- નર્મદા

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની જળ સપાટી 138.68 મીટરે પહોંચી, મુખ્ય પ્રધાને કર્યા વધામણા…
નર્મદાઃ ગુજરાતમાં આ વર્ષે સારો એવો વરસાદ થયો છે. ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ ભરપૂર પાણીની આવક છે. સરદાર સરોવર બંધ ફરી એકવાર તેની ઐતિહાસિક મહત્તમ સપાટીએ છલકાયો હોવાનું જાણવા મળ્યું છે. આજે ડેમની જળ સપાટી 138.68 મીટર…
- સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા-સરા હાઇ-વે પર સર્જાયો ભયાનક અકસ્માતઃ એક જ પરિવારના 4 લોકોનાં મોત…
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં સરા-ધ્રાંગધ્રા રોડ પર ભયાનક અકસ્માતની ઘટના ઘટી છે, જેમાં ચાર નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ કરૂણ ઘટનામાં એક કાર બેકાબૂ બનીને એક મોટા ખાડામાં ખાબકી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ચાર વ્યક્તિઓના…
- ખેડા

ખેડા-ધોળકા હાઇવે પર આવેલી હોટેલમાં કાર ઘૂસી ગઈ, સર્જાયો અફરાતફરીનો માહોલ
ખેડા: ખેડામાં એક કાર અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યુ છે. ખેડા ધોળકા હાઈવે પર આવેલી એક હોટેલમાં કાર ઘુસી ગઈ હોવાની સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. મળતી વિગતો પ્રમાણે કારચાલકે કાબૂ ગુમાવતા કાર હાઈવે પર જ આવેલી…
- T20 એશિયા કપ 2025

અબરારનું ‘વિકેટ સેલિબ્રેશન’ પાકિસ્તાન માટે બન્યો ‘અભિશાપ’! ભારતીય ખેલાડીઓએ આપ્યો જડબાતોડ જવાબ, જુઓ વીડિયો…
દુબઈઃ એશિયા કપ 2025ની ફાઈનલમાં પાકિસ્તાનને ભારતે કારમી હાર આપી હતી. પાકિસ્તાન ટીમના સ્પિનર અબરાર અહમદ પોતાની એક હરકતના કારણે ચર્ચામાં રહ્યો છે. જોકે, તે વિકેટ લીધા બાદ આવી રીતે અલગ અંદાજમાં સેલિબ્રેશન કરે છે, જેમાં ખાસ વાત એ છે…
- નેશનલ

અભિનેતા વિજય પર છાત્ર સંઘ ભડક્યું, કરૂરમાં લગાવ્યા ભયાનક પોસ્ટરો
ચેન્નાઈઃ તમિલનાડુના કરૂરમાં થયેલ નાસભાગ આ વર્ષની સૌથી મોટી નાસભાગ હતી. આમાં 40 જેટલા લોકોના મોત થયાં હતાં. 27મી સપ્ટેમ્બરે ટીવીકે પાર્ટીના પ્રમુખ અને સાઉથના અભિનેતા વિજયે રેલી યોજી હતી. પોલીસનું કહેવું છે કે, આ રેલી માટે માત્ર 10 હજાર…
- નેશનલ

બિહારમાં ચૂંટણી પહેલા શરૂ થયો પોસ્ટર વિવાદ, પટનામાં લાગ્યાં પ્રશાંત કિશોરના પોસ્ટર
પટનાઃ બિહારમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આ વિધાનસભા ચૂંટણી પહેલા બિહારમાં રાજકારણ ગરમાયું છે. દરેક પાર્ટીઓ જીતવા માટે પ્રચાર કરી રહી છે. પાર્ટીઓ દ્વારા લોકોને આકર્ષિત કરવા માટે વાયદાઓ પણ કરવામાં આવી રહ્યાં છે. વાયદાઓ વચ્ચે અત્યારે પટનામાં…
- ઇન્ટરનેશનલ

ચીને કઈ ચીજ લેવાનું બંધ કરતાં અમેરિકાની હાલત ખરાબ ?
વોશિંગ્ટન ડીસી, અમેરિકાઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફે હવે ખૂદ અમેરિકા માટે મુશ્કેલીઓ વધારી છે. અમેરિકામાં સોયાબીનનું બહોળા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. પરંતુ ટેરિફના કારણે હવે તેનું વેચાણ ઘટી ગયું છે. અમેરિકન સોયાબીનનું સૌથી મોટું ખરીદદાર ચીન રહ્યું છે. પરંતુ…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રના પાલઘરમાં બની ચોંકાવનારી ઘટના, ટ્રેનમાંથી ફેકેલું નારિયેળ વાગતાં યુવકનું મોત
પાલઘર, મહારાષ્ટ્રઃ મોતનું કંઈ નક્કી નથી હોતું, રસ્તામાં ચાલી રહ્યાં હો તો પણ ગમે તે દિશામાંથી મોત આવી શકે છે. મહારાષ્ટ્રમાં પણ એક વ્યક્તિનું આવી જ રીતે મોત થયું છે. પાલઘર જિલ્લામાં ભાયંકર ક્રીક પુલ પરથી એક ટ્રેન પસાર થઈ…
- મનોરંજન

‘કાંતારા ચેપ્ટર-1’એ એડવાન્સ બુકિંગમાં જ કરોડો છાપી લીધા, મેકર્સ થયા માલામાલ
મુંબઈઃ સાઉથની ફિલ્મો બોલિવુડ પર ભારે જ પડી છે, તેમાં પછી બાહુબલી હોય, સાલાર હોય, કેજીએફ હોય કે પછી કાંતારા હોય! આ ફિલ્મોએ બોલિવુડને પાણી ભરાવ્યું છે. તેનું એક કારણ પણ છે કે, બોલિવુડ એક જ થીમ પર અલગ અલગ…









