- મહીસાગર
મહીસાગર લુણાવાડા-મલેકપુર રોડ પર થયો અકસ્માત, કારમાં આગ લાગતાં ડ્રાઈવર જીવતો સળગ્યો, 9 ઘાયલ
મહીસાગરઃ મહીસાગર જિલ્લાના લુણાવાડા-દિવડા હાઇવે પર આજે એક ગંભીર અકસ્માત થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. શામલા ક્રોસિંગથી મલેકપુર જતા રસ્તા પર એક કાર અને ઇકો કાર વચ્ચે ટક્કર થઈ હતી. તે બાદ ઈકો કારમાં આગ લાગી હતી હતી. અકસ્માત બાદ…
- અમદાવાદ
40 મેડિકલ કોલેજો પર સીબીઆઈના દરોડા, કલોલ ખાતેની સ્વામિનારાયણ મેડિકલ કોલેજના સંચાલક સામે ફરિયાદ…
અમદાવાદ: ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલની દિલ્હી સ્થિત ઓફિસ તેમજ અમદાવાદ સ્થિત પ્રોપર્ટી પર સીબીઆઈએ બુધવાર મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. આ જ રીતે સીબીઆઇએ 40 મેડિકલ કોલેજો પર દરોડા પાડ્યા હતા. લાખો રૂપિયાની કેશ જપ્ત કર્યા બાદ…
- નેશનલ
મધ્ય પ્રદેશમાં ભ્રષ્ટાચારે તો હદ વટાવી! 4 લિટર કલર માટે 233 મજૂર અને ₹1.07 લાખનું બિલ? વાંચો અહેવાલ
ભોપાલઃ મધ્ય પ્રદેશની એક શાળામાંથી ચોંકાવનારૂ કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ગણિત સૌથી સારુ તો શિક્ષકો શાળામાં જ ભણાવી શકે છે. પરંતુ જો શાળાના શિક્ષકો ખુદ ગણિતમાં કાચા હોય તો? આ માત્ર ભણવવાની વાત નથી.અહીં વાત છે શાળાએ કરેલા કૌભાંડની. મામલો…
- નેશનલ
ઝારખંડના રામગઢમાં ગેરકાયદેસર કોલસા ખનન દરમિયાન દુર્ઘટના; 4ના મોત,6 ગંભીર ઘાયલ
રાંચીઃ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં અસર થઈ છે. ઝારખંડના રામગઢ જિલ્લામાં સીસીએલ કર્મા પ્રોજેક્ટમાં ગેરકાયદેસર રીતે કોલસો કાઢવા ગયેલા ચાર ગ્રામજનોના મોત થયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ સાથે છ ગ્રામજનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.આ ઘટના જિલ્લાના કર્મા વિસ્તારમાં…
- નેશનલ
લાહોરમાં પાળેલા સિંહે બે બાળકો સહિત ત્રણ જણ પર કર્યો હુમલો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ…
લાહોર, પાકિસ્તાનઃ લાહોરના એક રહેણાંક વિસ્તારોમાં સિંહ આવી જતા દોડધામ મચી ગઈ હતી. સિંહે રસ્તામાં ચાલતી એક મહિલા અને તેના બે બાળકો પર હુમલો પણ કર્યો હતો. આ પાળતું સિંહ હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટના…
- આમચી મુંબઈ
વિજય રેલી નહીં, રૂદાલી સભા હતી! રાજ-ઉદ્ધવના મિલન પર દેવેન્દ્ર ફડણવીસે કર્યો વળતો પ્રહાર
મુંબઈઃ મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાનો વિવાદ છેલ્લા કેટલાક સમયથી શરૂ થયો છે. ત્યારે મુંબઈમાં એક વિજય રેલી દરમિયાન મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આશરે 18 વર્ષ પછી એક મંચ પર સાથે જોવા મળ્યાં છે.…
- ઇન્ટરનેશનલ
અમેરિકાનું નાણાકીય ભવિષ્ય જોખમમાં! દરેક પરિવાર પર 1.96 કરોડ રૂપિયાનું દેવું, અર્થશાસ્ત્રીઓએ આપી ચેતવણી
વોશિંગ્ટન ડીસી, અમેરિકાઃ અમેરિકાને આપણે સૌ મહાસત્તા અને વિકસિત દેશ તરીકે ઓળખીએ છીએ. પરંતુ શું તમને ખબર છે અમેરિકા પર કેટલું દેવું છે? અમેરિકામાં પ્રત્યેક પરિવાર પર કેટલા રૂપિયા દેવું છે? આનો આંકડો ખરેખર હેરાન કરી દે તેવો છે. જેને…
- નેશનલ
હિમાચલ પ્રદેશમાં મૌસમનો કહેર; વાદળ ફાટવાથી અત્યાર સુધીમાં 72ના મોત અને 37 લાપતા, રેડ એલર્ટ જાહેર…
શિમલાઃ હિમાચલ પ્રદેશમાં અત્યારે ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે, જેના કારણે જનજીવન ખોરવાયું છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વાદળ ફાટ્યાની ઘટનાઓ બની છે. હિમાચલ પ્રદેશમાં વરસાદ લોકો માટે કહેર બન્યો છે. પોતાના ઘરમાં પણ લોકો સુરક્ષિત નથી. કારણ કે,…
- નેશનલ
પંજાબ નેશનલ બેંક કૌભાંડ: ભારતની મોટી સફળતા,અમેરિકામાં નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની ધરપકડ
નવી દિલ્હીઃ ભારતમાં હજારો કરોડનું કૌભાંડ કરીને કેટલાય લોકો વિદેશ ભાગી ગયાં છે. જેમાં નીરવ મોદી(Nirav Modi)નું નામ પણ સામેલ છે. પંજાબ નેશલન બેંક (Punjab National Bank Scam) સાથે સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને નીરવ મોદી ફરાર થઈ ગયેલ છે.…
- નેશનલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ત્રિનિદાદ અને ટોબેગોનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું…
પોર્ટ ઓફ સ્પેન : વડા પ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે સૌથી લાંબા પાંચ દેશોના પ્રવાસે ગયેલા છે. આ દરમિયાન ઘાના દેશે ત્યાના સર્વોચ્ચ સન્માનથી પીએમ મોદીનું સન્માન કર્યું છે. આ સાથે પીએમ નરેન્દ્ર મોદીને ત્રિનિદાદ અને ટોબેગોના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ધ…