- સ્પોર્ટસ
પાકિસ્તાન સામે રમીને કમાણી કરવાની તક નહીં છોડી! આદિત્ય ઠાકરેએ કરી BCCI ની આકરી ટીકા
મુંબઈઃ બીબીસીઆઈ દ્વારા મંગળવારે એશિયા કપ 2025 માટે એક ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટીમમાં સૂર્યકુમાર યાદવ ટીમના કપ્તાન છે, જ્યારે શુભમન ગિલ ટીમના ઉપ કપ્તાન રહ્યાં હતાં. આ જાહેરાત બાદ અત્યારે શિવસેના (યૂબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ બીબીસીઆઈની…
- આપણું ગુજરાત
ગુજરાત પોલીસ બેડામાં હડકંપ! એકસાથે 105 IPS અધિકારીઓની બદલીના આદેશ
ગાંધીનગરઃ ગુજરાત પોલીસે બેડામાં ફરી હડકંપ જોવા મળ્યો છે. ગૃહ વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ વિભાગે IPS/SPS અધિકારીઓની બઢતી અને બદલીનો ઓર્ડર આપ્યાં છે. રાજ્યભરમાં 105 IPS/SPS અધિકારીઓની બઢતી અને બદલીના આદેશ આપવામાં આવ્યાં છે. જુઓ…
- નેશનલ
એક તરફ શુભાંશુ શુક્લા મળ્યા પીએમને, બીજી બાજુ આ મામલે શશી થરૂરે ફરી કૉંગ્રેસની નસ દબાવી
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે તેમના સત્તાવાર નિવાસસ્થાને ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનું સ્વાગત કર્યું હતું. કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે ફરી એકવાર કોંગ્રેસ પાર્ટીની વિચારધાર વિરૂદ્ધ વાત કરી દીધી છે. આ વખતે શશિ થરૂરે અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા…
- નેશનલ
વડાપ્રધાન મોદી અર્થશાસ્ત્રીઓ સાથે કરીશે ખાસ બેઠક! કયા મુદ્દાઓ પર થશે ચર્ચા?
નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે અત્યારે ટેરિફ વિવાદ ચાલી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ ટેરિફ વિવાદ અને જીએસટી સુધારા મુદ્દે અર્થશાસ્ત્રીઓ સાથે ખાસ બેઠક બોલાવી છે. આ મુદ્દે પીએમ મોદીએ મહત્વનો નિર્ણય પણ લીધો છે. આ બેઠકમાં કેન્દ્રીય નાણા…
- નેશનલ
પૂર્વ કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા મુદ્દે કર્યો આવો કટાક્ષ
નાગપુરઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અત્યારે વોટ ચોરી મુદ્દે બિહારમાં ‘વોટર અધિકાર યાત્રા’ કરી રહ્યાં છે. ગઈકાલે આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હવે રાહુલ ગાંધી અને ‘વોટર અધિકાર યાત્રા’ મામલે કોંગ્રેસના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કટાક્ષ કર્યો છે.…
- નેશનલ
દિલ્હીમાં યમુના નદી મચાવી શકે છે તબાહી! પાણીનું સ્તર 205.36 મીટરે પહોચ્યું
નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં થયેલા ભારે વરસાદના કારણે દિલ્હી પર પૂરનું જોખમ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે યમુના નદીમાં પાણીનું સ્તર વધી રહ્યું હોવાથી ખતરો મંડરાઈ રહ્યો છે. રિપોર્ટ્સ પ્રમાણે યમુના નદીનું જળ સ્તર અત્યારે 205.36 મીટર સુધી પહોંચી ગયું છે.…
- નેશનલ
જમ્મુ અને કાશ્મીરના લોલાબ વિસ્તારમાં ભારે વરસાદ, પૂરની સ્થિતિ સર્જાતા એલર્ટ રહેવા સૂચના
જમ્મુ અને કાશ્મીર: ઉત્તર ભારતમાં અત્યારે વરસાદની સ્થિતિ વધારે ભયંકર બની રહી છે. છેલ્લા કેટલાય દિવસથી જમ્મુ અને કાશ્મીરના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. અત્યારે જમ્મુ અને કાશ્મીરના લોલાબ વિસ્તારમાં આવેલા વારનોના જંગલ ક્ષેત્રમાં ભારે વરસાદ વરસી…
- Uncategorized
2024 મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી: અનેક અનિયમિતતા હોવાનો રિપોર્ટમાં દાવો
મુંબઈઃ મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકની ચૂંટણીમાં મામલે વોટ ફોર ડેમોક્રેસીએ સંશોધન કર્યું છે, જેનો રિપોર્ટ અત્યારે પ્રકાશમાં આવ્યો છે. રાહુલ ગાંધી સહિત વિપક્ષી પાર્ટીઓએ પણ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી મામલે ગેરરીતિના દાવાઓ કર્યાં હતા. હવે આ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો…