-  નેશનલ

નોઈડમાં હવે શ્વાસ લેવો પણ મુશ્કેલ! છતાં વહીવટીતંત્રએ કર્યાં આંખ આડા કાન
નોઇડાઃ નોઇડા શહેરમાં પ્રદૂષણ ખૂબ જ વધી રહ્યું છે. નોઇડામાં પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન લાગુ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, વાસ્તવિકતા કંઈક અલગ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, નોઇડાના સેક્ટર 121માં રસ્તાના…
 -  ભુજ

નખત્રાણા પંથકમાં જાળીમાં ફસાયેલા બાળ દીપડાનું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું
ભુજઃ વન્યજીવ સંપદા ધરાવતા કચ્છના નખત્રાણા તાલુકાના વડવા કાંયા ગામના વાડી વિસ્તારમાં જાળીમાં એક બાળ દીપડો ફસાઈ ગયો હતો. ફસાયેલી અવસ્થામાં મળી આવેલા એક બાળ દીપડાનો જીવ વન વિભાગ દ્વારા આબાદ બચાવી કરી લેવામાં આવ્યો છે. દીપડાની સંખ્યામાં અત્યારે ઘટી…
 -  ભુજ

મીઠીરોહરમાં દારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનીરટીંગ સેલના દરોડા, દેશી દારૂનો નાશ કરી ત્રણને ઝડપ્યા
ભુજ: ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસો અગાઉ પૂર્વ કચ્છના સામખિયાળી અને ભચાઉ તાલુકાના શિવલખા ગામ ખાતે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને રાજ્યસ્તરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટુકડીઓએ દરોડા પાડ્યાં હતાં. સ્ટેટ મોનીટરીંગ સેલે દેશી…
 -  મહારાષ્ટ્ર

નાગપુરથી દિલ્હી જતા વિમાન સાથે પક્ષી અથડાયું, એર ઇન્ડિયાએ ફ્લાઇટ રદ કરી
નાગપુરઃ નાગપુરથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ પંખી સાથે અથડાતા ખામી આવી હતી. જોકે, પોયલાટના કારણે મોટો અકસ્માત ટળી ગયો છે. આ ફ્લાઇટ 24 ઓક્ટોબરે નાગપુરથી દિલ્હીની તરફ જતી હતી. નાગપુરથી ટેકઓફ કર્યા બાદ એર ઇન્ડિયાનું વિમાને પંખી સાથે અથડાયું.…
 -  સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં પોલીસે દરોડા પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો…
સુરેન્દ્રનગર શહેરના આંબેડકર 1ના રહેણાંક મકાનમાં B ડિવિઝન પોલીસ ટીમે દરોડા પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ દરોડા દરમિયાન કુલ 5,20,560 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે મિલ્કત…
 -  નેશનલ

લખનઉમાં એક વિદ્યાર્થિની બની સામૂહિક દુષ્કર્મનો શિકાર, બે જણની ધરપકડ
લખનઉઃ લખનઉના મડિયાંવ વિસ્તારમાં એક યુવતી પર સામૂહિક દુષ્કર્મ થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ યુવતીને 15 ઓક્ટોબરની રાત્રે કારમાં લિફ્ટ આપવાના બહાને અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આરોપીઓએ વિદ્યાર્થીનીને ચામાં નશીલા પદાર્થ આપીને સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું…
 -  આપણું ગુજરાત

ચોટીલા મંદિરમાં ઉમટી ભીડ, દરરોજ 40000 થી 50000 જેટલા માઈ ભક્તો આવી રહ્યાં છે દર્શનાર્થે…
મંદિર ટ્રસ્ટ દ્વારા પાણી તેમજ ભોજનની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી… સુરેન્દ્રનગરઃ નૂતન વર્ષની શુભ શરૂઆત સાથે જ સમગ્ર રાજ્યના ધાર્મિક સ્થળોએ ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ચોટીલા સ્થિત ચામુંડા માતાના મંદિરે ભક્તજનોની ભારે ભીડ ઉમટી પડી હતી.…
 -  નેશનલ

નોઈડામાં મિત્રોને પાર્ટી કરવી ભારે પડી, નશામાં ફાયરિંગ થતા એક ઘાયલ…
નોઈડાઃ નોઈડામાં મોટી રાત્રે પાર્ટીમાં ફાયરિંગ થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મળતી જાણકારી પ્રમાણે નોઈડા ફેઝ 3 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મામુરા ગામમાં ગુરુવારે મોડી રાત્રે એક પાર્ટી દરમિયાન બેદરકારી એક યુવાનને મોંઘી પડી છે. મિત્રો વચ્ચે ચાલતી મોજ મસ્તી…
 
 








