- આમચી મુંબઈ
‘પડોશીની ઈર્ષ્યા, માલિકનું ગૌરવ’: પીયૂષ ગોયલે વડા પ્રધાન મોદીના ભારત વિઝનને બિરદાવવા જાણીતી ટીવી જાહેરાતની પંચલાઇન યાદ કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બોલ્ડ આર્થિક અને વિકાસલક્ષી પહેલને સમાવિષ્ટ ભારતના વિઝનનું વર્ણન કરવા માટે પ્રતિષ્ઠિત ટેલિવિઝન બ્રાન્ડની પંચલાઇન ‘પડોશીની ઈર્ષ્યા, માલિકનું ગૌરવ’નો ઉપયોગ કર્યો હતો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાને મુંબઈમાં…
- Uncategorized
મરાઠા લેન્ડસ્કેપ્સને નામાંકિત કરાવવું સરળ નહોતું એટલે વિજય વધુ મધુર લાગ્યો: યુનેસ્કોમાં ભારતના રાજદૂત
નવી દિલ્હી: ભારતને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં ‘મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ્સ’ના નામ અંકિત કરાવવામાં ‘મુલતવી’ની ભલામણ સહિતના વિવિધ પડકારોનો સામનો કરવામાં એક વિશાળ ડોઝિયર, એક સમર્પિત કોફી-ટેબલ બુક અને ઉત્સાહી ઝુંબેશની મદદ મળી હતી. શુક્રવારે, પેરિસમાં આયોજિત તેના 47મા સત્રમાં વર્લ્ડ…
- આમચી મુંબઈ
ફડણવીસ, પર્વતારોહકોએ શિવાજી મહારાજના કિલ્લાઓને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સ્થાનનું સ્વાગત કર્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજના કાળના 12 કિલ્લાઓનો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સ્થાન આપવાના પગલાંનું તમામ ક્ષેત્રો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેને રાજ્ય માટે ‘ગર્વ અને ગૌરવપૂર્ણ ક્ષણ’ ગણાવી છે. પેરિસમાં યોજાયેલ વર્લ્ડ…
- આમચી મુંબઈ
શિવસેનાના પ્રધાનના ‘રોકડ ભરેલી બેગ’ના વીડિયો પર ફડણવીસના ‘મૌન’ પર રાઉતે સવાલ ઉઠાવ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનાના પ્રધાન સંજય શિરસાટના રૂમમાં રોકડ ધરાવતી બેગ સાથેના વીડિયો પર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના ‘મૌન’ બાબતે શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે શનિવારે સવાલ ઉઠાવ્યા હતા.રાઉતે કહ્યું હતું કે જો પ્રધાને બેગમાં કપડાં હોય તો તે…
- આમચી મુંબઈ
ગેરકાયદેસર ખાણકામ બદલ મેઘા એન્જિનિયરિંગને 94 કરોડ રૂપિયાનો દંડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ શુક્રવારે વિધાનસભાને એવી માહિતી આપી હતી કે રસ્તાના બાંધકામ દરમિયાન ગૌણ ખનીજોના ગેરકાયદે ખાણકામ બદલ મેઘા એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને 94.68 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે…
- આમચી મુંબઈ
કેન્ટીનના કર્મચારી પછી ગાયકવાડે એમઆઈએમના નેતા જલીલને મારવાની ધમકી આપી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એમએલએ હોસ્ટેલની કેન્ટીનના કર્મચારીને મારપીટ કરવા બદલ વિવાદમાં સપડાયેલા શિવસેનાના વિધાનસભ્ય સંજય ગાયકવાડે શુક્રવારે ઓવેસીની પાર્ટી એઆઈએમઆઈએમના નેતા ઇમ્તિયાઝ જલીલને મારવાની ધમકી આપી હતી. જલીલે કેન્ટીન કર્મચારી પર હુમલો કરવા બદલ ગાયકવાડની ટીકા કર્યા પછી તેમણે આવી…
- આમચી મુંબઈ
શિંદે મુખ્યમંત્રી બનવા માટે ઉત્સુક, શિવસેનાને ભાજપમાં ભેળવવા તૈયાર: રાઉત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે શુક્રવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની દિલ્હી મુલાકાત અંગે કટાક્ષ કરતા કહ્યું હતું કે, તેઓ મુખ્ય પ્રધાન બનવા માટે એટલા તત્પર બની ગયા છે કે તેમણે શિવસેનાનું ભાજપમાં વિલીનીકરણ કરવાની ઓફર…
- આમચી મુંબઈ
‘મુંબઈનો ડીએનએ હિન્દુ છે’: ભાષા વિવાદ વચ્ચે ભાજપના નેતાની વિવાદાસ્પદ ટિપ્પણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં મરાઠી ભાષાના મુદ્દા પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પ્રધાન નિતેશ રાણેએ શુક્રવારે કહ્યું હતું કે ‘તેઓ હિન્દુ મતદારોના સમર્થનથી વિધાનસભ્ય બન્યા છે.’ એક જાહેર સભાને સંબોધતા રાણેએ કહ્યું હતું કે, ગોળ ટોપી…