- કચ્છ
શું બેંકમાં પણ રૂપિયા સુરક્ષિત નથી? માંડવીમાં એક દંપતીના ખાતામાંથી 9.24 લાખ રૂપિયા ઉપડી ગયા…
ભુજઃ ગુજરાતમાં છેલ્લા ડિજિટલ ફ્રોડ તો થઈ રહ્યું છે, પરંતુ હવે બેંકમાં રાખેલા રૂપિયા પણ સુરક્ષિત ના હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. આપણે રૂપિયા સુરક્ષિત રાખવા માટે બેંકમાં જમા કરાવીએ છીએ, પરંતુ જો બેંકમાંથી જ રૂપિયા ગાયબ થઈ જાય…
- વડોદરા
વડોદરામાં ફરજિયાત હેલ્મેટ મુદ્દે ટ્રાફિક પોલીસ કરશે પીછેહઠ, કેમ આપ્યું 15 દિવસનું એક્સ્ટેન્શન?
વડોદરા: ગુજરાતમાં હેલ્મેટ મામલે કાયદો કડક કરવામાં આવ્યો છે. મોટા શહેરમાં પોલીસ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. અમદાવાદ સહિત વડોદરામાં પણ પોલીસે ડ્રાઈવ શરૂ કરી હતી. પરંતુ હવે તેમાં વડોદરાવીસોને રાહત આપવામાં આવી છે. પોલીસે કમિશ્નરે 15 દિવસ સુધી…
- નેશનલ
ઝારખંડમાં એક કરોડના ઈનામી સહદેવ સોરેન સહિત ત્રણ માઓવાદી ઠાર, 3 AK-47 રાઈફલ જપ્ત
હજારીબાગ, ઝારખંડ: ઝારખંડમાંથી મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. ઝારખંડના હજારીબાગ જિલ્લામાં સુરક્ષાદળોએ ત્રણ માઓવાદીઓને ઠાર કર્યાં હોવાનું પ્રકાશ આવ્યું છે. મહત્વની વાત એ છે કે, આ માઓવાદીઓમાં એક પર તો 1 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર થયેલું હતું. સૂત્રો દ્વારા મળતી…
- અમદાવાદ
બિલ્ડર હિંમત રૂડાણીની હત્યાનો ભેદ ઉકેલાયો! કોણે આપી હતી સોપારી? આરોપીઓએ જણાવી હકીકત…
અમદાવાદઃ અમદાવાદ શહેરના વિરાટનગર ઓવર બ્રિજ નીચે પાર્ક કરેલી GJ-01-KU-6420 નંબરની સફેદ રંગની મર્સિડીઝ કારની ડેકીમાંથી બિલ્ડરની લાશ મળી આવતા શહેરમાં ખળભળાટ મચ્યો હતાં. મૃતકની ઓળખ પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમત રૂડાણી તરીકે થઈ હતી. મર્સિડીઝ કારમાંથી બિલ્ડરનો મૃતદેહ કાઢી…
- અમદાવાદ
અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ! કાંકરિયામાં યુવક પર છરી વડે હુમલો, વીડિયો પણ બનાવ્યો…
અમદાવાદઃ અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા અંગે સવાલ થઈ રહ્યાં છે. કારણે કે, છાશવારે એક મારામારીની ઘટના પ્રકાશમાં આવી છે. આ પહેલા હત્યાની ત્રણ ઘટનાઓ ઘટી છે. ત્યાર ફરી એકવાર અસામાજિક તત્વોએ એક યુવકને માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. ગીતા…
- આપણું ગુજરાત
અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં આગામી 3 દિવસ હળવા વરસાદની આગાહી…
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ઘણાં દિવસથી વરસાદે વિરામ લીધો હતો. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આગામી ત્રણ દિવસ ગુજરાતમાં અમદાવાદ સહિત અનેજ જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી…
- અમદાવાદ
અમદાવાદમાં બિલ્ડરની હત્યા! મર્સિડીઝ કારની ડેકીમાંથી મળી લાશ, 3 જણની ધરપકડ
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિઓ શહેર પોલીસ સામે પડકાર સમાન છે. બે દિવસ પહેલા પાલડીમાં યુવકની હત્યા બાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ફરીથી એક ચોંકાવનારો બનાવ બન્યો છે. વિરાટનગર ઓવર બ્રિજ નીચે પાર્ક કરેલી GJ-01-KU-6420 નંબરની સફેદ રંગની મર્સિડીઝ…
- અમદાવાદ
અમદાવાદને મળ્યું રાજ્યનું સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ: ગૃહ પ્રધાન અમિત શાહે કર્યું લોકાર્પણ
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અત્યારે ગુજરાતના પ્રવાસે આવેલા છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે આજે નારણપુરામાં રૂપિયા 824 કરોડના ખર્ચે બનેલા ગુજરાતના સૌથી મોટા અને અત્યાધુનિક 1.18 લાખ ચોરસમીટરના વિસ્તારમાં ફેલાયેલા આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું…