- નેશનલ

શું નેપાળમાં ભડકેલી હિંસા કોઈ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે? રવિશંકરે આપ્યું મોટું નિવેદન
કાઠમંડુ, નેપાળઃ નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગ્યા બાદ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. આ પ્રદર્શનને હવે હિંસાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ આંદોલનમાં અનેક લોકોના મોત થયાં છે, જેમાં કેટલાક રાજકીય નેતાઓ પણ…
- નેશનલ

જેરુસલેમ પર થયેલા આતંકવાદી હુમલાની પીએમ મોદીએ કરી નિંદા, એક્સ પર કરી આવી પોસ્ટ
નવી દિલ્હીઃ ઇઝરાયલની રાજધાની જેરુસલેમમાં સોમવારે આતંકવાદી હુમલો થયો હતો. આ આતંકવાદી હુમલામાં 4 લોકો માર્યા ગયા હતા અને 20 ઘાયલ થયા હતા. બે બંદૂકધારીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ મામલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ…
- નેશનલ

ભારતીય સેનાએ કાશ્મીરમાં પાકિસ્તાની લશ્કરના ટોચના કમાન્ડર સહિત 2 આતંકવાદીને ઠાર કર્યા
કુલગામ, જમ્મુ અને કાશ્મીરઃ જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. જેમાં જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેનાએ મોટી સફળતા મળી છે. જમ્મુ અને કાશ્મીના કુલગામ જિલ્લાના ગુદ્દર વિસ્તારમાં આતંકી છુપાયા હોવાની હોવાની બાતમી મળી હોવાથી…
- ઇન્ટરનેશનલ

નેપાળમાં હવે રાજકીય સંકટ: કેબિનેટ મિટિંગમાં ગૃહ પ્રધાને આપ્યું રાજીનામું
કાઠમંડુ, નેપાળઃ નેપાળમાં ચાલી રહેલા Gen-Z આંદોલન મામલે મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. નેપાળના ગૃહપ્રધાન રમેશ લેખકે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. મળતી વિગતો પ્રમાણે સોશિયલ મીડિયા પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર સામેના હિંસક વિરોધ પ્રદર્શનોમાં થયેલા મૃત્યુની નૈતિક જવાબદારી સ્વીકારીને…
- મહારાષ્ટ્ર

ગુરૂગ્રામ સામૂહિક દુષ્કર્મ કેસમાં અભિનેતા આશિષ કપૂરના 14 દિવસના રિમાન્ડ મંજૂર
પુણેઃ ભારતમાં છાશવારે દુષ્કર્મના કેસ પ્રકાશમાં આવી રહ્યાં છે. તેવામાં ટીવી અભિનેતા આશિષ કપૂર સામે પણ દુષ્કર્મને કેસ થયો છે. આશિષ કપૂરને આ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. 24 વર્ષની એક મહિલા સાથે સામૂહિક દુષ્કર્મના કેસમાં…
- નેશનલ

GST સુધારા: કારના શોખીનોને તમારી મનપસંદ કાર સસ્તામાં મળી શકશે!
ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી દરમાં સુધારો કરવામાં આવ્યો છે. જેના કારણે અનેક વસ્તુઓના ભાવ ઘટી ગયાં છે. જીએસટી સુધારા બાદ ઓટોમોબાઈલ ઉદ્યોગમાં ભારે હલચલ જોવા મળી રહી છે. આ સુધારાના કારણે મારુતિ ડિઝાયર હવે સસ્તી થઈ ગઈ છે. આ…
- માંડવી

માંડવી બીચ પર છરી લઈને ફરનારા શખસને પોલીસે ઝડપ્યો! હિંસક હુમલો કર્યો હતો…
માંડવી: કચ્છમાં આવેલા માંડવી બીચ પર એક વ્યક્તિ છરી લઈને ફરી રહ્યો હતો અને લોકોને ડરાવી ધમકાવી રહ્યો છે. આ આરોપીની પોલીસે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી દીધી છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી…
- નેશનલ

પંજાબ સરકારની પૂર પીડિત ખેડૂતો માટે મોટી જાહેરાત: ભગવંત માન હોસ્પિટલમાંથી કેબિનેટ બેઠકમાં જોડાયા
ચંડીગઢ: પંજાબમાં અત્યારે પૂરના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. સ્થાનિકોના ઘરબાર તૂટી જવાની સાથે ખેડૂતોની હાલત તો કફોડી થઈ ગઈ છે. આ દરમિયાન પંજાબ સરકારે પૂરથી પ્રભાવિત ખેડૂતોને પ્રતિ એક એકર જમીને 20,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત…
- નેશનલ

કોણે બનાવી હતી હઝરત બાલની દરગાહ, જ્યાં અશોક ચિહ્નનું કરવામાં આવ્યું અપમાન…
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં આવેલી ઐતિહાસિક હઝરતબલ દરગાહને લઈને વિવાદ ચાલી રહ્યો છે. હઝરતબલ દરગાહમાં ગયા અઠવાડિયે બબાલ થઈ હતી. વિવાદ એવો હતો કે, કેટલાક લોકોએ આ દરગાહમાં સ્થાપિત કરેલ અશોક પ્રતીકવાળી તકતીને નુકસાન પહોંચાડીને અશોક ચિન્હને તોડી નાખ્યું…
- નેશનલ

PM Modiના જન્મદિવસે દેશમાં સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાનનો શુભારંભ કરાશે
નવી દિલ્હીઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી 17મી સપ્ટેમ્બરે જન્મદિવસ હોવાથી ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું છે કે વડા પ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવશે.…









