- આપણું ગુજરાત

બજેટની માહિતી જનતા સુધી પહોંચાડવા ભાજપનું રાષ્ટ્રવ્યાપી અભિયાન, 150થી વધુ પ્રેસ કોન્ફરન્સ યોજાશે…
નવી દિલ્હીઃ ભારતના નાણા પ્રધાન નિર્મલા સીતારામણ 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે લોકસભામાં કેન્દ્રીય બજેટ રજૂ કરવાના છે. નિર્મલા સીતારામણ દેશના પ્રથમ મહિલા નાણા પ્રધાન છે તેઓ સતત નવમું બજેટ રજૂ કરવાના છે, તેવું પીએમ મોદીએ બજેટ સત્રમાં જણાવ્યું હતું.…
- આપણું ગુજરાત

લગ્ન નોંધણી કાયદામાં સુધારાની માંગે SPG મેદાને, ગાગલાસણમાં યોજાયું મહાસંમેલન…
સિદ્ધપુરઃ સિદ્ધપુરના ગાગલાસણમાં સરદાર પાટીદાર અને SPG દ્વારા લગ્ન નોંધણી કાયદામાં સુધારાની માંગ સાથે મહાસંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં હાજર સમાજના આગેવાનોએ ખાસ કરીને પ્રેમ લગ્ન અંગે નિયમો બનાવવા માટે માંગણી કરી હતી. માંગણીઓ કેવી હતી? પહેલું કે, મૈત્રી કરાર…
- નેશનલ

ઓડિશામાં રોંગ સાઈટમાં આવતા ટ્રકે ત્રણ બાઈકને અડફેટે લીધા, પાંચ લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો…
ગંજામ, ઓડિશાઃ ઓડિશામાં એક ભયંકર અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. ગંજામ જિલ્લાના બરહમપુર શહેરમાં આ માર્ગ અકસ્માત થયો છે. વધારે વિગતે વાત કરવામાં આવો તો, આ અકસ્માત હલ્દીયાપાદર ચોક પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થયો હતો, જ્યાં ખોટી બાજુથી આવી…
- બનાસકાંઠા

કૂતરું કરડ્યાના 3 મહિના બાદ યુવકને હડકવા ઉપડ્યો, હિંસક બન્યાનો વીડિયો વાયરલ…
બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લામાં એક યુવક ખેતી કામ કરવા માટે આવ્યો હતો. તેને કૂતરૂ કરડ્યું હતું. પરંતુ યોગ્ય સારવાર ના કરાવી તેના કારણે તેને અત્યારે હડકવા ઉપડ્યો છે. તમારી એક ભૂલ તમારો જીવ જોખમમાં મુકી શકે છે. આજે આ યુવક પાલનપુર…
- સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના ચોરવીરા ગામની સીમમાં SOG પોલીસે ગેરકાયદે ખનીજ ચોરી ઝડપી, લાખોનો મુદ્દામાલ જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી) સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સુરેન્દ્રનગર જિલ્લા (SOG) પોલીસ ટીમે મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. સાયલા તાલુકાના ચોરવીરા ગામની સીમમાં ગેરકાયદેસર રીતે ચાલતા કાર્બોસેલ ખનીજના ખનન પર પોલીસે ત્રાટકીને મોટા કૌભાંડનો…
- નેશનલ

બંગાળની ખાડીમાં NOTAM જાહેર, 5 અને 6 ફેબ્રુઆરીએ ભારત શું કરવા જઈ રહ્યું છે?
નવી દિલ્હીઃ ભારતે ફરી એકવાર પાંચ અને છ ફેબ્રુઆરીએ બંગાળની ખાડીમાં નોટમ જાહેર કર્યું છે. મહત્વની વાત છે કે, આ નોટમને 3190 કિમી સુધી વધારી દેવામાં આવ્યું છે.આ પહેલા માત્ર 2530 કિમી સુધી જ હતું, પરંતુ હવે તે વધારીને 3190…
- નેશનલ

શોકિંગઃ બેંગલુરુમાં આઈટી દરોડા પૂર્વે કોન્ફિડન્ટ ગ્રુપના માલિકે કર્યો આપઘાત
બેંગલુરુ: કોન્ફિડન્ટ ગ્રુપના માલિક સીજે રોયે આત્મહત્યા કરી તે ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે. સીજે રોયે બેંગલુરુમાં આવેલી તેમની ઓફિસમાં જાતે જ ગોળી મારીને આત્મહત્યા કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. મળતી જાણકારી પ્રમાણે સીજે રોય મૂળ કેરળના રહેવાસી…









