- આમચી મુંબઈ

પવઈ બંધક ડ્રામા
મુંબઈ: બાળકોને બંધક બનાવી પોતાની વાતની રજૂઆત કરવાની યોજનાના ભાગ રૂપે રોહિતે પવઈનો સ્ટુડિયો ચાર દિવસ માટે ભાડે લીધો હતો, એવું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે સ્ટુડિયો ભાડે લઈને રોહિતે વેબસિરીઝ માટે બાળકોનાં…
- મહારાષ્ટ્ર

બોઈસરમાં જ્વેલરી શૉપમાં ગોળીબાર:લૂંટ ચલાવ્યા વગર જ લૂંટારા ફરાર…
પાલઘર: બોઈસરમાં જ્વેલરી શૉપમાં ઘૂસેલી લૂંટારા ટોળકીએ પિસ્તોલમાંથી બે રાઉન્ડ ફાયર પણ કર્યા હતા, પરંતુ બાદમાં લૂંટ ચલાવ્યા વિના જ ટોળકી ફરાર થઈ ગઈ હતી. બોઈસર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના શુક્રવારની સવારે 11.30 વાગ્યાની આસપાસ ગણેશ નગર…
- આમચી મુંબઈ

બળાત્કારના કેસમાં બાંગ્લાદેશી નાગરિકને આઠ વર્ષની જેલ
થાણે: બળાત્કારના કેસમાં બેલાપુરની સેશન્સ કોર્ટે બાંગ્લાદેશી નાગરિકને કસૂરવાર ઠેરવી આઠ વર્ષની જેલની સજા સંભળાવી હતી, જ્યારે તેની પત્ની સહિત બેને ભારતમાં ગેરકાયદે વસવાટ પ્રકરણે પાંચ વર્ષની કેદ ફટકારી હતી. એડિશનલ સેશન્સ જજ પરાગ એ. સાનેએ 24 ઑક્ટોબરે આપેલા ચુકાદાની…
- નવલકથા

પ્લોટ – 16 – પ્રકરણ-45: નહીંતર આ કૌભાંડ જમીનમાં દફન રહેત…
યોગેશ સી પટેલ પાપ જમીનમાં કેટલા પણ ઊંડા દાટો, ડૉક્ટર… ક્યારેકને ક્યારેક એ જમીન ફાડીને બહાર આવે જ! કૅબિનમાં હાજર અશોક ગાયકવાડ, ચંદ્રેશ ગોહિલ અને રવિ કદમ માટે ઘણી જ આંચકાજનક માહિતી હતી. અમુક ક્ષણ માટે ત્રણેય સ્તબ્ધ થઈ ગયા.…
- આમચી મુંબઈ

થાણેની ઈમારતમાં આગ: ફ્લૅટમાલિકનું મૃત્યુ
થાણે: થાણેમાં ચાર માળની ઈમારતના એક ફ્લૅટમાં લાગેલી આગમાં ફ્લૅટમાલિકનું મૃત્યુ થયું હોવાનું પોલીસ અદિકારીએ જણાવ્યું હતું. થાણે મહાનગરપાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું કે બુધવારની રાતે 9.45 વાગ્યે થાણેના વાગળે એસ્ટેટ વિસ્તારમાં આવેલી પ્રથમેશ એપાર્ટમેન્ટ ઈમારના…
- Top News

પવઈમાં 17 ટીનએજરને બંધક બનાવનારનું એન્કાઉન્ટરમાં મૃત્યુઃ ડીસીપી દત્તા નલાવડે
મુંબઈ: મુંબઈના પવઈ વિસ્તારમાં કથિત માનસિક અસ્થિર યુવાને ફિલ્મના શૂટિંગને બહાને 17 ટીનએજરને બંધક બનાવતા ખળભળાટ મચી ગયો હતો. લગભગ બે કલાક સુધી ચાલેલા ડ્રામા બાદ પોલીસે યુવાનને ગોળી દઈ ટીનએજરોને હેમખેમ બચાવી લીધા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઘટના…
- Top News

પવઈમાં 20થી વધુ ટીનએજરને બંધક બનાવ્યા: પોલીસના સફળ ઑપરેશન પછી આરોપી પકડાયો
મુંબઈ: મુંબઈના પવઈ વિસ્તારમાં કથિત માનસિક અસ્થિર યુવાને ફિલ્મના શૂટિંગને બહાને 20થી વધુ ટીનએજરને બંધક બનાવતા ખળભળાટ મચી ગયો હતો. લગભગ કલાક સુધી ચાલેલા ડ્રામા બાદ પોલીસે આરોપીને તાબામાં લઈ ટીનએજરોને હેમખેમ ઉગારી લીધા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઘટના…
- નવલકથા

પ્લોટ-16 – પ્રકરણ-44: મેડિકલ કૅમ્પને બહાને ડેટા ભેગા કરાયા!
યોગેશ સી પટેલ ‘ડૉક્ટરસાહેબ, આને દવાનો ઑવરડોઝ આપીને મારી નાખો અને એક્સિડેન્ટને કારણે મૃત્યુ પામ્યો હોવાનું જાહેર કરી દો!’‘શું?’ ડૉક્ટર ચોંક્યા. ‘હા… આની લાશને અમે અવલ મંજીલે પહોંચાડી દઈશું અને તમારું નામ ક્યાંય નહીં આવે એની હું ખાતરી આપું છું!’ગોહિલે…
- આમચી મુંબઈ

સિનિયર સિટીઝનની હત્યા પ્રકરણે પત્ની બે સાવકા પુત્રની ધરપકડ
થાણે: થાણે જિલ્લાના મુરબાડ તાલુકામાં સિનિયર સિટીઝનનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યાનાં ત્રણ સપ્તાહ બાદ પોલીસે મૃતકની પત્ની અને બે સાવકા પુત્રની ધરપકડ કરી હતી.અધિકારીના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ રાજેશ શાંતિલાલ ઠક્કર ઉર્ફે રાજુ ચાચા (60) તરીકે થઈ હતી. આ…
- મહારાષ્ટ્ર

પૂરપાટ દોડતી એસયુવી પરથી ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યો: ડિવાઈડર અને પુલના કઠેડાથી અથડાઈ કાર ઊંધી વળતાં ચાર જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિર્ડી જઈ રહેલા સુરતના સાત રહેવાસીની એસયુવીને નાશિક નજીક નડેલા અકસ્માતમાં ત્રણનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ચાર ગંભીર રીતે ઘવાયા હતા. પૂરપાટ દોડતી એસયુવી પરનો ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતાં ડિવાઈડર અને પછી પુલના કઠેડાથી અથડાઈને એસયુવી ઊંધી વળી…









