- આપણું ગુજરાત

બુલેટ ટ્રેનના કામમાં વિલંબ થતા આ રસ્તાઓ પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ, જાણો વૈકલ્પિક માર્ગ…
અમદાવાદઃ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ અત્યારે ચાલી રહ્યું છે. પરંતુ અત્યારે વિલંબને કારણે અમદાવાદ શહેર પોલીસે શનિવારે રસ્તાઓ અને પુલો બંધ રાખવા માટે બે સૂચનાઓ જારી કરવામાં આવી છે. બંને સૂચનાઓ ટ્રાફિક પોલીસ દ્વારા જારી…
- ભુજ

કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાઃ ‘મિસ્ટર ખિલાડી’એ સફેદ રણમાં બાઈક રાઈડિંગની મજા માણી
ભુજઃ કચ્છ પ્રવાસીયો માટે હંમેશા પહેલી પસંદ રહ્યું છે. સદીના મહાનાયક અમિતાબ બચ્ચન બાદ હવે બોલીવુડના મિસ્ટર ખિલાડી અક્ષય કુમાર પણ કચ્છની સંસ્કૃતિમાં ભાવવિભોર થયો છે. કચ્છનો મહેમાન બનેલા ખિલાડીએ આજે કચ્છના સફેદ રણની પણ મોજ માણી હતી. અક્ષય કુમાર…
- ગાંધીનગર

શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, દરેક કર્મચારીઓ માટે ફેસ-રીકગ્નિશન/બાયોમેટ્રિક હાજરી ફરજિયાત
ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ વિભાગે કર્મચારીઓની હાજરી વ્યવસ્થાને વધુ નિયમિત અને પારદર્શક બનાવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. સમગ્ર શિક્ષા અને સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, ગાંધીનગર દ્વારા 1 ઓક્ટોબર 2025 થી ફેસ-રીકગ્નિશન/બાયોમેટ્રિક હાજરી સિસ્ટમ ફરજિયાત અમલમાં મૂકવાશે. જેથી હવે નિયમિત, પ્રતિનિયુક્તિ, કોન્ટ્રાક્ટ,…
- પાટણ

રાધનપુરના પીપળી ગામ નજીક પાંચ વાહન વચ્ચે સર્જાયો અકસ્માતઃ ચારનાં મોત
રાધનપુરઃ પાટણ જિલ્લામાં રાધનપુર નજીક મોટી પીપળી ગામે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. એક સાથે પાંચ વાહન વચ્ચે થયેલી ટક્કરમાં ચાર લોકો અચાકન કાળનો કોળિયો બન્યા હતા, જ્યારે પંદરથી વધુ લોકોને ઈજા પહોંચી છે. અકસ્માતની ખબર મળતાં…
- કચ્છ

ગાંધીધામની એક ખાનગી કંપનીમાં ટાંકી પરથી ત્રણ શ્રમિકો નીચે પટકાયા, બેનું મોત…
ભુજઃ સરહદી કચ્છમાં ધમધમતા થયેલા મોટાભાગના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારોની સુરક્ષા સામે પ્રશ્નાર્થ કર્યો છે. ફરી વધુ એક દુર્ઘટના ગાંધીધામ તાલુકાના પડાણા ગામ ખાતે બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અહીં ડિટર્જન્ટ પાઉડર બનાવતી એક કંપનીમાં બે શ્રમિકોનું અકસ્માતે મોત…
- કચ્છ

ભુજના તબીબે ડેન્ગ્યુના મચ્છર ભગાડવા શરૂ કર્યું અભિયાન, લોકોએ પણ આપ્યો પ્રતિસાદ…
ભુજઃ વરસાદી વાતાવરણને પગલે સમગ્ર રાજ્યની સાથે સાથે કચ્છમાં પણ ઋતુજન્ય બીમારીઓ ઉપરાંત જીવલેણ ડેન્ગ્યુ ફિવરનો રોગચાળો પણ માથું ઊંચકી રહ્યો છે. આ બીમારી લોકોની દિવાળી બગાડવા સજ્જ બની છે, ત્યારે ભુજના એક બાળરોગ નિષ્ણાતે ડેન્ગ્યુ સામે બાથ ભીડવા ખાસ…
- ઇન્ટરનેશનલ

અમેરિકામાં ભારતીયો કેટલા સુરક્ષિત? છેલ્લા 15 દિવસમાં બીજા એક ભારતીયની હત્યા…
વોશિંગ્ટન ડીસી, અમેરિકાઃ અમેરિકામાં ફરી એકવાર ભારતીય યુવકની હત્યા થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. છેલ્લા 15 દિવસમાં આ બીજા યુવકની હત્યા થઈ છે. મળતી વિગતો પ્રમાણે તેલંગાણાના હૈદરાબાદના એલબી નગરના રહેવાસી ચંદ્રશેખર પોલની અમેરિકાના ડલ્લાસમાં લૂંટારુઓ દ્વારા ગોળી મારીને હત્યા…
- ભુજ

એર ઇન્ડિયા 26 ઓક્ટોબરથી ભુજ-મુંબઈ વચ્ચે વધુ એક ફ્લાઇટ શરૂ કરશે, આ રહ્યું સમયપત્ર
ભુજઃ લાંબા સમયની માંગ બાદ આખરે કચ્છના મુખ્ય મથક ભુજને આર્થિક રાજધાની મુંબઇ સાથે જોડનારી વધુ એક એર ઇન્ડિયાની હવાઇ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 26મી ઓક્ટોબરથી ભુજથી મુંબઇ માટે એર ઇન્ડિયાની હવાઇ સેવા આરંભ કરવામાં આવશે.…









