- નેશનલ
દિલ્હીમાં યમુના નદી મચાવી શકે છે તબાહી! પાણીનું સ્તર 205.36 મીટરે પહોચ્યું
નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં થયેલા ભારે વરસાદના કારણે દિલ્હી પર પૂરનું જોખમ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે યમુના નદીમાં પાણીનું સ્તર વધી રહ્યું હોવાથી ખતરો મંડરાઈ રહ્યો છે. રિપોર્ટ્સ પ્રમાણે યમુના નદીનું જળ સ્તર અત્યારે 205.36 મીટર સુધી પહોંચી ગયું છે.…
- નેશનલ
જમ્મુ અને કાશ્મીરના લોલાબ વિસ્તારમાં ભારે વરસાદ, પૂરની સ્થિતિ સર્જાતા એલર્ટ રહેવા સૂચના
જમ્મુ અને કાશ્મીર: ઉત્તર ભારતમાં અત્યારે વરસાદની સ્થિતિ વધારે ભયંકર બની રહી છે. છેલ્લા કેટલાય દિવસથી જમ્મુ અને કાશ્મીરના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. અત્યારે જમ્મુ અને કાશ્મીરના લોલાબ વિસ્તારમાં આવેલા વારનોના જંગલ ક્ષેત્રમાં ભારે વરસાદ વરસી…
- Uncategorized
2024 મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી: અનેક અનિયમિતતા હોવાનો રિપોર્ટમાં દાવો
મુંબઈઃ મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકની ચૂંટણીમાં મામલે વોટ ફોર ડેમોક્રેસીએ સંશોધન કર્યું છે, જેનો રિપોર્ટ અત્યારે પ્રકાશમાં આવ્યો છે. રાહુલ ગાંધી સહિત વિપક્ષી પાર્ટીઓએ પણ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી મામલે ગેરરીતિના દાવાઓ કર્યાં હતા. હવે આ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પની પુતિન સાથેની બેઠક બાદ હવે ઝેલેન્સ્કી સાથે મુલાકાત: યુદ્ધવિરામ માટે દબાણ થશે?
કિવ, યુક્રેન: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સોમવારે મુલાકાત કરવા વોશિંગ્ટન જશે. ઝેલેન્સ્કી અને ટ્રમ્પની બેઠકમાં શું ચર્ચા થશે તેની પર વિશ્વભરના દેશોની નજર રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પની પુતિન સાથેની મુલાકાત બાદ હવે ઝેલેન્સ્કી સાથે બેઠક થઈ રહી…
- ટોપ ન્યૂઝ
NDAએ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત કરી! મહારાષ્ટ્રના રાજ્યપાલના નામ પર મહોર મારી
નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે એનડીએ દ્વારા ઉમેદવારના નામની આજે સત્તાવાર રીતે જાહેરાત કરી છે. NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)એ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. પાટનગર ખાતે મળેલી સંસદીય બોર્ડની બેઠકમાં સીપી રાધાકૃષ્ણનના નામને મંજૂરી આપી દેવામાં આવી છે.…
- ઇન્ટરનેશનલ
તુર્કીયેના જંગલમાં લાગી આગઃ 250થી વધુ લોકોનું સ્થળાંતર, આગ પર કાબૂ મેળવવા જહેમત
તુર્કીયેઃ ઉત્તરપશ્ચિમ તુર્કીયેમાં ડાર્ડેનેલ્સ સ્ટ્રેટ સાથે ગેલિપોલી દ્વીપકલ્પ પર જંગલમાં લાગેલી આગ હોવાથી જનજીવન ખોરવાયું છે. જંગલમાં લાગેલી ભીષણ કારણે રાત્રે 250થી વધુ રહેવાસીનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આગ સતત આગળ વધી રહી છે. જેથી અગ્નિશામકો દ્વારા અત્યારે આગને કાબૂમાં…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન વચ્ચે અસીમ મુનીરે કરી મોટી વાત, મને રસ નથી…
બ્રસેલ્સ, બેલ્જિયમઃ પાકિસ્તાનમાં સત્તા પરિવર્તનની અટકળોએ જોરદાર ચર્ચા જગાવી છે. આ અટકળોની વચ્ચે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. દર બીજે દિવસે પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન થવાની વાતો વહેતી થાય છે ત્યારે અસીમ મુનીરે કહ્યું છે કે રાષ્ટ્રપતિ…
- નેશનલ
ઘર પર ફાયરિંગ થયા બાદ એલ્વિશ યાદવના પિતાએ નોંધાવી એફઆઈઆર
ગુરૂગ્રામઃ યુટ્યુબર અને બિગ બોસ ઓટીટી 2 વિનર એલ્વિશ યાદવના ઘર પર ફાયરિંગ થયું હોવાની આજે સવારે ઘટના બની હતી. એલ્વિશ યાદવના ઘર પર આજે વહેલી સવારે 25 રાઉન્ડથી પણ વધારે ફાયરિંગ થયું હતું. આ સમગ્ર મામલે એલ્વિશ યાદવના પિતાએ…