- આમચી મુંબઈ

પાર્થ પવારને કોઈ ક્લીન ચીટ મળી નથી…
પોલીસ ડાયરીમાં રહેલી એન્ટ્રી વાંચીને અંજલી દમણિયાના ગંભીર આરોપો સૂર્યકાંત યેવલેની ધરપકડ કરો, પૂરું સત્ય બહાર આવશે એવો દાવો કર્યો(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પુણેના મુંઢવાના જમીન સોદા અંગે વિવાદમાં સપડાયેલા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પુત્ર પાર્થ પવારને કોઈ ક્લિન ચીટ…
- આમચી મુંબઈ

બીએમસીની ચૂંટણી પર વર્ષા ગાયકવાડ અને શરદ પવારની ચર્ચા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે અને આગામી દિવસોમાં યોજાનારી મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)ની ચૂંટણીમાં એકલેપંડે ઝંપલાવવાની જાહેરાત કૉંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ આ બધા વચ્ચે હવે આવી જાહેરાત કરનારા મુંબઈ કૉંગ્રેસના અધ્યક્ષ વર્ષા…
- આમચી મુંબઈ

ભાજપને હવે શિંદેની જરૂર નથી: એનસીપી (એસપી)
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં મંગળવારે થયેલા હાઈ ડ્રામા પછી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપને હવે શિંદેની કોઈ જરૂર નથી એવો દાવો કરતાં એનસીપી (એસપી)ના પ્રવક્તા ક્લાઈડ ક્રાસ્ટોએ બુધવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને…
- આમચી મુંબઈ

શિંદે સેનાની નારાજીના ભડકા બાદ સમાધાન હવે મહાયુતિના ઘટકપક્ષો એકબીજાના નેતાઓને પ્રવેશ નહીં આપે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં પાલિકા ચૂંટણીઓ પહેલા એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં મંગળવારે ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સરકારમાં શિવસેનાના પ્રધાનોએ કેબિનેટની સાપ્તાહિક બેઠકમાં ગેરહાજર રહીને સનસનાટી ફેલાવી દીધા બાદ આ મુદ્દે હવે સમાધાન થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર…
- આમચી મુંબઈ

મુંબઈમાં સીએનજીનો પુરવઠો પુર્વવત્
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સીએનજી પંપો પર મંગળવારે સતત બીજા દિવસે પણ લાંબી લાઇનો જોવા મળી હતી, કારણ કે મુખ્ય ગેસ પાઇપલાઇનને નુકસાનને કારણે પુરવઠો ખોરવાયો હતો અને વાહનો માટે રિફ્યુઅલિંગમાં અવરોધ સર્જાયો હતો. જોકે, મંગળવારે મોડી…
- આમચી મુંબઈ

કેબિનેટની બેઠકમાં મહાયુતિની નારાજીનો ભડકો: શિંદે સેનાના પ્રધાનોનો બહિષ્કાર, ભાજપ દ્વારા કશું ન થયું હોવાનો દેખાવ
વિપુલ વૈદ્યમુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં મંગળવારે અભૂતપૂર્વ ધમાલ જોવા મળી હતી. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાના પ્રધાનોએ સાગમટે કેબિનેટની બેઠકનો બહિષ્કાર કર્યો હતો અને આનાથી આખા રાજ્યમાં અનેક અટકળો વહેતી થઈ છે. પ્રથમ નજરે કલ્યાણ-ડોંબિવલી મનપા વિસ્તારના શિંદે સેનાના કેટલાક…
- આમચી મુંબઈ

ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ માટે બીએમસીને વૃક્ષો કાપવાની શરતી મંજૂરી…
કાપવામાં આવેલા વૃક્ષોની ક્ષતિને ભરી કાઢવા માટે વળતરરૂપ વનીકરણ હાથ ધરવાની તાકીદનવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારે ટ્રી ઓથોરિટીને ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ માટે મુંબઈમાં વધુ વૃક્ષો કાપવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી અરજી પર નિર્ણય લેવાની મંજૂરી આપી હતી, જો…
- આમચી મુંબઈ

સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ભૂજબળને ફટકો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યની મહાયુતિમાં ચાલી રહેલી રસાકસીનો એક ઉત્કૃષ્ટ દાખલો નાશિકના યેવલાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં જોવા મળ્યો હતો, જેમાં સત્તાધારી ગઠબંધનમાં હોવા છતાં શિંદેની સેનાએ વિપક્ષી ગઠબંધનના મોટા ઘટકપક્ષ એનસીપી (એસપી) સાથે હાથ મિલાવવાનો નિર્ણય લીધો છે. યેવલા…
- મહારાષ્ટ્ર

પાલઘરના કાશીનાથ ચૌધરીનો ભાજપ પ્રવેશ અને વિવાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દહાણુ તાલુકામાં એનસીપી (એસપી)ને મોટો ફટકો આપવાના ઈરાદાથી ભૂતપૂર્વ જિલ્લા પરિષદના અધ્યક્ષ કાશીનાથ ચૌધરીને ભાજપમાં પ્રવેશ તો આપવામાં આવ્યો, પરંતુ તેમના પ્રવેશ બાદ સર્જાયેલા વિવાદ અને પાલઘરમાં થયેલા સાધુ હત્યાકાંડ સાથે તેમની સંલગ્નતા બહાર આવ્યા બાદ માત્ર…









