- આમચી મુંબઈ

શું રાજ ઠાકરેની મુશ્કેલીઓ વધશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી હિન્દી ભાષા અને મરાઠી વિરુદ્ધ અમરાઠીના મુદ્દા પર ચાલી રહેલા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં રાજ ઠાકરે વિરુદ્ધ જનહિતની અરજી દાખલ કરવામાં આવી હોવાના અહેવાલ છે. આ અરજીમાં રાજ ઠાકરે સામે કાર્યવાહીની માગણી કરવામાં…
- આમચી મુંબઈ

ઉદ્ધવે એમવીએની એકતા પર સવાલ ઉઠાવ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ 2024ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી વખતે બેઠકોની વહેંચણીને અંતિમ સ્વરૂપ આપવામાં અને ઉમેદવારોની પસંદગીમાં વિલંબ જેવી ભૂલોનું પુનરાવર્તન થાય તો મહા વિકાસ આઘાડી (એમવીએ) ગઠબંધન પાછળના તર્ક પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે ભારપૂર્વક…
- મહારાષ્ટ્ર

ઠાકરે ફક્ત એક બ્રાન્ડ નથી, તે મહારાષ્ટ્રની ઓળખ છે: ઉદ્ધવ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઠાકરે માત્ર એક બ્રાન્ડ નથી, પરંતુ મહારાષ્ટ્ર, મરાઠી માણસો અને હિન્દુ ગૌરવની ઓળખ છે, પરંતુ કેટલાક લોકો તેને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, એમ શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે. સેના યુબીટીના મુખપત્ર ‘સામના’માં એક…
- આમચી મુંબઈ

જો એનસીપી એકીકરણનો મુદ્દો ઉભો થશે, તો ભાજપ સાથે વાત કરવી પડશે: તટકરે…
છત્રપતિ સંભાજીનગર/જાલના: એનસીપીના સિનિયર નેતા સુનીલ તટકરેએ શુક્રવારે અહીં જણાવ્યું હતું કે જો હરીફ શરદ પવારના નેતૃત્વ હેઠળના જૂથ સાથે વિલીનીકરણની શક્યતાઓ ઊભી થાય તો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ ભાજપની સાથે સલાહ-મસલત કરવી પડશે.અત્યાર સુધી, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના…
- આમચી મુંબઈ

માત્ર દુકાનો જ નહીં, હું શાળાઓ પણ બંધ કરીશ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હિન્દી અને મરાઠી વિરુદ્ધ મુદ્દે રાજકારણ ગરમાયું છે. થોડા દિવસો પહેલા, થાણે જિલ્લાના મીરા ભાઈંદરમાં આયોજિત મરાઠી વિરુદ્ધ અમરાઠીના મુદ્દે વેપારીઓની કૂચનો જવાબ આપવા માટે મનસે કાર્યકરોએ અમરાઠી વેપારીઓના વિરોધમાં કૂચ કાઢી હતી.ત્યારબાદ,…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસુ સત્ર સ્થગિત, શિયાળુ સત્ર 8 ડિસેમ્બરથી નાગપુરમાં…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણને શુક્રવારે રાજ્ય વિધાનસભાના સત્રને સ્થગિત કર્યું હતું, જેનાથી ત્રણ અઠવાડિયા લાંબા ચોમાસુ સત્રનો અંત આવ્યો હતો.આ વિધાનસભાના ચોમાસું સત્રમાં ડાબેરી ઉગ્રવાદનો સામનો કરવા માટેના વિશેષ જન સુરક્ષા ખરડા અને ડ્રગ્સના તસ્કરોને એમસીઓસીએ…
- આમચી મુંબઈ

વિપક્ષની રાજ્યપાલ સમક્ષ ધાપત્રમાં મહારાષ્ટ્ર સ્પેશિયલ પબ્લિક સિક્યુરિટી બિલને ‘દમનકારી, અસ્પષ્ટ’ ગણાવ્યું…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિપક્ષી નેતાઓના એક પ્રતિનિધિમંડળે શુક્રવારે રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને મહારાષ્ટ્ર સ્પેશિયલ પબ્લિક સિક્યુરિટી બિલ 2024 વિરુદ્ધ એક પત્ર સુપરત કર્યો હતો, જેમાં તેમણે એવો દાવો કર્યો હતો કે તે અત્યંત ‘દમનકારી, અસ્પષ્ટ અને દુરુપયોગ માટે અવકાશ’ ધરાવે છે.…
- આમચી મુંબઈ

ડાબેરી ઉગ્રવાદ વિરુદ્ધ જન સુરક્ષા બિલ: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય વિધાનસભાના ચાલુ ચોમાસુ સત્રમાં મંજૂર કરાયેલું મહારાષ્ટ્ર વિશેષ જન સુરક્ષા બિલ ડાબેરી પક્ષો અથવા સરકાર વિરોધી અવાજો વિરુદ્ધ નથી, પરંતુ ડાબેરી ઉગ્રવાદને લક્ષ્ય બનાવવા માટે છે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે જણાવ્યું હતું. વિધાનસભામાં વિપક્ષ…
- આમચી મુંબઈ

હવે ભાજપના વિધાનસભ્ય પડળકરનો પ્રિસાઇડિંગ ઓફિસર અને પ્રધાન સાથે વિવાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિધાનસભામાં એનસીપી (એસપી)ના સમર્થકો સાથે તેમના સમર્થકોની અથડામણના એક દિવસ પછી, શુક્રવારે ભાજપના વિધાનસભ્ય ગોપીચંદ પડળકરે મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રિસાઇડિંગ ઓફિસર અને એક પ્રધાન સાથે વિવાદ કર્યો હતો. પડળકરે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો અને વીજેએનટી…









