- આમચી મુંબઈ

ફડણવીસ અપનાવશે મોદી પેટર્ન?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અનુકરણ કરીને રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પહેલાં સરકારની છબી સુધારવા માટે કેટલાક પ્રધાનોનાં રાજીનામાં લેશે એવી વાતો સાંભળવા મળી રહી છે.સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પહેલા, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર…
- આમચી મુંબઈ

દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેની પાંખો કાપી નાખી…
મુંબઈ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પોતાની પાર્ટીને જ્વલંત સફળતા મળે તે હેતુથી નગર વિકાસ વિભાગ છૂટા હાથે ખર્ચ કરી રહ્યું હોવાનું ધ્યાનમાં આવતાં. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ખાતા પરના ખર્ચ પર અંકુશ લગાવવાનો નિર્ણય લીધો છે.…
- મહારાષ્ટ્ર

૧૮ વર્ષ પછી નવી હાઉસિંગ પોલિસી જાહેર
(અમારા પ્રતિનિધિ તરફથી|મુંબઈ : રાજ્ય સરકારે લગભગ 18 વર્ષ પછી મહારાષ્ટ્ર રાજ્ય ગૃહનિર્માણ નીતિ-2025 ની જાહેરાત કરી, પરંતુ આ નવી નીતિમાં મરાઠી લોકો માટે મકાનો અનામત રાખવાનો સમાવેશ થતો નથી એટલે ડેવલપરો એ રાહતનો શ્વાસ લીધો છે.અગાઉ, ચોમાસુ સત્ર દરમિયાન,…
- આમચી મુંબઈ

જન્મદિનની શુભેચ્છાઓને રાજકીય રંગ આપવો ખોટું: ફડણવીસ…
પંઢરપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે કહ્યું હતું કે તેમના જન્મદિવસ પર વિપક્ષી નેતાઓ તરફથી મળેલી પ્રશંસા પર કોઈ રાજકીય અર્થઘટન ન કરવું જોઈએ. એનસીપી (એસપી) પ્રમુખ શરદ પવાર અને શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે દ્વારા પ્રશંસા કરતા સંદેશાઓ…
- આમચી મુંબઈ

હની ટ્રેપ કેસમાં વિજય વડેટ્ટીવારનો ગંભીર આરોપ, ‘પ્રફુલ લોઢાએ વીડિયો બતાવીને 200 કરોડ ભેગા કર્યા’
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: રાજ્યમાં હની ટ્રેપનું પ્રકરણ છેલ્લા કેટલાક દિવસથી ભારે ચર્ચામાં છે ત્યારે આ કેસ સંદર્ભે રાજ્ય વિધાનસભામાં કૉંગ્રેસના જૂથ નેતા વિજય વડેટ્ટીવારે એવા ગંભીર આરોપ કર્યા હતા કે આ કેસમાં પ્રફુલ લોઢાના નામની ચર્ચા થઈ રહી છે.…
- આમચી મુંબઈ

પાંચ દાયકાથી સત્તાના નશામાં ચૂર લોકોને યોગ્ય જવાબ મળ્યો: સદાભાઉ ખોત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના વિધાન પરિષદના સભ્ય સદાભાઉ ખોતે કહ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનભવન પરિસરમાં બે વિધાનસભ્યોના સમર્થકો વચ્ચે થયેલી ઝપાઝપી છેલ્લા પાંચ દાયકાથી સત્તાના નશામાં ચૂર લોકોને જડબાતોડ જવાબ છે.ગયા ગુરુવારે એનસીપી (એસપી)ના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડ અને ભાજપના વિધાનસભ્ય…
- આમચી મુંબઈ

વિધાનસભામાં પાશવી બહુમત મળ્યા બાદ પણ ભાજપને મુંબઈમાં પરાજયનો ડર?
વિપુલ વૈદ્ય મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભામાં જંગી બહુમતી મેળવીને સત્તામાં આવેલી મહાયુતિના મુખ્ય ઘટકપક્ષ ભાજપ અત્યારે મુંબઈને લઈને ભારે ચિંતામાં છે અને અહીં ફિયાસ્કો ન થાય તે માટે અત્યંત ફૂંકી ફૂંકીને પગલાં ભરી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ નિર્દેશ પછી રાજ્યમાં…








