
 -  મહારાષ્ટ્ર

સરકારી નોકરી અપાવવાની લાલચે અનેક યુવાનને છેતરનારો પકડાયો
નાગપુર: મંત્રાલયમાં જુનિયર ક્લર્કની નોકરીની ખાતરી આપી અનેક યુવાનો પાસેથી લાખો રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરનારા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીઓએ નોકરી ઇચ્છુકોના મંત્રાલયની અંદર ઈન્ટરવ્યૂ પણ લીધા હતા, જે બોગસ હોવાનું જણાયું હતું. આરોપીના છ સાથીની પોલીસ શોધ…
 -  આમચી મુંબઈ

કલ્યાણમાં ‘ઝેર’ આપી ગાયને મારી નાખી: બે જણ સામે ગુનો
થાણે: બાઈક પર આવેલા બે શખસે ઈન્જેક્શનથી કથિત રીતે ઝેર આપી ગાયને મારી નાખી હોવાની ઘટના કલ્યાણમાં બનતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.ખડકપાડા પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા મુજબ કલ્યાણના એક હાઉસિંગ કોમ્પ્લેક્સ નજીકના મેદાનમાં રવિવારની સાંજે ગાયો ચરતી…
 -  મહારાષ્ટ્ર

પુત્રની હત્યાનું વેર વાળવા દોહિત્રને ગોળીએ દીધો: નાના સહિત છ આરોપીની ધરપકડ
પુણે: પુણેમાં પુત્રની હત્યાનું વેર વાળવાને ઇરાદે દોહિત્રને ગોળીએ દેવાના કેસમાં પુણે પોલીસે આંદેકર ગૅન્ગના લીડર બંડુ આંદેકર સહિત છ આરોપીની ધરપકડ કરી હતી.વધુ છ આરોપીના પકડાવાથી આયુષકોમકર (18)ની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા આઠ પર પહોંચી હતી. આ…
 
 








