- આમચી મુંબઈ

ડોમ્બિવલીના ઘરમાંથી માનવી ખોપડી અને હાડપિંજર મળ્યું
થાણે: ડોમ્બિવલીના અવાવરુ ઘરમાંથી માનવી ખોપડી અને હાડપિંજર મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.માનપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ત્રીજી જાન્યુઆરીએ ડોમ્બિવલીના સોનારપાડા વિસ્તારમાંના મ્હાત્રે નગર ખાતેના રૉ ટેનામેન્ટમાંના એક ઘરમાં પડેલા હાડપિંજર પર સ્થાનિક રહેવાસીની નજર પડી…
- નેશનલ

છત્રપતિ સંભાજીનગરમાં ભૂતપૂર્વ સાંસદ ઇમ્તિયાઝ જલીલ પર ટોળાનો હુમલાનો પ્રયાસ
છત્રપતિ સંભાજીનગર: છત્રપતિ સંભાજીનગરમાં બુધવારે એઆઇએમઆઇએમના ભૂતપૂર્વ સાંસદ ઇમ્તિયાઝ જલીલને લઇ જતા વાહન પર લોકોના ટોળાએ હુમલાનો પ્રયાસ કર્યો હતો.જલીલ આગામી પાલિકાની ચૂંટણી માટે પક્ષના ઉમેદવારો માટે બુધવારે બપોરે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે જિન્સી વિસ્તારમાં આ ઘટના બની હતી.અહીંના…
- મહારાષ્ટ્ર

‘જાતીય ઇરાદો’ છતો ન થતો હોવાનું નોંધી કોર્ટે સગીરાની સતામણીના કેસમાં યુવકને નિર્દોષ છોડ્યો
થાણે: પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ મહત્ત્વનું તત્ત્વ છે ‘જાતીય ઇરાદો’, જે આ કેસમાં છતો થતો નથી, એવી નોંધ કરી થાણે કોર્ટે સગીરાનો પીછો કરી તેની જાતીય સતામણી કરવાના કેસમાં યુવકને નિર્દોષ જાહેર કર્યો હતો.મજૂરી કરતો…
- આમચી મુંબઈ

લગ્નને બહાને યુવતીને ત્રણ લાખ રૂપિયામાં ‘વેચી’: બે એજન્ટ સહિત ચાર વિરુદ્ધ ગુનો
યોગેશ સી પટેલ પાલઘર: પાલઘર જિલ્લાના વાડા તાલુકામાં બનેલી ચોંકાવનારી ઘટનામાં લગ્નને બહાને 20 વર્ષની યુવતીને ત્રણ લાખ રૂપિયામાં વેચવામાં આવી હતી. બાદમાં યુવતીને સખત ત્રાસ આપવામાં આવ્યો હોવાની ફરિયાદ થતાં પોલીસે કથિત પતિ-સાસુ સહિત બે એજન્ટ વિરુદ્ધ ગુનો નોંધ્યો…
- આમચી મુંબઈ

થાણે જેલમાં આરોપીએ પોલીસ અધિકારી પર હુમલો કરી સીસીટીવી કૅમેરા તોડ્યા
થાણે: થાણેની સબ-જેલમાં આરોપીએ પોતાની ધરપકડ સામે સવાલ ઉઠાવી તુરંત છોડી મૂકવાની માગણી કરીને પોલીસ અધિકારી પર હુમલો કર્યો હતો. આ ધમાચકડીમાં સીસીટીવી કૅમેરાને પણ નુકસાન થયું હોવાનું પોલીસે મંગળવારે જણાવ્યું હતું. ભૂતકાળમાં પણ પોતાની વિરુદ્ધ આવા જ આરોપો થયા…
- આમચી મુંબઈ

ફોરેક્સ અને ગૉલ્ડ ટ્રેડિંગમાં 200 કરોડ રૂપિયા પડાવવાના ઈન્ટરનૅશનલ રૅકેટનો પર્દાફાશ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ફોરેક્સ અને ગૉલ્ડ ટ્રેડિંગમાં આકર્ષક વળતરની લાલચે અનેક લોકો પાસેથી 200 કરોડ રૂપિયા પડાવવાના ઈન્ટરનૅશનલ સાયબર ફ્રોડ રૅકેટનો મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસે પર્દાફાશ કર્યો હતો. વિદેશથી ઑપરેટ થતા આ રૅકેટમાં સંડોવાયેલા સાત મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવતાં તેમની…
- આમચી મુંબઈ

ભારતથી કમ્બોડિયા સુધી ફેલાયેલા કિડની રૅકેટનો પર્દાફાશ: બે ડૉક્ટરની ધરપકડ
મુંબઈ: દેવાના ડુંગર નીચે દબાયેલા ખેડૂત દ્વારા પોસ્ટ કરાયેલો વીડિયો વાયરલ થયા બાદ તેની ગંભીર નોંધ લઈ ચંદ્રપુર પોલીસે તપાસ હાથ ધરીને ભારતનાં વિવિધ શહેરોથી છેક કમ્બોડિયા સુધી ફેલાયેલા કિડની રૅકેટનો પર્દાફાશ કર્યો હતો. આ રૅકેટ સાથે સંકળાયેલી સિન્ડિકેટ કઈ…









