- આમચી મુંબઈ
3.77 લાખ રૂપિયા વસૂલી એજન્ટે ફ્લાઈટની બનાવટી ટિકિટ પકડાવી
થાણે: ઈન્ટરનૅશનલ ફ્લાઈટની ટિકિટ્સ કઢાવી આપવાને બહાને ટ્રાવેલ એજન્ટના સ્વાંગમાં મીરા રોડના યુવાને 3.77 લાખ રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. ફરિયાદમાં જણાવાયા મુજબ રાજસ્થાનના સિલચરનો વતની 32 વર્ષનો ફરિયાદી એક મિત્રની ઓળખાણથી આરોપીના પરિચયમાં આવ્યો હતો.…
- આમચી મુંબઈ
પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલની મારપીટના કેસમાં બે મહિલા નિર્દોષ
થાણે: મુંબ્રા પોલીસ સ્ટેશનમાં 2012માં મહિલા કોન્સ્ટેબલ સાથે ઝઘડો કરીને તેની મારપીટ કરવાના કેસમાં થાણે સેશન્સ કોર્ટે બે મહિલા આરોપીને નિર્દોષ ઠેરવી હતી. પોલીસે એક આરોપી મહિલાના પરિવારના સભ્યને તાબામાં લીધો હતો, જેને પગલે થયેલા વિવાદમાં મહિલાને ખોટી રીતે કેસમાં…
- આમચી મુંબઈ
ઑનલાઈન ટ્રેડિંગ ફ્રોડમાં 41 લાખ રૂપિયા પડાવ્યા: બે જણ વિરુદ્ધ ગુનો
થાણે: બનાવટી ઑનલાઈન ટ્રેડિંગ સ્કીમમાં સપડાવી થાણેના 48 વર્ષના રહેવાસી સાથે 41 લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા બદલ પોલીસે બે જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસ ફરિયાદ અનુસાર ફરિયાદીએ ફેસબુક પર ઑનલાઈન ટ્રેડિંગ સંબંધી જાહેરખબર જોઈ હતી. ટ્રેડિંગમાં રોકાણ કરવાની…
- મહારાષ્ટ્ર
કાર્ગો શિપ માછીમારીની બોટ સાથે ટકરાઈ: 15 માછીમારને બચાવાયા
પાલઘર: પાલઘર નજીકના દરિયામાં કાર્ગો શિપ માછીમારીની બોટ સાથે ટકરાતાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સદ્નસીબે બે બોટની મદદથી સમયસર મદદ મળી રહેતાં 15 માછીરને બચાવી લેવાયા હતા.પાલઘર જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માતગ્રસ્ત બોટને 17 કલાકની જહેમત પછી પાણીમાંથી કિનારે…
- આમચી મુંબઈ
સગીરને ઘરમાંથી સોનાના દાગીના ચોરવાની ફરજ પાડનારા જિમ ટ્રેઈનર વિરુદ્ધ ગુનો…
થાણે: કલ્યાણમાં પોલીસ કેસનો ભય દેખાડી 16 વર્ષના સગીરને ઘરમાંથી 23 તોલા સોનાના દાગીના ચોરવાની કથિત રીતે ફરજ પાડનારા જિમ ટ્રેઈનર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.પોલીસ ફરિયાદ અનુસાર કલ્યાણમાં રહેતો સગીર ઘર નજીકના જિમમાં એક્સેસાઈઝ માટે જતો હતો. તે સમયે…
- આમચી મુંબઈ
એક લિટર દૂધની કિંમત 18.5 લાખ રૂપિયા!
મુંબઈ: વડાલાની વૃદ્ધાને ઑનલાઈન એક લિટર દૂધ ઑર્ડર કરવાની કિંમત 18.5 લાખ રૂપિયા ચૂકવવી પડી હતી. સાયબર ઠગે વૃદ્ધાને ફોન પર વ્યસ્ત રાખી તેનાં ત્રણ બૅન્ક ખાતાં ખાલી કરી નાખ્યાં હતાં અને તેની જાણ વૃદ્ધાને છેક બીજે દિવસે થઈ હતી.પોલીસના…
- આમચી મુંબઈ
મહિને 10 ટકાના વળતરની લાલચે અનેકને છેતરનારા ચાર પકડાયા…
મુંબઈ: દુબઈની કંપનીમાં રોકાણ કરેલા નાણાં પર મહિને 10 ટકા વળતર આપવાની લાલચે મુંબઈના બિઝનેસમૅન સાથે 5.24 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરનારા ચાર સાયબર ઠગની પોલીસે ધરપકડ કરી હતી. આ જ રીતે આરોપીઓએ વિવિધ રાજ્યોના નાગરિકોને છેતરીને અત્યાર સુધીમાં 65…
- આમચી મુંબઈ
વિરારમાં યુવાનની હત્યાના કેસમાં ફરાર આરોપી નવ વર્ષે પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિરારમાં પોલીસ ફરિયાદ થતી રોકવા માટે લોખંડના સળિયા અને બામ્બુથી હુમલો કરી યુવાનની કથિત હત્યા બાદ ફરાર થઈ ગયેલા આરોપીને મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસની ક્રાઈમ બ્રાન્ચે નવ વર્ષે થાણેમાં પકડી પાડ્યો હતો.ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ સોનુ અચ્છેલાલ ગુપ્તા…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં રિવોલ્વર અને કારતૂસો સાથે ત્રણ પકડાયા
થાણે: નવી મુંબઈના કોપરખૈરાણે વિસ્તારમાંથી પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી દેશી બનાવટની એક રિવોલ્વર અને છ કારતૂસ જપ્ત કરી હતી. સ્વતંત્રતા દિનની પૂર્વસંધ્યાએ નવી મુંબઈ પોલીસ દ્વારા સુરક્ષાવ્યવસ્થાના કારણોસર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું. કોપરખૈરાણેમાં સેક્ટર 23 ખાતેના…
- મહારાષ્ટ્ર
ખડસેનો જમાઈ ફરી મુશ્કેલીમાં: મહિલાની તસવીરો અને વીડિયો શૂટ કરવાનો ગુનો…
પુણે: રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન અને એનસીપી (એસપી)ના નેતા એકનાથ ખડસેનો જમાઈ પ્રાંજલ ખેવલકર ફરી મુશ્કેલીમાં સપડાયો છે. રેવ પાર્ટીના આરોપસર ધરપકડ બાદ અત્યારે જેલમાં રાખવામાં આવેલા ખેવલકર વિરુદ્ધ મહિલાની સંમતિ વિના તેની તસવીરો પાડવી અને વીડિયો શૂટ કરવા મામલે ગુનો…