Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.
  • મહારાષ્ટ્રNCP Ajit Pawar group also to contest local body election in Gujarat

    અજિત પવારે રજૂ કરી 57,509 કરોડ રૂપિયાની પૂરક માગણીઓ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે સોમવારે રાજ્ય વિધાનસભામાં વિવિધ યોજનાઓ અને પ્રોજેક્ટ્સ માટે ભંડોળ ફાળવવા માટે 57,509.71 કરોડ રૂપિયાની પૂરક માગણીઓ રજૂ કરી હતી. રાજ્યના નાણા અને આયોજન ખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ત્રણ અઠવાડિયાના ચોમાસા સત્રના…

  • આમચી મુંબઈ"BJP Clarifies Hindi Not Compulsory in Maharashtra Schools"

    હિન્દી વિષય પર વિપક્ષ રાજકારણ કરે છે: ભાજપનો દાવો…

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના વિધાનસભ્ય પ્રવીણ દરેકરે શનિવારે કહ્યું હતું કે વિપક્ષી પાર્ટીઓ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે કે મહારાષ્ટ્રની શાળાઓમાં પહેલા ધોરણથી હિન્દીને ફરજિયાત વિષય બનાવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના ત્રિભાષી સૂત્ર હેઠળ મહારાષ્ટ્રમાં હિન્દી ફરજિયાત…

  • આમચી મુંબઈ"Congress Slams Maharashtra Govt Over Hindi Introduction"

    શાળાઓમાં હિન્દી ભાજપ-આરએસએસનો એજન્ડા: સપકાળ…

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારનો પહેલા ધોરણથી શાળાઓમાં હિન્દી દાખલ કરવાનો નિર્ણય ભાજપ-આરએસએસ દ્વારા બંધારણમાં સમાવિષ્ટ મરાઠીને બાજુ પર રાખવા અને ભાષાકીય વિવિધતાને દૂર કરવાનું કાવતરું છે, એવો આક્ષેપ રાજ્ય કોંગ્રેસના વડા હર્ષવર્ધન સપકાળે શનિવારે કર્યો હતો.‘આ ફક્ત ભાષા નીતિ…

  • આમચી મુંબઈ'Babal' over the word 'saffron' issue: Former Maharashtra CM Prithviraj Chavan makes controversial statement

    મુખ્ય મુદ્દા પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે ભાષા વિવાદ ઉભો કરાયો: પૃથ્વીરાજ ચવ્હાણ…

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે આરોપ લગાવ્યો છે કે મહારાષ્ટ્રમાં હિન્દી ભાષા ‘લાદવા’ પર જાણી જોઈને વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે જેથી લોકોનું ધ્યાન મુખ્ય મુદ્દા પરથી હટાવી શકાય. તેમણે શિક્ષણની ગુણવત્તા સુધારવાની જરૂરિયાત પર ભાર…

  • આમચી મુંબઈ"Ajit Pawar Opposes Teaching Hindi from Class 1 in Maharashtra"

    પહેલીથી હિન્દી અમાન્ય, કેબિનેટમાં ચર્ચા થશે: અજિત પવાર…

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા શાળાઓમાં પહેલા ધોરણથી હિન્દી શીખવવાના નિર્ણયના વધતા વિરોધ વચ્ચે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શનિવારે કહ્યું હતું કે રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્ર પહેલા કેબિનેટની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. બારામતીમાં પત્રકારોને સંબોધતાં એનસીપીના…

  • આમચી મુંબઈ"Supriya Sule Defends Indian Constitution Amid RSS Row"

    બંધારણની પ્રસ્તાવનામાં સુધારાના આરએસએસના આહ્વાનને સુપ્રિયા સુળેએ ફગાવી દીધું…

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપી (એસપી) કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુળેએ શનિવારે ભારતીય બંધારણને વ્યાપક ચર્ચાનું પરિણામ ગણાવતાં ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈને પણ તેમાં ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. બારામતીના લોકસભા સાંસદ નાગપુરમાં એક પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા.આરએસએસના મહાસચિવ…

  • આમચી મુંબઈBeed Coaching Class Harassment: SIT to Probe

    મહારાષ્ટ્ર સરકારે બાંગ્લાદેશીઓને હાંકી કાઢવા દસ્તાવેજોની તપાસનો આદેશ આપ્યો

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં ગેરકાયદે રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા હોવાના અહેવાલો વચ્ચે, દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની મહાયુતિ સરકારે વિવિધ વિભાગોને વિશેષત: ઓળખ, રહેઠાણ અને લાભો મેળવવાના હક સંબંધિત દસ્તાવેજોની યોગ્ય રીતે તપાસ કરવાનો નિર્દેશ આપ્યો…

  • આમચી મુંબઈ...તો મુંબઈનો મેયર ભાજપનો હોત: ફડણવીસ પહેલી વખત બોલ્યા

    …તો મુંબઈનો મેયર ભાજપનો હોત: ફડણવીસ પહેલી વખત બોલ્યા

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા સહિત રાજ્યની વિવિધ મનપા અને જિલ્લા પરિષદની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજકીય વાતાવરણ તોફાની બન્યું છે. વિશ્ર્વની સૌથી શ્રીમંત મ્યુનિસિપલ કોર્પોરેશન મુંબઈમાં સત્તા મેળવવાની લડાઈ શરૂ થઈ ગઈ છે. તેમાં, બંને ઠાકરે ભાઈઓ પ્રાદેશિક ઓળખ અને…

  • આમચી મુંબઈUddhav-Sena will celebrate Holi by imposing Hindi GR

    ઉદ્ધવ-સેના હિન્દી ‘લાદવાના’ જીઆરની હોળી કરશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ તેમના પક્ષના કાર્યકરોને મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા 29 જૂને રાજ્યની શાળાઓમાં હિન્દી ભાષા પરના સરકારી ઠરાવ (જીઆર)ની હોળી કરવાનો આદેશ આપ્યો છે.દક્ષિણ મુંબઈમાં આ જીઆરની નકલો સળગાવવામાં…

  • આમચી મુંબઈTransfer of IPS officers in Maharashtra

    મહારાષ્ટ્રમાં આઈપીએસ અધિકારીઓની બદલી

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર ગૃહ વિભાગે 51 ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) અધિકારીઓ અને 81 રાજ્ય પોલીસ સેવા અધિકારીઓની બદલી કરી છે, જેમાં મુંબઈ અને પુણે જેવા મુખ્ય શહેરોમાં તહેનાત અધિકારીઓનો સમાવેશ થાય છે. પુણેમાં શસ્ત્ર નિરીક્ષણ શાખામાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ રહેલા…

Back to top button