- આમચી મુંબઈ

સિનિયર સિટીઝનની હત્યા પ્રકરણે પત્ની બે સાવકા પુત્રની ધરપકડ
થાણે: થાણે જિલ્લાના મુરબાડ તાલુકામાં સિનિયર સિટીઝનનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યાનાં ત્રણ સપ્તાહ બાદ પોલીસે મૃતકની પત્ની અને બે સાવકા પુત્રની ધરપકડ કરી હતી.અધિકારીના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ રાજેશ શાંતિલાલ ઠક્કર ઉર્ફે રાજુ ચાચા (60) તરીકે થઈ હતી. આ…
- મહારાષ્ટ્ર

પૂરપાટ દોડતી એસયુવી પરથી ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યો: ડિવાઈડર અને પુલના કઠેડાથી અથડાઈ કાર ઊંધી વળતાં ચાર જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિર્ડી જઈ રહેલા સુરતના સાત રહેવાસીની એસયુવીને નાશિક નજીક નડેલા અકસ્માતમાં ત્રણનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ચાર ગંભીર રીતે ઘવાયા હતા. પૂરપાટ દોડતી એસયુવી પરનો ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતાં ડિવાઈડર અને પછી પુલના કઠેડાથી અથડાઈને એસયુવી ઊંધી વળી…
- આમચી મુંબઈ

બૅન્કના નિવૃત્ત અધિકારીને ડિજિટલ અરેસ્ટનો ભય દેખાડી નાણાં પડાવનારા બે પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સર્વેલન્સને નામે બૅન્કના નિવૃત્ત અધિકારીને સતત ત્રણ દિવસ સુધી વ્હૉટ્સઍપ વીડિયો કૉલ સામે બેસાડી રાખી 50.50 લાખ રૂપિયા પડાવવાના કેસમાં સાયબર પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. નૉર્થ રિજન સાયબર પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ રવિ આનંદા…
- નવલકથા

પ્લોટ-16 – પ્રકરણ-43 પડદા પાછળનો સૂત્રધાર કોણ?
યોગેશ સી પટેલ ‘આવી કોઈ ગરબડ થાય અને પોલીસ તપાસ હાથ ધરે તો હું સપડાઈ ન જાઉં તે માટે એમ્બ્યુલન્સ મોરેના નામે રજિસ્ટર્ડ કરાવી હતી, પણ તમે એટલી સચોટ કાર્યવાહી કરી કે મને બચવાનો મોકો ન મળ્યો!’ ડૉ. આયુષ પાઠકે…
- નવલકથા

પ્લોટ – 16 – પ્રકરણ-42 આ કાંડનો સૂત્રધાર હું નથી!
યોગેશ સી પટેલ અમારા ઑપરેશન સમયે દરદી ભાનમાં હોય છે ને તેના મોમાંથી ચીસ નીકળતી જાય છે… પછી દરદી બેભાન થઈ જાય ત્યારે ઑપરેશન પૂરું થાય છે! આરે પોલીસ સ્ટેશનના પહેલા માળે આવેલી કૅબિનમાં ઈન્સ્પેક્ટર ચંદ્રેશ ગોહિલ ખુરશી પર આરામથી…
- આમચી મુંબઈ

ભારતમાં ગેરકાયદે વસવાટ કરતા છ અફઘાની નાગરિક પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મેડિકલ વિઝા પર ભારત આવ્યા પછી વિઝાની મુદત પૂરી થયા છતાં બોગસ દસ્તાવેજોને આધારે નામ બદલીને ગેરકાયદે વસવાટ કરનારા છ અફઘાની નાગરિકને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા હતા. શહેરના કોલાબા અને ધારાવી પરિસરમાં અફઘાની નાગરિકો ગેરકાયદે વસવાટ કરતા…
- આમચી મુંબઈ

ઑનલાઈન ગેમમાં પાંચ લાખ રૂપિયા હારેલા ‘શિવભક્ત’નું ઘૃણાસ્પદ કૃત્ય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઑનલાઈન ગેમમાં પાંચ લાખ રૂપિયા હારેલા માથાફરેલ ‘શિવભક્તે’ ભગવાન પર રોષ ઉતારવા ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું હોવાની ઘટના પાલઘર જિલ્લાના ઉમરોલી ખાતે બની હતી. ગરીબી દૂર કરવામાં ભગવાને મદદ કરી ન હોવાથી શિવલિંગ પરના કળશમાં માંસના ટુકડા નાખી…
- નવલકથા

પ્લૉટ-16 – પ્રકરણ-41: જૉનીને પણ કારે કચડી નાખ્યો…
યોગેશ સી. પટેલ `ઈન્સ્પેક્ટર રવિ કદમ અને મહિલા સબ-ઈન્સ્પેક્ટર વિદ્યા પાટીલને આમ અચાનક ઘરે આવેલાં જોઈ આકૃતિ બંગારાના હાથ-પગ પાણી પાણી થવા લાગ્યા. યુનિટ-પાંચમાં આવેલા આકૃતિના નાનકડા ઘરમાં ગરમી ખાસ્સી થતી હતી, પણ અત્યારે પોલીસ અધિકારીઓને જોઈને તેને પરસેવો વળવા…
- આમચી મુંબઈ

અકસ્માતમાં મૃત્યુ પામેલા સિક્યોરિટી ગાર્ડને 13.85 લાખનું વળતર ચૂકવવાનો આદેશ
થાણે: થાણેમાં 2022માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા સિક્યોરિટી ગાર્ડના પરિવારને 13.85 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ મોટર એક્સિડેન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલે આપ્યો હતો. અકસ્માતની ઘટના 14 મે, 2022ના રોજ બની હતી. થાણેના વાગળે એસ્ટેટ પરિસરમાં આવેલી ખાનગી કંપનીના કમ્પાઉન્ડમાં કમલેશ રામમૂરત…









