- આમચી મુંબઈ

બળાત્કારના કેસમાં આરોપી બેકસૂર:સહમતીથી સંબંધ હોવાનું કોર્ટે નોંધ્યું…
થાણે: થાણેની વિશેષ અદાલતે બળાત્કારના કેસમાં કથિત સગીર છોકરીની ઉંમર નિશ્ચિત કરતા અપૂરતા પુરાવા અને બન્ને વચ્ચે મોટે ભાગે સહમતીથી સંબંધ બંધાયાનું નોંધીને આરોપીને દોષમુક્ત કર્યો હતો. તપાસકર્તા પક્ષ બાવીસ વર્ષના યુવક સામે શંકાથી પર આરોપ સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયો…
- આમચી મુંબઈ

ગોવંડીના નર્સિંગ હોમમાં નવજાત બાળકને વેચવાનો પ્રયાસ: માતા સહિત પાંચ સામે ગુનો…
મુંબઈ: અપરિણીત યુવતીએ બાળકને જન્મ આપ્યા પછી એ નવજાતને પાંચ લાખ રૂપિયામાં વેચવાનો પ્રયાસ ગોવંડીના નર્સિંગ હોમમાં કરાયો હતો. આ મામલે પોલીસે કાર્યવાહી કરી બાળકની માતા સહિત પાંચ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.શિવાજી નગર પોલીસના જણાવ્યા મુજબ ગોવંડીના નર્સિંગ હોમમાં…
- આમચી મુંબઈ

નવી મુંબઈમાં 1.17 કરોડના હેરોઇન-અફીણ સાથે બે ભાઇ પકડાયા
થાણે: નવી મુંબઈમાં 1.17 કરોડ રૂપિયાનું હેરોઇન અને અફીણ સાથે પોલીસે બે ભાઇની ધરપકડ કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. બંને ભાઇની ઓળખ નવજોતસિંહ કુલમિતસિંહ રંધાવા ઉર્ફે વિકી (34) અને ગુરજોતસિંહ કુલમિતસિંહ રંધાવા ઉર્ફે સની (32) તરીકે થઇ હતી, જેમને શુક્રવારે…
- મહારાષ્ટ્ર

બ્રેક ફેઈલ થતાં બેકાબૂ બનેલા કન્ટેનરને કારણે ભયાનક અકસ્માત: છનાં મોત
કન્ટેનર અને ટ્રક વચ્ચે ફસાયેલી કારનો કચ્ચરઘાણ: બે વાહન સળગી ઊઠતાં 10 જખમી પુણે: પુણેના નવલે બ્રિજ ખાતેના સેલ્ફી પૉઈન્ટ નજીક થયેલા ભયાનક અકસ્માતમાં છ જણે જીવ ગુમાવ્યા હતા. સાતારાથી મુંબઈની દિશામાં આવી રહેલું કન્ટેનર બ્રેક ફેઈલ થવાથી છથી સાત…
- મહારાષ્ટ્ર

આઈપીએસ અધિકારીની દીકરીનો મૃતદેહ નાગપુરના ફ્લૅટમાંથી મળ્યો
નાગપુર: આઈપીએસ અધિકારી કૃષ્ણકાંત પાંડેયની દીકરીનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં નાગપુરના ફ્લૅટમાંથી મળી આવ્યો હતો. છેલ્લા અમુક દિવસથી માનસિક તાણ હેઠળ હોવાથી તેણે આત્મહત્યા કરી હોવાનું પોલીસનું માનવું છે. પોલીસના જણાવ્યા મુજબ સમૃદ્ધિ પાંડેય (25) ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ…
- આમચી મુંબઈ

ટ્રેનમાં પ્રવાસીની બૅગચોરનારા બે પકડાયા
થાણે: મુંબઈ-ગોંદિયા વિદર્ભ એક્સપ્રેસમાંથી પ્રવાસીની બૅગ કથિત રીતે ચોરી કરી ફરાર થયેલા બે આરોપીની કલ્યાણ રેલવે પોલીસે ધરપકડ કરી હતી.કલ્યાણ રેલવે પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર પંઢરી કાનડેએ જણાવ્યું હતું કે ઘટના સોમવારે થાણેથી કલ્યાણ સ્ટેશન વચ્ચે બની હતી. નાશિકમાં રહેતો…
- આમચી મુંબઈ

ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો આસામનો યુવાન પકડાયો…
થાણે: નવી મુંબઈના નેરુળ પરિસરમાં ચોરી કર્યા પછી મુંબઈમાં સંતાયેલા આસામના યુવાનની ધરપકડ કરી પોલીસે પાંચ ગુના ઉકેલાયાનો દાવો કર્યો હતો. નેરુળ પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ મોહિનુલ અબ્દુલ મલિક ઈસ્લામ (33) તરીકે થઈ હતી. આસામના હોજાઈ જિલ્લાના વતની ઈસ્લામ…
- આમચી મુંબઈ

ભિવંડીમાં મિલકત વિવાદમાં ગોળીબાર: યુવક જખમી
થાણે: મિલકત વિવાદમાં સગાએ કરેલા ગોળીબારમાં યુવક ગંભીર રીતે ઘવાયો હોવાની ઘટના ભિવંડીમાં બની હતી.પડઘા પોલીસના જણાવ્યા મુજબ ઘટના ભિવંડીના લોણાદ ગામમાં મંગળવારની સાંજે બની હતી. વિકી દળવી બાઈક પર હૉસ્પિટલ જઈ રહ્યો હતો ત્યારે તેના સગાએ બે સાથીની મદદથી…
- આમચી મુંબઈ

મુંબ્રાના શિક્ષકના ઘરે એટીએસની સર્ચ: મીટિંગની વિગતો મેળવવાના પ્રયાસ
મુંબઈ: મહારાષ્ટ્ર એન્ટિ-ટેરરિઝમ સ્ક્વોડે (એટીએસ) અલ કાયદા અને અન્ય પ્રતિબંધિત સંગઠનો સાથે કથિત રીતે કડી ધરાવવા બદલ પુણેથી ધરપકડ કરેલા સૉફ્ટવેર એન્જિનિયર પ્રકરણમાં મુંબ્રાના શિક્ષકના ઘરે સર્ચ હાથ ધરી હતી. શિક્ષકના ઘરે યોજાયેલી એક મીટિંગની વિગતો મેળવવાનો એટીએસ પ્રયાસ કરી…
- આમચી મુંબઈ

અમેરિકા અને કૅનેડાના નાગરિકોને ક્વિક લોનને બહાને છેતરનારા પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બોગસ કૉલ સેન્ટરના માધ્યમથી અમેરિકા અને કૅનેડાના નાગરિકોને ક્વિક લોનને બહાને છેતરનારા પાંચ આરોપીની મુલુંડ પોલીસે ધરપકડ કરી હતી. વિદેશી નાગરિકો પાસેથી મેળવેલાં ડૉલર ગિફ્ટ કાર્ડને ભારતીય નાણાંમાં ક્ધવર્ટ કરી આપનારા ગુજરાતના સુરતમાં રહેતા યુવાનની પોલીસ શોધ…









