- આમચી મુંબઈ

આઈપીએસ અંજના કૃષ્ણાના સમર્થનમાં દૂધનો અભિષેક: 10 લોકો સામે ગુનો
સોલાપુર: નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ફોન પર ઓર્ડર આપ્યા છતાં કાર્યવાહીથી પાછળ ન હટનારા આઈપીએસ અંજના કૃષ્ણા હાલમાં ચર્ચામાં છે. આ બાબત હાલમાં રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને અજિત પવારની ટીકા થઈ રહી છે ત્યારે અંજના કૃષ્ણની તરફેણમાં…
- આમચી મુંબઈ

જાહેરાતોમાં ફક્ત મુખ્ય પ્રધાન ફડણવીસ: એકનાથ શિંદેએ શ્રેય લેવાની હોડ ન હોવાનો દાવો કર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારમાં શિંદે સેના અને ભાજપ વચ્ચે વારંવાર તણખા ઝરતા હોવાનું જોવા મળતું હોય છે. આ વખતે અનંત ચતુર્દશીના દિવસે રાજ્યના મોટા ભાગના અખબારોના પહેલે પાને મોટી મોટી જાહેરાત પ્રસિદ્ધ થયેલી જોવા મળી હતી. જાહેરાતમાં છત્રપતિ શિવાજી…
- આમચી મુંબઈ

દશેરા રેલીમાં બંને ઠાકરે સાથે દેખાશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે દશેરા મેળામાં ભેગા થશે એવી અટકળો વચ્ચે સચિન આહિરે બંનેના સાથે આવવા અંગે નિવેદન આપ્યું હોવાથી નવી ચર્ચાઓ ચાલુ થઈ ગઈ છે, પરંતુ શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું…
- મહારાષ્ટ્ર

ત્રિભાષા નીતિ ઘડવા માટે ડૉ. નરેન્દ્ર જાધવના નેતૃત્વ હેઠળની સમિતિના સભ્યોની નિમણૂક
મુંબઈ: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ને અનુરૂપ, ૩૦ જૂન, ૨૦૨૫ના સરકારી નિર્ણય હેઠળ રાજ્યની શાળાઓમાં ત્રિભાષી નીતિ ઘડવા માટે શિક્ષણવિદ ડૉ. નરેન્દ્ર જાધવના અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે અનુરૂપ, સમિતિના સભ્યોની નિમણૂક કરવાનો સરકારી નિર્ણય શુક્રવારે…
- આમચી મુંબઈ

મોદીના સ્વદેશી નારાને તેમના જ સાથીઓ તરફથી કચરાની ટોપલી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશીનો નારાને કચરાની ટોપલીમાં નાખવાનું કામ કર્યું છે. અત્રે નોંધનીય છે કે, શું અમેરિકન કાર ખરીદવી, તે પણ સંપૂર્ણપણે આયાતી, વડાપ્રધાન મોદીના આદેશનું સ્પષ્ટ ઉલ્લંઘન નથી? શું તે…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રના છ શિક્ષકોને ‘રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2025’
મુંબઈ: શિક્ષક દિવસ નિમિત્તે વિજ્ઞાન ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહારાષ્ટ્રના છ શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર અર્પણ કર્યો. આમાં શાળા શિક્ષણ ક્ષેત્રે ડો. શેખ મોહમ્મદ વકીઉદ્દીન શેખ હમીદુદ્દીન (જિલ્લા પરિષદ હાઇસ્કૂલ, અર્ધપુર, નાંદેડ), સોનિયા વિકાસ કપૂર (એટોમિક એનર્જી…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી 29 જિલ્લામાં પાકને નુકસાન: કૃષિ પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું હોવાથી ઘણા જિલ્લાઓ વરસાદથી પ્રભાવિત થઈ રહ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચનામાનું કામ અંતિમ તબક્કામાં છે અને ખેડૂતોને તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવશે. કોઈપણ ખેડૂત સહાયથી વંચિત રહેશે નહીં અને…
- આમચી મુંબઈ

આઈપીએસ અંજના કૃષ્ણા સાથેના ઝઘડા અંગે અજિત પવારનો ખુલાસો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એક મહિલા આઈપીએસ અધિકારીને ‘ઠપકો’ આપતા અને ગેરકાયદેસર માટીના ખોદકામ સામેની કાર્યવાહી બંધ કરવાનો આદેશ આપતા વીડિયોના વાઈરલ થયાના બીજા દિવસે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શુક્રવારે એવી સ્પષ્ટતા કરી હતી કે તેઓ કાર્યવાહીમાં દખલ કરવા…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્ર સરકારમાં અજબ કારભાર માર્કેટિંગ ડિરેક્ટરે પોતે જ પોતાની નિયુક્તિ કરી
વિપુલ વૈદ્યમુંબઈ: મહારાષ્ટ્રમાં સરકારી કારભારમાં એક અજબ ગજબનો કિસ્સો જોવા મળ્યો હતો. એક માર્કેટિંગ ડિરેક્ટરે પોતે જ પોતાની બઢતીના આદેશ પર સહી કરી હોવાથી હાલ આ કિસ્સો રાજ્યના વહીવટીતંત્રમાં ચર્ચાના ચકડોળે ચડી છે.મહારાષ્ટ્ર એપીએમસી (કૃષિ ઉત્પન્ન માર્કેટ કમિટી)માં બનેલો આ…









