- અમદાવાદ
હવામાન વિભાગે ગુજરાતના 28 જિલ્લામાં જાહેર કર્યું યલો એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે સર્વત્ર વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદ માટે હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતના 28 જિલ્લાઓમાં અત્યારે ચાર વાગ્યાં સુધીમાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ…
- વડોદરા
ગંભીરા પુલ દુર્ઘટનામાં 9 લોકોના કરૂણ મોત, રાજ્ય અને કેન્દ્ર સરકારે જાહેર કરી સહાય
વડોદરાઃ ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટી પડતા 9 લોકોનું મોત થયું છે. આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજનો એક ગાળો તૂટી જવાથી સર્જાયેલી દુઘર્ટના ખૂબ દુઃખદ છે. આ સમગ્ર ઘટના મામલે લોકોએ તંત્ર સામે સવાલો પણ કર્યા છે. આ દુર્ઘટનામાં મૃત્યુ…
- વડોદરા
દુર્ઘટના બાદ તંત્રએ વાહનોની અવરજવર માટે કરી આ વ્યવસ્થાઃ જાણો નવો રૂટ
વડોદરાઃ ગુજરાતમાં મોટાભાગે જ્યારે કોઈ દુર્ઘટના થયા બાદ જ તંત્ર જાગે છે. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી ઉપરનો ગંભીરા પુલ આજ રોજ વહેલી સવારે તુટી ગયેલ હોય જેના પરીણામે આ રસ્તા ઉપર વાહનની અવર-જવર દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન…
- વડોદરા
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 9ના મોત! મૃત્યુઆંક હજી પણ વધે તેવી શક્યતા, બચાવ કાર્ય પૂરજોશમાં
વડોદરાઃ મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્રથી જોડતો ગંભીરા બ્રિજ તૂટી જતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોનું મોત થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. બ્રિજના બે કટકા થતા ચાર વાહનો નીચે નદીમાં ખાબક્યાં હતા. જેમાં 9 લોકોનું અકાળે મોત…
- મનોરંજન
આલિયા ભટ્ટની ભૂતપૂર્વ આસિસ્ટન્ટ વેદિકા શેટ્ટીની ₹77 લાખની છેતરપિંડી કેસમાં ધરપકડ
મુંબઈઃ બોલિવુડમાં કોઈને કોઈ રોજ ચર્ચમાં રહેતું હોય છે. બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt)ના ભૂતપૂર્વ અંગત આસિસ્ટન્ટ વેદિકા શેટ્ટી(Vedika Shetty)ની અભિનેત્રીની પ્રોડક્શન કંપની એટરનલ સનશાઇન પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ (Eternal Sunshine Productions Private Limited) અને તેના અંગત ખાતાઓમાંથી ₹76.9 લાખ…
- નેશનલ
ચીન-પાકિસ્તાન-બાંગ્લાદેશનું ગઠબંધન ભારતની ચિંતા વધારશે! ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે આપી ચેતવણી
નવી દિલ્હીઃ ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ ભારત માટે ચિંતા વધારી રહ્યાં હોવાના એંધાર્ણ છે. કારણે કે, આ ત્રણેય દેશો ભારત પ્રત્યે ઝેર ઘોળવાનુ કામ કરી રહ્યાં છે. જો ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ એક થઈ જાય છે તો તેઓ ભારતની સુરક્ષાને…
- નેશનલ
બિહારમાં મહાગઠબંધનનો ચક્કાજામ! ચૂંટણી પંચ અને ભારત સરકારના વિરુદ્ધમાં નારેબાજી…
પટનાઃ બિહારમાં અત્યારે તણાવનો માહોલ છે. કારણ કે, મહાગઠબંધને બિહારમાં ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાન સામે રાજ્યવ્યાપી ચક્કા જામની જાહેરાત કરી છે. મહત્વની વાત એ છે કે, આમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD), કોંગ્રેસ, ડાબેરી…
- વડોદરા
વડોદરા યુનિવર્સિટીની હોસ્ટેલમાં 80થી વધુ વિદ્યાર્થિનીઓને થયું ફૂડ પોઇઝનિંગ, આરોગ્ય વિભાગ દોડતું થયું…
વડોદરાઃ વડોદરામાં આવેલ મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના પ્રકાશમાં આવી છે. ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓએ રાત્રિનું ભોજન લીધું તે બાદ અચાનક તેમની તબિયત લથડી ગઈ હતી. વિદ્યાર્થિનીઓને તબિયત અચાનક ખરાબ થતા સત્વરે હોસ્ટિલ સારવાર માટે લઈ જવામાં આવી…
- આપણું ગુજરાત
ગુજરાતમાં મેઘરાજાની મેહરબાની; 14 જુલાઈ સુધી વરસાદની આગાહી, દક્ષિણમાં યલો એલર્ટ…
અમદાવાદઃ ગુજરાતના મોટાભાગની વિસ્તારોમાં વરસાદ આવી ચૂક્યો છે. અત્યારે પણ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી પ્રમાણે આગામી 14 જુલાઈ સુધી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં સર્વત્ર છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી…
- Uncategorized
ક્રિશ ફ્રેન્ચાઇઝની ચોથી ફિલ્મમાં આ બે કલાકારો ફરી દેખાશે, જાણો સંપૂર્ણ વિગતો
મુંબઈઃ ક્રિશ 4 બોલિવુડની સુપરહિટ સુપરહિંરો ફિલ્મ ક્રિશ ફ્રેન્ચાઇજીની ચોથી ફિલ્મ છે. આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા Hrithik Roshan છે. ફિલ્મ આવે તે પહેલા એક મોટી અપડેટ અત્યારે મળી છે. ક્રિશ 4માં જૂના કલાકારો તો જોવા મળશે જ પરંતુ તેની સાથે…