- નેશનલ
પાકિસ્તાનમાં બળવાના એંધાણ, ઝરદારીને હટાવી આસીમ મુનીર બની શકે છે નવા રાષ્ટ્રપતિ…
લાહોર, પાકિસ્તાનઃ પાકિસ્તાનથી મોટા સમાચાર આવી રહ્યા છે. પાકિસ્તાની મીડિયા પ્રમાણે દેશમાં ટૂંક સમયમાં બળવો થઈ શકે છે અને રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને તેમના પદ પરથી હટાવી શકાય છે. 47 વર્ષ પહેલા પાકિસ્તાનમાં ઝિયા ઉલ હકે જુલાઈ મહિનામાં જ બળવો…
- મનોરંજન
ફિલ્મ ‘ધુરંધર’નો ફર્સ્ટ લૂક રિલીઝ: 20 વર્ષ નાની સારા અર્જુન સાથે જમાવશે જોડી…
મુંબઈઃ બોક્સ ઓફિસ પર ફરી એક જોરદાર ફિલ્મ ધૂમ મચાવવા માટે તૈયાર છે. આજે ફિલ્મ ‘ધુરંધર’નો ફર્સ્ટ લૂક વીડિયો રિલીઝ થયો છે. આ વીડિયો રિલીઝ થતાની સાથે જ હિટ થઈ ગયો છે. લોકો આ વીડિયોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.…
- નેશનલ
Jio ની સેવાઓમાં અચાનક વિક્ષેપ: અનેક શહેરોમાં યુઝર્સને ઇન્ટરનેટ અને કોલિંગમાં પરેશાનીઓ
નવી દિલ્હીઃ દેશભારના અનેક શહેરોમાં રિલાયન્સ Jio ની સેવાઓ ઠપ થઈ હોવાનું જાણવા મળ્યું છે. રિલાયન્સ Jio ની મોબાઇલ અને બ્રોડબેન્ડ સેવાઓ આજે બપોર બાદ અનેક વિસ્તારોમાં ડાઉન થઈ ગઈ છે. ખાસ કરીને અમદવાદ, દિલ્હી, જયપુર, લખનઉ, ઈન્દોર, પટના, ગુવાહાટી,…
- નેશનલ
શુભાંશુ શુક્લાએ ISS પરથી જોયું બ્રહ્માંડ: શું છે ‘કપોલા મોડ્યુલ’?
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અત્યારે ભારતનું પ્રતિનિધિત્વ કરતા માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ગયેલા છે. ત્યાંથી કેટલીક તસવીરો શેર કરી છે. જમાં તેઓ અવકાશનો અભ્યાસ કરી રહ્યાં છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માં એક ખાસ મોડ્યુલ છે, જેને કપોલા મોડ્યુલ કહેવામાં…
- નેશનલ
વાયરલ વીડિયો: 900 કરોડના ફાઇટર જેટને ધક્કા મારવા પડ્યા, શું થયું?
થિરુવનથપુરમઃ બ્રિટિશ રોયલ નેવી (British Royal Navy)નું F-35B સ્ટીલ્થ ફાઇટર જેટ (F-35B Fighter jet), જે ખામીને કારણે છેલ્લા ત્રણ અઠવાડિયાથી થિરુવનંતપુરમ એરપોર્ટ (Thiruvananthapuram Airport) પર પાર્ક કરેલું છે જેને લઈને લોકો અનેક પ્રકારના સવાલો કરી રહ્યાં છે. કેટલાક લોકો સોશિયલ…
- આણંદ (ચરોતર)
દેશવ્યાપી સહકારથી સમૃદ્ધિનો સંકલ્પઃ આણંદથી અમિત શાહે આપ્યો સહકાર મંત્ર…
આણંદ: કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રીય સહકારિતા મંત્રાલયના ચોથા સ્થાપના દિવસ નિમિતે દૂધ નગરી આણંદ ખાતે વિશાળ સહકાર સંમેલન યોજાયું હતું. વિશ્વ પ્રસિદ્ધ અમૂલ ડેરીના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરતા આજે…
- ઇન્ટરનેશનલ
ચીને પાકિસ્તાન સાથે મળી રાફેલ વિરુદ્ધ ફેલાવ્યું જુઠ્ઠાણુંઃ ફ્રાન્સે કર્યો પર્દાફાશ
પેરિસ/નવી દિલ્હીઃ ચીન ભારત સાથે ખૂબ જ ખરાબ રમત રમી રહ્યું છે. ‘ઓપરેશન સિંદૂર’ વખતે પણ ચીને પાકિસ્તાનને સાથ આપવાની વાત કરી હતી. ઓપરેશન સિંદૂર પછી ફરી એકવાર ચીને પોતાનો અસલી રંગ બતાવ્યો છે. ફ્રાન્સના એક રિપોર્ટ્સમાં ખુલાસો થયો છે…
- ગાંધીનગર
આપણે જે કર્મ કરીએ છીએ, તે જ આપણા સુખ કે દુઃખનું કારણ બને છે: રાજ્યપાલ
ગાંધીનગરઃ ગાંધીનગરના કોબા સ્થિત પ્રેક્ષા વિશ્વભારતી ખાતે આચાર્યશ્રી મહાશ્રમણજીનો ચતુર્માસ પ્રવેશ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યાં હતાં. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, જેના સિદ્ધાંતોને ધારણ કરવાથી આપણે પણ સુખી થઈએ…
- ઇન્ટરનેશનલ
સ્પેનના એરપોર્ટ પર ફાયર એલાર્મ વાગતા જ મુસાફરો વિમાનમાંથી કૂદવા લાગ્યા, 18 ઘાયલ, જુઓ વીડિયો…
પાલ્મા, સ્પેનઃ સ્પેનના પાલ્મા ડી મેલોર્કા એરપોર્ટ પર પાર્ક કરેલા વિમાનમાં આગ લાગી હોવાની ઘટના બની હતી. આગ લાગી હોવાની ચેતવણી આપવામાં આવતાં દોડધામ મચી ગઈ હતી. રાયનએરના બોઇંગ 737 વિમાનમાં આગ લાગવાની માહિતી મળતાં જ મુસાફરો પોતાનો જીવ બચાવવા…