- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમી ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયો બ્લાસ્ટ, બે લોકોના મોત
પેશાવર, પાકિસ્તાનઃ પાકિસ્તાનમાં ફરી એકવાર વિસ્ફોટ થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમી ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આ બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. મળતી વિગતો પ્રમાણે આ બ્લાસ્ટ લેન્ડમાઇનમાં થયો છે, જેના કારણે બે લોકોના મોત થયાં હોવાનું સૂત્રો દ્વારા…
- નેશનલ

પાકિસ્તાન પહેલા પોતાનું ધ્યાન રાખે! માનવાધિકાર ઉલ્લંઘનના નિવેદન પર ભારતનો વળતો જવાબ
નવી દિલ્હીઃ પાકિસ્તાન પોતાના નાપાક હરકતો છોડતું નથી. પાકિસ્તાને ફરી એકવાર ભારત મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું હતું. પાખંડી પાકિસ્તાને ભારતને માનવાધિકાર મામવે એક ઉપદેશ આપ્યો હતો. પરંતુ આ મામલે હવે ભારતે પોતાનો વળતો જવાબ આપ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું…
- ઇન્ટરનેશનલ

હોંગકોંગમાં હાહાકાર; 7 ઇમારતમાં લાગી ભીષણ આગ, 13 લોકોનાં મોત
હોંગકોંગઃ હોંગકોંગના તાઈ પો વિસ્તારમાં આવેલી અનેક રહેણાંક ઇમારતોમાં ભીષણ આગ લાગી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ ભીષણ આગના કારણે 13 લોકોના મોતની આશંકાઓ છે. આ આંકડો વધી શકે તેવી પણ સંભાવનાઓ છે. મૃતકોમાં એક ફાયર બ્રિગેડનો કર્મચારી હોવાનું પણ…
- આપણું ગુજરાત

મોડાસા કોલેજના પ્રોફેસરની અશ્લીલ માંગણી: વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓના ઉગ્ર ધરણા, પ્રોફેસરને સસ્પેન્ડ કરવાની માંગ
મોડાસાઃ મોડાસામાં આવેલી સરકારી ઈજનેર કોલેજ અત્યારે વિવાદમાં આવી છે. સરકારી ઈજનેર કોલેજમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને મેસેજ કરીને લંપટ પ્રોફેસરે બિભસ્ત માંગણી કરી હતી. જેના કારણે વિદ્યાર્થીઓ અને એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોલેજના પ્રોફેસર મનિષ…
- નેશનલ

2 કરોડથી વધુ ‘આધાર’ નંબર નિષ્ક્રિય: જાણો UIDAIએ શા માટે લીધો આ નિર્ણય અને શું છે નવી સુવિધા?
નવી દિલ્હીઃ ‘આધાર’ કાર્ડ મુદ્દે એક મોટી અપડેટ કરવામાં આવી છે. UIDAI (Unique Identification Authority of India) દ્વારા કુલ 2 કરોડથી પણ વધારે લોકોના આધાર કાર્ડ નંબરને બંધ કરી દેવામાં આવ્યાં છે, જે લોકો અત્યારે આ દુનિયામાં નથી તેવા લોકોના…
- સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં LPG સિલિન્ડરના ગેરકાયદે સંગ્રહ અને વેચાણ પર તંત્રની મોટી કાર્યવાહીઃ 7.16 લાખનો મુદ્દામાલ જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી) સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લામાં LPG સિલિન્ડરના ગેરકાયદે વેચાણ અને સંગ્રહ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલના આદેશ હેઠળ ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે જિલ્લા પુરવઠા અધિકારી…
- મહેસાણા

મહેસાણામાં ફૂટબોલ રમતા 13 વર્ષના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત, પરિવાર આઘાતમાં
મહેસાણાઃ ગુજરાતમાં નાના બાળકોથી લઈ યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. અગાઉ સુરત પછી હવે મહેસાણામાં 13 વર્ષનો વિદ્યાર્થી હાર્ટ એટેકનો ભોગ બન્યો છે. મહેસાણા-અમદાવાદ હાઈ-વે પર આવેલા તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફૂટબોલ રમતા 13 વર્ષના વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો…









