- ઇન્ટરનેશનલ

જર્મનીમાં બેકાબૂ થયેલી BMW કારે રાહદારીઓને કચડ્યા; 15 બાળકો ઘાયલ
બર્લિન: જર્મનીના બર્લિનમાં આજે એક મોટો અકસ્માત સર્જાયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એક BMW કારે રાહદારીઓને કચડી નાખ્યાં છે. આ અકસ્માત બપોરે 1:30 વાગ્યે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાળકો સહિત ઘણા લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.…
- બનાસકાંઠા

અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં કેટલા ભક્તો આવ્યાં? આ રહ્યો આંકડો
અંબાજી: અંબાજી (Ambaji)માં યોજાયેલા ભાદરવી પૂનમના મહામેળા(Bhadarvi Poonam Mahamelo 2025)માં લાખોની સંખ્યામાં માઈભક્તો આવી રહ્યાં છે. છેલ્લા ચાર દિવસની વાત કરવામાં આવે તો, 22,43,489 ભક્તોએ મા અંબાના દર્શન કર્યાં છે. આ સાથે 2,58,875 ભક્તોએ ભોજન પ્રસાદને ગ્રહણ કર્યો છે. આ…
- નેશનલ

પશ્ચિમ બંગાળ વિધાનસભા સદનમાં નારેબાજી! ભાજપના 5 ધારાસભ્યો સસ્પેન્ડ
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં અત્યારે ચાલી રહેલા વિધાનસભા સત્રમાં ભારે ધમાલ થઈ હતી. બંગાળી પ્રવાસીઓ પર જે અત્યાચારો થઈ રહ્યાં છે તેના પર ટીએમસી સરકાર એક પ્રસ્તાવ લાવી છે. તેના પર સદનમાં ચર્ચાઓ ચાલી રહી હતી. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા…
- નેશનલ

આઝાદી પછીનો આ સૌથી મોટા આર્થિક સુધારો! જીએસટીમાં સુધારો થયા બાદ પીએમ મોદીની પહેલી પ્રતિક્રિયા
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા GST માં સુધારો કરવામાં આવ્યો છે. GST માં સુધારો આવ્યાં બાદ પીએમ મોદીની પહેલું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં એક કાર્યક્રમમાં GST માં સુધારો અંગે વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે,…
- નેશનલ

એનએસઓના સર્વે રિપોર્ટે ચોંકાવ્યા! અસંગઠિત ક્ષેત્રમાં રોજગારમાં થયો ઘટાડો, સ્વ-રોજગારમાં…
નવી દિલ્હીઃ દેશમાં રોજગારીનું સ્તર કેવું છે તેનાથી દરેક લોકો વાકેફ છે. ભારતમાં અસંગઠિત ક્ષેત્રોના ઉદ્યોગમાં કામ કરતા લોકોની સંખ્યા એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ઘટીને 12.85 કરોડ થઈ ગઈ છે, જે અગાઉ જાન્યુઆરીથી માર્ચમાં 13.13 કરોડ હતી. આ આંકડામાં આટલો ઘટાડો કેમ…
- ઇન્ટરનેશનલ

અફઘાનિસ્તાનમાં ફરી એકવાર આવ્યો ભૂકંપ! રિક્ટર સ્કેલ પર આટલી તીવ્રતા નોંધાઈ
કાબુલ, અફઘાનિસ્તાનઃ અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે ફરી 4.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એનસીએસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ભૂકંપ 135 કિમીની ઊંડાઈએથી આવ્યો હતો. અફઘાનિસ્તાનમાં આજે સવારે 10:40 વાગ્યે, 34.38° ઉત્તર અક્ષાંશ અને 70.37° પૂર્વ રેખાંશ…
- ઇન્ટરનેશનલ

લેપટોપ હોય કે પાણીની બોટલ, બધું સ્કેન થઈ જશે! દુબઈ એરપોર્ટ પર લાગશે બેસ્ટ સ્ક્રીનિંગ સિસ્ટમ્સ
દુબઈઃ દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરો માટે હવે સુવિધાઓમાં વધારો થવાનો છે. દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તમે જાઓ ત્યારે તમારી પાસે રહેલી બેગમાં જે પણ વસ્તુઓ, ખાસ કરીને લેપટોપ, પાણીની બોટલ, કે પછી કોઈ અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુને બહાર કાઢીને તેનું…
- કચ્છ

યુવતી સાથે આડાસંબંધની શંકાએ યુવકની સરાજાહેર હત્યા, રાપર પોલીસે દોડતી થઈ…
રાપરઃ કચ્છમાં છેલ્લા 15 દિવસમાં હત્યાનો ત્રીજો બનાવ પ્રકાશમાં આવ્યો છે. કચ્છના રાપરમાં મેળામાં માણી રહેલા એક યુવકની ધારદાર હથિયારના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી દેવાતાં પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે યુવતી સાથે…
- બનાસકાંઠા

મહામેળા વચ્ચે અંબાજીમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા! માર્ગો બેટમાં ફેરવાયા…
અંબાજીઃ વિશ્વવિખ્યાત અંબાજી ધામમાં અત્યારે ભાદરવી પૂનમ મહામેળો ચાલી રહ્યો છે. આ છેલ્લા ત્રણ દિવસમાં અંબાજીમાં મા અંબાના દર્શનાર્થે 10 લાખથી પણ વધારે લોકો ઉમટ્યાં હતાં. ત્યારે ભાદરવી મહાકુંભ વચ્ચે મેઘરાજાની જોરદાર પધરામણી થઈ છે. બે દિવસની ભારે ગરમી બાદ…









