- નેશનલ

સિમ્હાચલમ મંદિરના પ્રસાદમાંથી મળી આવી ગોકળગાય, વીડિયો વાયરલ થતા વિવાદ સર્જાયો
વિશાખાપટ્ટનમ: આંધ્રપ્રદેશના પ્રખ્યાત તીર્થસ્થાન સિમ્હાચલમમાં આવેલ શ્રી વરાહ લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિર વિવાદમાં આવ્યું છે. આ મંદિરના પ્રસાદમમાં એક નાની ગોકળગાય મળી આવી હોવાનો વીડિયો વાયરલ થતા વિવાદ સર્જાયો છે. મંદિરમાં આવેલા એક દંપતીએ આ ઘટનાનો વીડિયો શેર કર્યો, જે…
- નેશનલ

કેન્દ્ર સરકારનો કડક નિર્ણય: સિગારેટ-ગુટકા પર વધારાની એક્સાઇઝ ડ્યુટી લાગુ, 1 ફેબ્રુઆરીથી તમાકુ ઉત્પાદનો થશે મોંઘા
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા તમાકુ ઉત્પાદનો પર વધારાની એક્સાઇઝ ડ્યુટી લાદવાની જાહેરાત કરવામાં આવી છે. તમાકુના ઉત્પાદનો પર પહેલા જે એક્સાઈઝ ટ્યુટી લાગતી હતી, તેમાં હવે કેન્દ્ર સરકારે વધારો કરી દીધો છે. જેના કારણે સિગારેટ-ગુટકાના ભાવમાં ધરખણ વધારો થવાનો…
- નેશનલ

લોકપાલે 7 BMW કારનું વિવાદિત ટેન્ડર રદ્દ કર્યું, ભારે વિરોધ બાદ લેવાયો મોટો નિર્ણય
નવી દિલ્હીઃ ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા લોકપાલે ગુરુવારે સાત લક્ઝરી BMW કાર ખરીદવાના વિવાદિત ટેન્ડરને રદ્દ કરવાની જાહેરાત કરી દીધી છે. આ કારોની ખરીદીથી સરકારી તિજોરીમાંથી આશરે 5 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો હતો. જે સંસ્થાને ભ્રષ્ટાચારને ડામવા માટે બનાવવામાં આવી હતી,…
- આપણું ગુજરાત

મહીસાગર જિલ્લાના નવા રાબડીયા ગામમાં સરપંચના સહી-સિક્કાનો દુરુપયોગ, ગામ લોકોએ કર્યો હલ્લાબોલ
મહીસાગરઃ મહીસાગર જિલ્લામાં આવેલા નવા રાબડીયા ગામમાં સરપંચના સહી-સિક્કાનો દુરુપયોગ કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે. ગામના જાગૃત લોકો જ્યારે પંચાયત પહોંચ્યાં ત્યારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. ગામલોકોનું કહેવું છે કે, ગ્રામપંચાયતમાં છેલ્લા કેટલાય સમયથી લીલીયાવાડી ચાલી રહી છે.…
- Uncategorized

ઉસ્માન હાદી હત્યા કેસમાં આરોપી ફૈસલ કરીમ મસૂદે કર્યો પોતાનો બચાવ, દુબઈમાં બેસી કર્યો ખુલાસો…
ઢાકાઃ બાંગ્લાદેશમાં છાત્ર નેતા ઉસ્માન હાદીની હત્યાના પ્રકરણમાં એક ચોંકાવનાર ખુલાસો થયો છે. આ હત્યા કેસમાં જેને મુખ્ય આરોપી ગણવામાં આવતો હતો તે ફૈસલ કરીમ મસૂદે એક વીડિયો જાહેર કરીને પોતાનો બચાવ કર્યો છે. ફૈસલ કરીમ મસૂદનું કહેવું છે કે,…
- સુરત

મહારાષ્ટ્રની ‘પારધી ગેંગ’ સુરતમાંથી ઝડપાઈ, રેલવે સ્ટેશનની લિફ્ટમાં 15 લાખના દાગીનાની કરી હતી ચોરી…
સુરતઃ સુરત પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. સુરત પશ્ચિમ રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સુરત રેલવે પોલીસે મહારાષ્ટ્રની કુખ્યાત પારધી ગેંગને ઝડપી પાડી છે. સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની નજર ચૂકવી લાખોના દાગીનાની ચોરી કરતી હતી.…









