- આમચી મુંબઈ

કલ્યાણ જેલમાં આરોપીનો જેલ કર્મચારી પર પથ્થરથી હુમલો
થાણે: મુલાકાતી સાથે મળવા અંગે થયેલી દલીલ બાદ 30 વર્ષના આરોપીએ ગાળાગાળી કરી જેલ કર્મચારી પર પથ્થરથી હુમલો કર્યો હોવાની ઘટના કલ્યાણ ડિસ્ટ્રિક્ટ જેલમાં બની હતી. અધિકારીના જણાવ્યા મુજબ કલ્યાણ જેલમાં મંગળવારે બનેલી આ ઘટના મામલે પોલીસે હુમલો કરનારા આરોપી…
- મહારાષ્ટ્ર

પ્રેમી પંખીડાંનો ઝાડ સાથે ગળાફાંસો ખાઈ આપઘાત
પાલઘર: પરિણીત પ્રેમી અને પ્રેમિકાના મૃતદેહ ઝાડ પર લટકેલી અવસ્થામાં મળી આવતાં બન્નેએ આત્મહત્યા કરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી. પાલઘર જિલ્લાના વિક્રમગડ તાલુકામાં બનેલી આ ઘટનામાં જીવ આપનારા બન્નેના પરિવારજનોએ તેમના સંબંધોનો વિરોધ કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ…
- આમચી મુંબઈ

બોગસ પાસપોર્ટની મદદથી ઓમાન જતી મહિલા ઍરપોર્ટ પર પકડાઈ
મુંબઈ: બોગસ ભારતીય પાસપોર્ટની મદદથી ઓમાન જઈ રહેલી નેપાળી મહિલાની મુંબઈના ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી.મસ્કતની ફ્લાઈટ પકડવા માટે મહિલા છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પરના ઈમિગ્રેશન કાઉન્ટર પર ગઈ હતી. તેણે પોતાની ઓળખ કાજલ તરીકે આપી ભારતીય…
- આમચી મુંબઈ

પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરી પનવેલમાં વેચી: મામા-મામી સહિત પાંચની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાંતાક્રુઝમાંથી અપહરણ કરાયેલી પાંચ વર્ષની બાળકીને પનવેલમાં 1.80 લાખ રૂપિયામાં વેચવામાં આવી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી. પોલીસે મામા-મામી સહિત પાંચની ધરપકડ કરી બાળકીને પનવેલના એક ફ્લૅટમાંથી છોડાવી હતી.પકડાયેલા આરોપીઓની ઓળખ લૉરેન્સ ફર્નાન્ડીસ (42), મંગલ જાધવ…
- આમચી મુંબઈ

ડ્રગ્સના કેસમાં અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો ભાઈ સિદ્ધાંત પોલીસ સમક્ષ હાજર
મુંબઈ: ડ્રગ્સ જપ્તિના કેસમાં પોતાનું નિવેદન નોંધાવવા માટે અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો ભાઈ સિદ્ધાંત કપૂર મંગળવારે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સમક્ષ હાજર થયો હતો. અભિનેતા શક્તિ કપૂરનો પુત્ર અને બોલીવૂડનો ઍક્ટર-ડિરેક્ટર સિદ્ધાંત કપૂર એન્ટિ-નાર્કોટિક્સ સેલ (એએનસી)ના ઘાટકોપર યુનિટની ઑફિસે પહોંચ્યો હતો. પોલીસે…
- આમચી મુંબઈ

પુણેનો જમીન સોદો પ્રકરણ
21 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટીની નોટિસ સામે પાર્થ પવારની કંપનીએ વધુ સમય માગ્યો પુણે: જમીન સોદાના કેસમાં સ્ટેમ્પ ડ્યૂટી સામે 21 કરોડ રૂપિયા ચૂકવવાના નિર્દેશ આપતી નોટિસના પ્રતિસાદમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પુત્ર પાર્થ પવાર સાથે સંકળાયેલી કંપનીએ…
- મહારાષ્ટ્ર

અજિત પવારના કાફલામાંના વાહનની અડફેટે ગંભીર રીતે ઘવાયેલી મહિલાનું મૃત્યુ
બીડ: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના કાફલામાંના વાહને બાઈકને ટક્કર મારતાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાનું આખરે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ ઘટનામાં બાઈક પર સવાર મહિલાનો પતિ અને બે પુત્રી પણ જખમી થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ અકસ્માતની…
- આમચી મુંબઈ

ગેટવે ઑફ ઈન્ડિયા પાસેની ફાઈવ સ્ટાર હોટેલની રૂમમાંથી 26 લાખની મતા ચોરાઈ: બે પકડાયા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈમાં ગેટવે ઑફ ઈન્ડિયા પાસેની ફાઈવ સ્ટાર હોટેલની રૂમમાંથી તબીબી સારવાર માટે અમેરિકાથી આવેલા નાગરિકની અંદાજે 26 લાખની મતા ચોરવા પ્રકરણે પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. ખરીદી માટે માર્ગદર્શન કરવાને બહાને ફરિયાદી સાથે ત્રણ દિવસ…
- આમચી મુંબઈ

ગાયોને કતલખાને લઈ જતી ટોળકીએ પોલીસને ટેમ્પોથી કચડવાનો પ્રયાસ કર્યો
થાણે: ગાયોને કતલખાને લઈ જતી ટોળકીએ નાકાબંધીમાં હાજર પોલીસ ટીમને ટેમ્પોથી કચડવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના ભિવંડીમાં બની હતી. પોલીસે સતર્કતા વાપરીને ટેમ્પોનો પીછો કરી ડ્રાઈવરને પકડી પાડ્યો હતો અને સાત ગાય છોડાવી હતી. આ પ્રકરણે પોલીસે ચાર જણ વિરુદ્ધ…









